Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeભક્તિગણેશ ચતુર્થી: લક્ષ્મી વિલાસ પેલેસમાં 82 વર્ષોથી ચાલી આવેલી પરંપરાનો ઉત્સવ

ગણેશ ચતુર્થી: લક્ષ્મી વિલાસ પેલેસમાં 82 વર્ષોથી ચાલી આવેલી પરંપરાનો ઉત્સવ

_Lakshmi Villas Palace
Share Now

ગણેશ ઉત્સવનો આ પર્વ પર પુરા દેશમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જેવા બધા જ શહેરોમાં ખુશીનો માહોલ છે, વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા લગભગ 82 વર્ષોથી ચાલી રહી છે, ગણેશ ચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ દ્વારા મનાવવામાં આવે છે.

ધામધુમથી બાપ્પાનું સ્વાગત

Lakshmi Villas Palace  માં ધામધુમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે, પાલકીમાં બેસાડીને ગણેશજીને લાવવામાં આવે છે, અહીંની ખાસ વાત એ છે કે, ગણેશજીની મુર્તિ બનાવવા માટે માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે, શિલ્પકારોને મુર્તિ બનાવવા માટે લગભગ એકથી 2 મહિનો લાગે છે. દરેક વર્ષે પંડિત શ્રી ધ્રુવ દત્ત જી ગણેશ જીની પુજા સ્થાપના કરે છે. મુર્તિને શ્રૃગાંર કરીને સ્થાપિત કરવામાં આવે છે. આજે 12 વાગ્યા ગણેશજીની મુર્તિ દરબારમાં સ્થાપિત કરવામાં આવી છે.

Laxmi Vilas Palace

Lakshmi Villas Palace

લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ

લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજેરાવ ગાયકવાડે કરાવ્યુ હતુ. મહારાજ સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1890 માં કરાવ્યુ હતુ. પ્રસિદ્વ મહેલ વિશે કહેવામાં આવે તો, બ્રિટેનની મહારાની એલિઝાબેથના મહલ થી એટલે કે બકિંધણ પેલેસથી ચાર ઘણો પેલેસ છે, આ પેલેસમાં એકથી એક વધીને એક સુંદર, પેંટિન્ગ્સ, અનોખા ઝુમર અને આકર્ષણ કલાકૃતિઓ જોવા મળે છે.

Laxmi Vilas Palace

Lakshmi Villas Palace

36 ઇંચ ઉંચી હોય છે પ્રતિમા

પ્રતિમા ની ખાસ વાત એ છે કે, આની ઉંચાઇ 36 ઇંચ અને વજન 90 કિલો હોય છે. જેથી ડોલીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડવામાં આવી શકે, જ્યાં લાલ સિંહ ભાઇ ચૌહાણ ગણપતિની પ્રતિમા બનાવે છે, ત્યાંથી પાલકીમાં બેસાડીને પાલકીમાં લઇ જવામાં આવે છે, શ્રૃગાંર બાદ ભગવાન ગણેશ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.         

 

બ્રિટેનની મહારાનીના પેલેસથી પણ ચાર ગણો મોટુ છે પેલેસ

આ એક એવુ પેલેસ છે, જ્યાં કહેવામાં આવે છે કે, બ્રિટેનની મહારાની એલિઝાબેથના મહલથી પણ ચાર ઘણો મોટો છે. આનો નિર્માણ વર્ષ 1809 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડએ કરાવ્યુ હતુ. આ પેલેસ સિવાય પણ ઘણો મોટો છે, આ સિવાય અહીં પેન્ટીંગ્સ , અનોખા ઝુમ્મર અને આકર્ષણ કલાકૃતિઓ છે.

 

આ પણ વાંચો:  ગુજરાતનું એક એવુ મંદિર જ્યાં વિવિધ દેશોના ‘બાપ્પા’ ના દર્શનનો મળે છે લાભ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment