Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeભક્તિશું તમે ડૉક્ટર હનુમાન વિશે ક્યારેય સાંભળ્યું છે ખરા ? જૂઓ શનિવાર સ્પેશિયલ ડૉક્ટરવાળા હનુમાનજી!

શું તમે ડૉક્ટર હનુમાન વિશે ક્યારેય સાંભળ્યું છે ખરા ? જૂઓ શનિવાર સ્પેશિયલ ડૉક્ટરવાળા હનુમાનજી!

hanuman
Share Now

તમે અનેક મંદિરોના દર્શન માટે ગયા હશો. પણ તમને આજે અમે જણાવીશું ડૉક્ટર હનુમાન વિશે.જી હા આ હનુમાનજી તમારી પીડાને દુર કરશે.તો અહિંયા આવતા લોકની માનતાઓ પણ પણ પુરી થાય છે.તો આ મંદિર પર અહી દર્દીઓ વૉકર પર આવે છે….પીડાથી કકળી ઉઠે છે…લંગડાઈને, કોઈનો પગ કામ નથી કરી રહ્યો હતો…કોઈના હાથમાં ફેક્ચર છે…તો કોઈની કમરમાં તકલીફ છે…પરંતુ તેમને વિશ્વાસ છે કે આ હોસ્પિટલમાંથી તેઓ સારુ સ્વાસ્થ લઈને પરત ફરશે….આ હોસ્પિટલમાં સેંકડો દર્દીઓની લાઈન લાગી છે… દર્દીઓનો મેળો ભરાયો છે…જે પણ અહી આવે છે..એક જ સરનામુ પુછે છે…ડૉક્ટર હનુમાનજીની હોસ્પિટલ ક્યાં છે..અમને દર્દથી કેવીરીતે મુક્તિ મળશે….તમે ચોક્કસથી હનુમાનજીના અનેક અવતારોની કથા સાંભળી હશે…પરંતુ શું ડૉક્ટર હનુમાન વિશે ક્યારેય સાંભળ્યું છે ખરા…જ્યાં બજરંગબલીની બુટી ચમત્કાર કરી રહી છે…જ્યાં દાવો કરવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ ચમત્કારીક શક્તિ છે…જ્યાં ઓર્થોપેડિક હનુમાનજીની જડીબુટીથી…શરીરના તુટેલા હાડકા જોડાઈ જાય છે…જ્યાં રામનામનો જપ કરવાથી મળે છે હાડકાના દર્દથી મુક્તિ..શું ખરેખર આ મંદિર હોસ્પિટલ બની ગયું છે..જ્યાં હાડકાના દર્દીઓને રાહત મળી રહી છે…આખરે શું છે આ મંદિરના ચમત્કારનું રહસ્ય…શું રહસ્ય છે બજરંગબલીની બુટીનું ? 

આખરે શું છે આ મંદિરના ચમત્કારનું રહસ્ય.

આ મંદિર મધ્યપ્રદેશના કઠની જિલ્લાના નાનો કસ્બો મુહૉંસ ગામ આવેલું છે…જે અહી ડૉક્ટરવાળા હનુમાનના નામથી ઓળખાય છે….આ મુહૉંસ કસ્બામાં છે સંકટમોચન હનુમાનજીનું મંદિર…જ્યાં બુટીના ચમત્કારથી જોડાઈ જાય છે તુટેલા હાડકા…તો હનુમાનજીનું જડીબૂટીમાં તો રામાયણ યુગથી જોડાયેલું છે.તો અંહિંયા કોઇ દવા આપવામાં આવતી નથી પંરતું  બાબા હનુમાનજીના મંદિરમાં બુટીનો પ્રસાદ ખાવાથી તેના હાથ જોડતા જ પીડા દુર થાય છે.તો શું અહી જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સાચો છે….આખરે આ દાવાઓનું સત્ય શું છે….તે જાણતા પહેલા તમને એ જણાવીએ કે મંદિરમાં દર્દીઓની સારવાર માટે એક ખાસ પદ્ધતિ અપનાવામાં આવે છે…જ્યાં દવા લેતા પહેલા કેટલાક નિયમો છે..જ્યાં બુટી લેતા પહેલા રામનામનો જાપ કરવામાં આવે છે…અને બાદમાં મંદિરની પરિક્રમા કરવામાં આવે છે…પરિક્રમા બાદ મંદિરના પંડિત ગોળીના રુપમાં રહેલા આ બુટી દર્દીઓને ખવડાવે છે….એક વાત તે પણ જાણીલો…આ બુટીને દર્દીઓને હાથમાં નથી આપવામાં આવતી…પરંતુ તુટેલા હાડકાને જોડતી આ બુટીને પંડિત પોતાના હાથથી દર્દીઓના મોઢામાં નાખે છે….પરંતુ જો આ દવા ઘરના કોઈ વ્યક્તિ માટે લેવાની હોય તો..તેને હાથમાં આપવામાં આવે છે…અહી મધ્યપ્રદેશ જ નહી પરંતુ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુ દર્દથી મુક્તિ મેળવવા આવે છે.. જે એક જ અરજી સાથે આવે છે કે ફેક્ચરથી તેમને મુક્તિ મળે..તેમનું દર્દ દુર થાય..આ મંદિરની ખાસિયત પણ છે.. કે મંદિરમાં પુજા તો પુજારી કરે છે..પરંતુ બુટીનો પ્રસાદ શ્રવણલાલ પટેલ પંડિત આપે છે…અનેક વર્ષોથી અહી દર્દથી મુક્તિ આપવાની પરંપરા આજ રીતે ચાલતી આવે છે…આ મંદિરના ચમત્કાર પાછળ અનેક કહાનીઓ જોડાયેલી છે…

hanuman

આ પણ વાંચો:અહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.

આખરે આ કયો ચમત્કાર છે ?

આખરે આ કયો ચમત્કાર છે. તમને પણ વિચાર આવતો જ હશે. ..જ્યારે ડૉક્ટર કાઈ નથી કરી શક્તા ત્યારે આ દર્દીઓનો મેળા આ મંદિરમાં ભરાય છે…જો કે મેડિકલ સાયન્સ આ પ્રકારના દાવાઓ પર વિશ્વાસ નથી કરતું…સવાલ છે કે શું આ ગોળીવાળો પ્રસાદ મતલબ કે આ બુટીમાં કોઈ આયુર્વેદિક દવા નાખી દર્દીઓને આપાવમાં આવે છે..જેનાથી તેમને દર્દથી મુક્તિ મળે છે…આખરે આ બુટીનું રહસ્ય શું છે..આસ્થા પોતાની જગ્યા પર છે..પરંતુ આપ કોઇ ડૉક્ટરની ખાતરી વગર ના લેવી જોઇએ.તો આ પ્રસાદ રુપે દવા લહેતા પહેલા ડોક્ટરનો ચોક્કસ સંપર્ક કરો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment