માઉન્ટ આબુમાં (Mount Abu)વધુ વરસાદના કારણે હજારોની સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ (Mount Abu) પહોંચી રહ્યાં છે. પર્યટકોના ફેવરેટ લિસ્ટમાં સામેલ આ માઉન્ટ આબુનો નજારો ખુબ જ રમણીય થઇ રહ્યો છે.
રમણીય વાતાવરણ સર્જાયુ
Image Courtesy: Abutimes
થોડા દિવસ પહેલાં માઉન્ટ આબુમાં ઝમાઝમ વરસાદના કારણે હવે પર્વતીય વિસ્તારોમાં પાટન નગરીના માઉન્ટ આબુમાં ટ્રકોનું અવગામન છે, તે પણ વધતો જઇ રહ્યો છે. માઉન્ટ આબા એન્ટ્રી ગેટ પરથી જ 2,000 થી વધુ વાહનો માઉન્ટ આબુ પહોંચી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વરસાદના કારણે બદલેલા માઉન્ટ આબુમાં લોકો ફરવા માટે આવી રહ્યાં છે, લોકો વાતાવરણનો લુપ્ત પણ ઉઠાવતા જોવા મળી રહ્યાં છે, આબુમાં આવેલા નક્કી ઝીલમાં પર્યટકો નાવડીમાં બેસીને વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યાં છે.
Image Courtesy: Abutimes
આ સિવાય ફોટોગ્રાફીના શોખિનો વરસાદ અને તેના કારણે સર્જાયેલા વાતાવરણનો અદ્ભુત આનંદ માણીને ફોટો પણ ક્લિક કરી રહ્યાં છે, પાછલા દિવસોમાં માઉન્ટ આબુમાં થયેલી ઝમાઝમ વરસાદના કારણે નાના નાના ઝરણાઓ પણ પર્યટકોને આબુમાં ખેંચી લાવી રહ્યાં છે. સુંદર નજારીઓ આબુમાં જોવા મળી રહ્યાં છે.
રાજસ્થાનના આ એક માત્ર હિલસ્ટેશનમાં લોકોફરવા ઉપડી જાય છે ખાસ કરીને દિવાળી અને હવે વરસાદે જે કુદરતી સૌંદર્ય ઉભુ કર્યું છે તેને જોઇને તો લોકો વધુ આકર્ષિત થઇ રહ્યાં છે. અહીં જાણે નદીઓ વહેતી થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં વાદળો જાણ ઘર બનાવી રહ્યાં હોય તેવા સુંદર દ્રશ્યો પણ નજરે આવી રહ્યાં છે.
માઉન્ટ આબુમાં ફરવા લાયક સ્થળો
માઉન્ટ આબુમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો તે એક હિલ સ્ટેશન છે, માઉન્ટ આબુની આ એકમાત્ર જીલ છે, જેઘણી સુંદર છે, ચારે બાજુ પહાડોની વચ્ચે આ ઝીલ ખુબ જ સુંદર લાગે છે, આ ભારતની એકમાત્ર આર્ટીફિસીયલ ઝીલ છે.
ગુરુ શિખર (Guru shikhar)
આ એક માત્ર એવુ સ્થાન છે ,જે સૌથી ઉંચા પોઇન્ટ પર આવેલુ છે, રાજસ્થાનની સૌથી ઉંચાઇ પર સ્થિત છે, જેની ઉંચાઇ સમુન્દ્રતળથી લગભગ 1722 મીટર છે, આ પહાડી ક્ષેત્રની ઉંચાઇ સમુદ્રથી લગભગ 1722 મીટરની છે, આ પહાડી ક્ષેત્રને સંતોનું શિખર પણ કહેવાય છે.
જુઓ વીડિયો
તોડ ચટ્ટાન ( Toad Rock )
આ મેસ્કોટ ના નામથી પણ ઓળખવામાં આવે છે, આ સૌથી વધુ આકર્ષિત સ્થાન છે, આની આસપાસ ઝીલ અને હર્યા ભર્યા પહાડી ક્ષેત્રોની મનોરમ સુંદરતા ને પણ ડજોઇ શકાય છે.
આ પણ વાંચો: દુનિયાની પાંચ એવી જગ્યાઓ જ્યાં સુરજ ૭૦ દિવસ સુધી આથમતો નથી!
Android: http://bit.ly/3ajxBk4