Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝસુરતમાં સન્માન સમારોહ કાર્યક્રમ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમના પરિવારજનો થયા ભાવુક

સુરતમાં સન્માન સમારોહ કાર્યક્રમ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમના પરિવારજનો થયા ભાવુક

harsh sanghvi
Share Now

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આજ રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે સુરતમાં જુદા જુદા 5 કાર્યક્રમો મા આપી હાજરી આપી હતી. તેમણે જૈન સમાજના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે સુરત ખાતે શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ,સુરત દ્વારા હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર મંચ પર હર્ષ સંઘવીના પરિવારનું સન્માન કરાતા તેઓ ભાવુક થઈ ગયા હતા. 

હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો

આજ રોજ સુરતમાં શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ,સુરત દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમ્યાન હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમાજના કાર્યક્રમ દરમ્યાન સ્પીચ આપતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. અને તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારવનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. અને તેમની આંખોમાં ખુશીના અંશુ આવી ગયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનું પરિવાર પણ ભાવુક થયું હતું. હર્ષ સંઘવીના માતા અને પત્ની તેમની સાથે ભાવુક થયા હતા. હર્ષ સંઘવીની વાતો સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા. રાજ્યના કઠોર વિભાગના ગૃહમંત્રી સુરતમાં બન્યા ભાવુક

harsh sanghvi

આ પણ વાંચો:ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જૂનાગઢની મુલાકાતે, ગીરનારનુ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું 

ગૃહમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આજ રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે સુરતમાં જુદા જુદા 5 કાર્યક્રમો મા આપી હાજરી આપી હતી. જેમાં એક કાર્યક્ર્મ ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ,સુરત દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમાજના કાર્યક્રમ દરમ્યાન સ્પીચ આપતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. અને તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારવનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. પોતાની સાથે સમગ્ર સમાજના આગેવાનો વચ્ચે પોતાના પરિવારેનું સન્માન કરતા હર્ષ સંઘવી ભાવુક બન્યાહતા. અને તેમની આંખોમાં ખુશીના અંશુ આવી ગયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનું પરિવાર પણ ભાવુક થયું હતું. હર્ષ સંઘવીના માતા અને પત્ની તેમની સાથે ભાવુક થયા હતા. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આજ રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે સુરતમાં જુદા જુદા 5 કાર્યક્રમો મા આપી હાજરી આપી હતી. તેમણે જૈન સમાજના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે સુરત ખાતે શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ,સુરત દ્વારા હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર મંચ પર હર્ષ સંઘવીના પરિવારનું સન્માન કરાતા તેઓ ભાવુક થઈ ગયા હતા. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment