Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝઅપહરણ અને ખૂનની ધમકી આપનાર સકંજામાં

અપહરણ અને ખૂનની ધમકી આપનાર સકંજામાં

Crime Fardang
Share Now

રાજકોટ શહરે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વીસ્તારમા આવેલ ફારદંગ ગામના ખેડુત તથા જમીનની દલાલી કરતા વ્યક્તિનું અપહરણ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડુત પાસેથી રૂપીયા પડાવી લેવાનો, બનાવ તા.૦૩/૦૭/૨૦૨૧ ના રોજ બનેલ અને તે અંગેની ફરીયાદી દ્રારા તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ પોલીસ મા જાહરાત કરવામા આવેલ. જે બાબતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ, જે અંગેરાજકોટ શહરે પોલીસ કવમશ્નરશ્રી મનોજ અગ્રવાલ સાહબે તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુર્શીદ અહમેદ સાહબે તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણકુમાર સાહબે (ઝોન-૧), તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરવસિંહ જાડેજા સાહબે (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ડી.વી.બસીયા ક્રાઇમ સાહબે એમ અધીકારીશ્રીઓ દ્રારા ગુન્હાના આરોપીઓ શોધી, આવા ગંભીર પ્રકારના ગુન્હા ઉપર અંકુશ મેળવવા સૂચના કરેલ હોય. જે સુચના અને માર્ગદર્શન મુજબ ડી.સી.બી. પો.સ્ટે.ના અધીકારી/કર્મચારીઓ સતત પ્રયત્નસીલ હતા. દરમ્યાન પો.સ.ઇ. પી.એમ.ધાખડા ની ટીમના મયરુભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, વસધ્ધરાજવસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે કુવાડવા થી રફાળા ગામ તરફ જતા રોડ ઉપરથી રફાળા ગામ નજીકથી રોકડ રકમ મુદ્દામાલ સાથે૪-ઇસમોને પકડી આગળની કાર્યવાહી માટે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને સોપી આપવામા આવેલ છે.

Crime Fardang

(૧) ગુન્હાની વિગત

આ કામે ફરીયાદીને આ કામના આરોપીઓ શીવરાજ ધીરુભાઇ વાળા, તે તથા ફરીયાદી એકજ ગામના હોય તથા શીવરાજ સાથેના સૌરવ, લાલજી તથા જેનીલ એમ ચારેય એ ફરીયાદીને તેની વાડી નજીક બોલાવી શીવરાજએ પોતાની પાસેનુ રીવોલ્વર જેવુ હથીયાર બતાવી અન્ય ત્રણેય ઇસમોએ બીજા હથીયારો બતાવી ચારેય આરોપીઓએ ફરીયાદીને બળજબરીથી સફેદ કલરની ક્રેટા કારમાં બેસાડી અપહરણ કરી, અલગ-અલગ જગ્યાએ લઇ જઇ ફરીયાદીને પોતે જમીન ની દલાલીમા ઘણા રૂપીયા કમાયેલ છે. તેમ કહી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવતા રહેવું હોય તો પદં ર લાખ રૂપીયા આપવા પડશે તેવી માગંણી કરી છેલ્લેરૂા .૯ લાખ આપવાજ પડશે તેમ કહી તૈ પેકી રૂા. ૩ લાખ ૮૫ હજાર બળજબરીથી કઢાવી લઇ એક બીજાની મદદગારી કરી ગન્હો કરતા બનાવ બનેલ.

(૨)આરોપીઓ-

(૧) શીવરાજ સ/ઓ ધીરુભાઇ ભાણાભાઇ વાળા ઉ.વ. ૧૯ રહે ફારદંગ ગામ તા.જી. રાજકોટ
(૨) સૌરવ ઉફેએસ.બી. સ/ઓ બાલભાઇ ઉફેબાભાઇ માધાભાઇ હીરાણી ઉ.વ. ૨૧ રહે ૨૨- લક્ષ્મીનગર, રામબાગની બાજુમા એ.કે. રોડ હીરાબાગ સરુત મળુ ગામ બગસરા જી. અમરેલી
(૩) લાલજી ઉફે આમીબોય સ/ઓ ગોવીંદભાઇ હીરાભાઇ રાંક/સોજીત્રા ઉ.વ. ૨૧ રહે એફ-૧૦૩,સીલ્વર ક્રેસ્ટ એપાટગમેન્ટ યોગીચોક એપ્પપ્પલ ફામગની બાજુમા વરાછા સરુત, મળુ ગામ મોટા ભાડુકીયા તા. કાલાવડ જી. જામનગર
(૪) કાયદાના સઘર્ગમા આવેલ બાળકીશોર

