Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝદેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…

દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…

India
Share Now

ભારતમાં કોરોના વાઇરસને બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે કોરોના સામેની લડાઇમાં કોરોના વેક્સિને મહત્વનો ભાગ ભજ્વ્યો , મોટા ભાગના લોકો ઘરમાં પુરાઇ, નોકરી ધંધા બંધ થયા ત્યારે એવા લોકો પણ આગળ આવ્યા જે ગરીબોને મદદ કરતા અને જમવાનું આપતા હતા, કોરોના કારણે મોટા ભાગના કેસમાં એવુ થતુ કે, કોરોના થયેલા દર્દીને પરિવાર મળી પણ શકતો નહોતો, ત્યારે હવે એક રિપોર્ટ બહાર આવ્યો છે,જેમાં કોરોના વાયરસની મહામારીથી પહેલાંથી જુઝી રહી છે, ત્યારે નેશનલ ક્રાઇમ રિકોર્ડસ બ્યુરો (National Crime Records Bureau -NCRB) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, વર્ષ 2020 માં ભારતમાં દરેક દિવસે 31 બાળકોએ આત્મહત્યા કરી છે.

COVID-19

આ રિપોર્ટ ચોંકાવનારો છે, એક્સપર્ટએ આ પાછળ કોરોના મહામારી એક મોટુ કારણ ગણાવ્યુ છે. એક્સપર્ટે બાળકોના સુસાઇડ પાછળનું કારણ કોરોના મહામારીને દર્શાવી છે. 

કોરોનાના કારણે બાળકોની મેન્ટલ હેલ્થ પર ઉંડી અસર પડી હતી. NCRB ના આંકડાઓથી જાણવા મળ્યુ છે કે,દર કલાકે 1 બાળકે સુસાઇડ કર્યું છે, જેમાંતી 5392 છોકરાઓ અને 6004 છોકરીઓ હતી.

એમ કહી શકાય કે, ગયા વર્ષે દરેક દિવસે 31 અને કલાકના 1 બાળકે સુસાઇડ કર્યું છે. 2019  9613 જ્યારે 2018 માં 9413 બાળકોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યુ હતુ. આંકડાની વાત કરીએ તો, 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ પારિવારિક સમસ્યા હતી.

Teens at risk for suicide during the pandemic | Edward-Elmhurst Health

એનસીબીઆર ના આંકડાઓના પ્રમાણે 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બાળકોની આત્મહત્યાના મુખ્ય કારણ પારિવારિક સમસ્યાઓ, પ્રેમ પ્રસંગ, બીમારી છે. જેની સંખ્યા 4006 થી 1337 અને બીમારીનાં કારણે 1327 છે. થોડાં બાળકો ની આત્મહત્યા કરવા પાછળ વૈચારિક કારણે, બેરોજગારી, નપુંસકતા અને માદક પદાર્થોનો ઉપયોગ અન્ય કારણ છે.

વિશેષજ્ઞો મુજબ, મહામારીના કારણે શાળા બંધ થવાના કારણે રમત કુદ સંબંધી ગતિવિધિઓ  ઠપ્પ થવાના કારણે બાળકોનું માનસિક અને શારિરિક વિકાસ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો.     

ભાવનાત્મક ભલાઇ અને સામાજીક-માનસિક વિકાસ

સેવ ધ ચિલ્ડ્રન ડ઼ેપ્ટી ડાયરેક્ટર ફોર ચાઇલ્ડ પ્રોટેક્શના પ્રભાવ કુમાર કહે છે કે, અમે એક સમાજના રુપમાં નેશિલ હ્યુમન કેપિટલ બનાવવા માટે શિક્ષા અને શારિરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન આપે છે.

જુઓ વીડિયો

 

જેમાં ભાવનાત્મક ભલાઇ અને સામાજીક-માનસિક વિકાસથી સંબંધિત સપોર્ટ પર ધ્યાન જ નથી આપી શક્યાં. બાળકોમાં વધતી આત્મહત્યાની ઘટનાં અમારા એક સમાજના રુપમાં અસફળતાને દર્શાવે છે.

પ્રભાત કુમાર કહે છે કે, માતા પિતા અને પરિવાર, પાડોશી તેમજ સરકાર આપણા બધાની સામુહિક જવાબદારી હોય છે, આપણે એક એવો ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ, જેની બાળકોની ક્ષમચાને સાકાર કરે અને ઉજ્જવલ ભવિષ્ને બનાવવા માટે સપનાઓને પુરા કરવા માટે સક્ષમ હોય છે.

આ પણ વાંચો:  Textaphrenia: ડિઝીટલ યુગની ડિઝીટલ બીમારી આવી ટેક્સ્ટાફ્રેનિયા

No comments

leave a comment