ત્રણ મહિના પહેલાં જ IAS ના અધિકારી બનેલા ડ઼ુંગરપુરના હેમંત કલાલએ IAS પરીક્ષામાં શાનદાર કામયાબી પ્રાપ્ત કરી છે, સંઘ લોક સેવા આયોગે 24 સપ્ટેમ્બરે સિવિલ સર્વિસેસ એક્ઝામ 2021 ના પરિણામ ઘોષિત કર્યા હતા. જેમાં હેમંત કલાલએ 371 રેંક પ્રાપ્ત કરીને માતા પિતાને ગૌરવ અપાવ્યો છે. તેમજ દામડી ગામનું નામ પણ રોશન કર્યું છે.
આ પરિક્ષામાં કુલ 761 અધિકારીઓ,180 આઇએએસ અને 36 ને આઇએફએસ અને 200 અધિકારીઓને આઇપીએસમાં જવાનો અવસર મળ્યો છે. હેમંત કલાલે 371 રૈંક મેળવ્યા છે, પણ તેમનો IPS બનવાનું નક્કી છે, IPS બનવાનું તેમનું સપનું સાકાર થઇ જાય.
આ પરિવાર રાજસ્થાનના ડુંગરપુરમાં એક ગામમાં ગ્રોસરીની શોપ ચલાવે છે, પિતાનું નામ મોહનલાલ કલાલ છે, પિતા પોતાના પુત્રએ જે કામ કર્યું છે, તેમાં ગર્વ અનુભવે છે, ગુજરાતના અમદાવાદમાં સ્થિત નિરમા યુનિવર્સિટીથી બીટેક હેમંત કલાલે સ્ટડી ગુજરાતના અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સીટી થી બિટેક કર્યું હતુ. ત્યારે જ તેમણે નક્કી કર્યું હતુ કે તેમને આઇએએસ અધિકારી બનવુ છે.
શરુઆતમાં જ અસફળતાઓથી પણ પોતાની હિંમત ન હારી, અને દ્રઢ સંકલ્પથી પોતાની મહેનત શરુ કરી. આધ્યાત્મિક પ્રવૃત્તિના હેમંત કલાલ પોતાની કામયાબી નો શ્રેય પોતાના ગુરુ મહંત સ્વામી ને અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ તેમજ પોતાના પિતાની મહેનતને પણ આપે છે. માતાજી સીતી દેવી પણ પુત્રને પ્રેરણા આપતા રહે છે, તેવુ પુત્રએ જણાવ્યુ હતુ।
હેમંત કલાલે જણાવ્યુ કે, તેમણે પરિક્ષાનું ફોર્મમાં આઇએસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. પરિતક્ષામાં મુખ્ય વિષય તેમનો ફિલોસ્ફી હતો.
તેમણે સમાજમાં યુવાઓને સંદેશ આપ્યો છે કે કડી મહેનત કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી, નિરંતર પ્રયાસ અને કડી મહેનત જ પરીક્ષામાં તમારી સફળતા સુનિશ્રચિત કરે છે. 24 સપ્ટેમ્હબર ની સાંજે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યુ અને હેમંત ના ઘરમાં જાણે તહેવાર જેવો માહોલ સર્જાઇ ગયો. ફોન પર પણ લોકો અને પરિવારના લોકો શુભકામનાઓ આપી રહ્યાં હતા. તેમની ત્રણ બહેનો પ્રિંયકા,નિશા અને પ્રીતી પણ સફળતાથી ખુબ આનંદ અનુભવી રહ્યાં છે.
જુઓ વીડિયો
પ્રિયંકા અને નિશા ના લગ્ન થઇ ગયા છે, જ્યારે પ્રિંયંકા ગૃહિણી છે અને નિશા ટિચર છે, તેમજ સૌથી નાની બહેન પ્રીતી એમબીએ કરીને મુંબઇમાં જોબ કરી રહી છે.
આ પણ વાંચો: ગૌરવવંતો ગુજરાતી બન્યો કાર્તિક જિવાણી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4