Gun

(૩)અન્ય આરોપીઓ સાથે પ્પલાનીંગ

આ કામે મુખ્ય આરોપી શીવરાજ નો મીત્ર સૌરવ ઉફેએસ.બી. બાલભાઇ ઉફેબાબભાઇ હીરાણી કે જે આશરે પદંર દીવસ પહેલા સરુત સરથાણા પોલીસ સ્ટેશન વવસ્તારમા જે.ડી. હોટલમા મારામારી કરેલ તે ગુન્હામા સંડોવાયેલ હોય અને નાસતો ફરતો હોય તે તથા તેના મીત્રો લાલજી ઉફે આમી બોય ગોવીંદભાઇ રાંક તથા તેનો મીત્ર કાયદાના સઘર્ગમા આવેલ કીશોર એમ ત્રણેય ઇસમો ત્રણેક દીવસથી શીવરાજની વાડીએ રોકાવા આવેલ અને શીવરાજએ પોતાના મીત્ર ભરત કથીરીયા જે જમીનનુ વાવેતર કરતો તેજમીન પોતાના ગામના વલ્લભભાઇ પટેલએ દલાલી લઇનેવેચાવી દીધેલ હોય અને તેની પાસે પૈસા વધારે છેજેથી તેની પાસેથી ખડં ણી લઇ તેવી વાતચીત કરતા સૌરવએ પણ જણાવેલ કે અમારી ત્રણેય પાસેપણ પૈસા નથી અનેસરુતના ગન્હામા ફરાર છેએટલેપૈસાની જરુર પણ પડસેતેમ કહી સૌરવએ આ અપહરણ કઇ રીતેકરવુઅનેકેટલા રૂપીયા માગં વા કેવી રીતેમાગં વાતે બધુ પ્લાનીંગ કરી આપેલ તેમજુ બ ચારેય ઇસમોએ ગન્હાનનેઅંજામ આપેલ

આ પણ જુઓ : જંગલનો રાજા સિંહ

(૪) બનાવને અંજામ આપેલ

તા.૦૩/૦૭/૨૦૨૧ ના રોજ આ ચારેય ઇસમો ફાડદંગ ગામ હનુમાનજીના મંદિર પાસે હતા ત્યારે ફરીયાદી ત્યાથી નીીકળતા તેને જોઇ જતા આરોપીઓએ ફોન કરી ફરીયાદીને તેની (ફરીયાદીની) વાડી નજીક બોલાવી આરોપી શીવરાજએ રીવોલ્વર જેવુહથીયાર બતાવી ચારેય ઇસમોએફરીયાદીનુક્રેટા કારમા અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ ફરીયાદીનેજણાવેલકે તેજમીનની દલાલી મા ઘણા રૂપીયા કમાયેલ છેતેમ કહી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવતા રહેવું હોય તો પદં ર લાખ રૂપીયા આપવા પડશેતેવી માગં ણી કરી રકઝક કરી છેલ્લે રૂા.૯,૦૦,૦૦૦/- આપવાજ પડશે તેમ કહી તેપૈકી રૂા.૩,૮૫,૦૦૦/- બળજબરીથી કઢાવી લેતા બનાવ બનેલ

નોંધ- ફરીયાદીએ, ફરીયાદમા આરોપીઓએ પોતાને રીવોલ્વર જેવુ હથીયાર બતાવી ધમકી આપેલ હોવાનુ જણાવેલ હોય અનેઆરોપી શીવરાજ વાળા હસ્તકની ક્રેટા કાર ના આગળના ખાના માંથી તે બંદૂક મળી આવતા જે પ્પલાસ્ટીકની હોવાનુજણાય આવેલ તેમજ ફરીયાદી ને તે બતાવતા તે ઓળખી બતાવેલ અને તેજ બન્દૂક હોવાનુજણાવેલ છે.

(૬)આરોપીઓનો ગન્હાહીત ઇતીહાસ-

(૧) શીવરાજ ધીરુભાઇ વાળા ક્રમ પોલીસ સ્ટેશન ગુ.ર.ન./કલમ
૧ કુવાડવા રોડ પો.સ્ટે. ખૂની ની કોશિશ
૨ કુવાડવા રોડ પો.સ્ટે. પ્રોહીબીશન 3

(૨) સૌરવ બાલભાઇ હીરાણી
ક્રમ પોલીસ સ્ટેશન ગુ.ર.ન./કલમ
૧ સરુત શહરે સરથાણા પો.સ્ટે.
૧૭૮/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,
૩૨૩, ૩૨૪, ૩૨૬ વીગેરે
૨ સરુત શહરે સરથાણા
પો.સ્ટે
૧૧૨૧૦૦૦૮૨૦૦૦૭૮ આઇ.પી.સી કલમ
૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૨૯૪(બી),૩૨૩,૩૨૫,૫૦૬(૨) વીગેરે
૩ સરુત ગ્રામ્ય પલસાણા
પો.સ્ટે
૧૧૨૧૪૦૪૬૨૧૧૧૯૩ આઇ.પી.સી. કલમ
૩૯૫,૫૦૭,૫૦૬(૨),૪૨૭,૩૩૭,૧૪૩,૧૪૭,૧૨૦(બી), મજુ બ
જે ગુન્હામા આરોપી નાસતો ફરતો છે.

Crime Fardang

(૭)કબ્જજે કરેલ મૂદામાલ

(૧) રોકડા રૂપીયા- ૩,૮૫,૦૦૦/-
(૨) ક્રેટા કાર નબં ર- કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન-૨ કી.રૂ.૧૦,૦૦૦/-
(૪) એક પ્પલાસ્ટીકની બંદૂક કી.રૂ.-૦૦/૦૦
કુલ મૂદામાલ રૂ.૧૩,૯૫,૦૦૦/-

કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ રાજકોટ શહરે ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ. પી.એમ.ધાખડા, પો.હડે કોન્સ. મયરુભાઇ પટેલ, અમમતભાઇ અગ્રાવત, મસધ્ધરાજમસિંહ જાડેજા, મવરેન્રમસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદીપમસિંહ જાડેજા, તથા સાઇબર ક્રાઇમ પો.સ્ટે. ના મહન્રમસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામા આવેલ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment