Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝવીજળીનું વેચાણ જણાવ્યા વગર કર્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

વીજળીનું વેચાણ જણાવ્યા વગર કર્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

India Faces Power Crisis
Share Now

દેશમાં ઘણા સમયથી એક પ્રશ્ન સરકાર અને દેશની જનતા માટે મુંઝવણ જન્માવી રહ્યો છે, (Power Crisis)… દિલ્હી સરકારે પણ Power Crisis (Power Crisis) ને લઇને ઘણા આરોપોને નકાર્યા છે, દિલ્હી ડિસ્કોમ્સ માં મળી જાણકારી પ્રમાણે વીજળીના કારણે કોઇ આઉટેજ નથી, 10 ઓક્ટોબરને દિલ્હી અધિકતમ માંગ 4536 મેગાવોટ અને 96.2 એમયુ થી. દિલ્હીની ઉર્જાની જરુરતોને પુરા કરવા માટે ઉર્જા મંત્રાલયે પણ એનટીપીસી અને ડીવીસી ને નિર્દેશ આપ્યો કે, જેટલી માંગ દિલ્હી તકરફથી કરવામાં આવી રહી છે, તેને પુરી કરવામાં આવે.

ઉર્જા મંત્રાલયનું ટ્વીટ 

 

દિલ્હીની માંગ અને આપુર્તિને લઇને કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર થી લઇને 10 ઓક્ટોબર સુધી પેક્ટ શીટ બનાવવામાં આવી.  આ પેક્ટ શીટ મુજબ, કયા દિવસે વીજળીની સૌથી વધુ માંગ હતી, અને તેની જરુર વેચાણ કેટલું થયુ. આ દરમિયાન દિલ્હીની જરુરત મુજબ વીજળી આપવામાં આવી, વિજળી મંત્રાલયએ એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ કરવામાં આવ્યો, આ દરમિયાન વિજળી આપવામાં આવી.

Thermal Power

Image Courtsey: L and T

(Delhi) દિલ્હીની જરુરત મુજબ વીજળી મળશે

મંત્રાલયે આ કંપનીઓ મુજબ આપવામાં આવેલા એનટીપીસી અને ડીવીસી બંને એટલી જ વીજળી ઉપલબ્ધ કરવામાં આવશે. એનટીપીસી સંબંધિત પીપીએ મુજબ દિલ્હી ડિસ્કોમ્સએ તેમના આવંટન અનુસાર DC ની રજુઆત કરી હતી. દિલ્હીએ ડીસી ઓફર કરતા SPOT, LT-RLNG સહીત બધા જ સ્ત્રોતથી ઉપલબ્ધ ગેસને શામિલ કરવામાં આવી શકે છે.

જુઓ વીડિયો

 

વીજળીના ઉપયોગ માટે દિશા નિર્દેશ

આ સિવાય કોલસા આધારિત વિજળીની વધતી માંગ ને પુરા કરવા માટે આવંટિત વીજળીનો ઉપયોગના સંબંધમાં દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ દિશાનિર્દેશો મુજબ રાજ્યથી ઉપભોક્તાઓને વીજળીની આપુર્તિ કરવા માટે આવંટિત વીજળી નો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોલસાની કિંમતમાં વધતા જતા વધારાના કારણે ભારત-ચીન પર આવી શકે છે સંકટ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment