Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝલીલી પરિક્રમા રદ થવાથી તેમાથી કમાણી કરતા લોકોને કેટલું થશે નુકસાન ?

લીલી પરિક્રમા રદ થવાથી તેમાથી કમાણી કરતા લોકોને કેટલું થશે નુકસાન ?

girnar
Share Now

ગીરનાર પરિક્રમાં દુર દુરથી લોકો આવતા હોય છે.તો સાથે જ નાના-મોટા બધા લોકો આવતા હોય છે.તો સાથે જ  આ વખતે પરિક્રમા રદ થતા નાના અને તેમાથી કમાણી કરતા લોકોને ફટકો પડ્યો છે.તો તેમની કમાણી પર આખ વર્ષની કાતર ફરી ગઇ છે.તો જાણો આજે કે તેની સાથે કેટલા લોકોની રોંજગારી જોડાયેલી છે.તો અનેક લોકોની તેની સાથે રોજગારી  જોડાયેલી  છે.

લીલી પરિક્રમાના કારણે જૂનાગઢને  કેટલી આવક

ગિરનારના 36 કિમીના વિસ્તારમાં યોજાતી લીલી પરિક્રમા રદ કરી નાંખતા આવતા લોકોના આખા વર્ષની કમાણી પર જાણે ગ્રહન લાગી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય લોકો સાથે જુનાગઢના લોક ને પણ રોજગારીમાં સીધો ફટકો લાગ્યો છે,તમામ જૂનાગઢવાસીઓમાં છૂપો રોષ જોવા મળે  છે. લીલી પરિક્રમામાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.તો સાથએ ત્યાં બે વર્ષથી પ્રંતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો આ વર્ષના પણ કમાણીનું સપ્ન પુરુ.જૂનાગઢમાં પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા આયોજન કરવામાં આવ્તું હોય છે.આ પરિક્રમા સ્વયંભૂ હોય છે. આ આયોજન ખુબ મોટા પાયે કરવામાં આવે છે. તો સાથે જ અનેક લોકોની રોજગારીઓ પર કોઇ ધ્યાન આપતું નથી.આ પરિક્રમામાં 10,00,000થી વધુ ભાવિકો આવતા હોય છે. જેમના ભોજન સહિતની વ્યવસ્થા ઉતારા મંડળો, વિવિધ જ્ઞાતિની વાડી, ધર્મશાળાઓ દ્વારા કરવામાં આવતો હોય છે. આ ખર્ચ માટે દાતાઓ દાનનો ધોધ વહાવતા હોય છે. જૂનાગઢને અંદાજીત 80,00,00,000 થી વધુની આવક થતી હોય છે.

girnar

આ પણ વાંચો:જાણો શું ખાવાથી તમારું ટેન્શન દૂર થશે અને મગજ ફ્રેશ રહેશે

પરિક્રમાથી કમાણી કરતા લોકોને કેટલી નુકસાની

શહેરમાં હોટેલો, રેસ્ટોરન્ટો, ગેસ્ટ હાઉસો, તેમજ ચા, પાણી, દૂધ, છાશ, આઇસ્કિમ વગેરેના મળી કુલ 35 કરોડથી વધુની આવક થતી હોય છે.તો સાથે જ ઉતારા મંડળ: 200 ઉતારામાં ભોજનથી 20 કરોડનો  વેચાતો હોય છે.તો લાખો લોકો અંદાજીત 200થી વધુ ઉતારા મંડળમા રહે છે. જે લોકોને ભોજન કરાવે છે. જેમાં 10,00,000 થી વધુના સામાનનો ઉપયોગ થતો હોય 20,00,00,000ની આવક ગૂમાવાશે. ઉતારા ચલાવનારને દાતાનાં માધ્યમથી મદદ મળતી હોય છે. અને લોકોને ભોજન કરાવવા માટે જુદી-જુદી સામગ્રીની ખરીદી કરે છે. આ ખરીદીનાં કારણે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં 20 કરોડનો સામાનની ખપત થતી હોય છે.70 રૂપિયા કિલો લેખે ગણતા 1,40,00,000 તેમજ તેલ 1,00,000 કિલોનો 150 ભાવ ગણતા 1,50,00,000ની આવક ખોટ ખાશે.છૂટક એસટી અને રેલવે: એસટી 75 અને રેલ્વે અઢી લાખખી વધુ ખોટ ખાશે.અને બધી આવકમાં ધટાડો જોવા મળ્તો હોચ છે.75,00,000ની આવક થાય છે તે ગૂમાવશે. જ્યારે રેલવે 2,50,000ની આવક ગૂમાવશે. પરિક્રમામાં 10લાખથી વધુ લોકો આવતા હોય છે. ત્યારે પરિવહન માટે એસટી અને રેલ્વેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ લોકોને પ્રવેશ ન મળતા એસટી અને રેલ્વે વિભાગ લાખોની આવક ગુમાવશે. તો સાથે જ અનેક વાહનોને પણ નુકસાન જોવા મળે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment