Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝપ્રાકૃતિક ગેસની અછત: ભારત આ સંકટનો સામનો કરવા કેટલુ તૈયાર?

પ્રાકૃતિક ગેસની અછત: ભારત આ સંકટનો સામનો કરવા કેટલુ તૈયાર?

Electricity Crisis
Share Now

લગભગ પુરી દુનિયા હાલ ઉર્જા સંકટનો સામનો કરી રહી છે, પંજાબમાં 3 કેરલમાં 4 અને મહારાષ્ટ્રમાં 13 છર્મલ પાવર સ્ટેશન બંધ થઇ ચુક્યાં છે. બધુ જ કોલસાની કમીના કારણે થઇ રહ્યું છે. ભારતમાં ઘણા રાજ્યો છે જેમાં કોલસાની આપુર્તિના કારણે ચર્ચા થઇ રહી છે. મહારાષ્ટ્રના ઉર્જા વિભાગના નાગરિકોને કોલસાની અછત જે થઇ છે, તેમાં ધ્યાન આપવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના ઉર્જા વિભાગે નાગરિકોને વીજળીની બચત કરવાની કહી છે,

તો બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને હસ્ક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે, તો આજ ચર્ચા જણાવે છે કે, પ્રાકૃતિક ગેસની આપુર્તિ એક મોટુ સંકટ છે, આની માંગ વધી રહી છે તેમજ કિંમત પણ વધતી જઇ રહી છે. બ્રિટેનની વાત કરીએ તો, બ્રિટેનમાં 10 લાખથી વધુ પરિવાર આવતા વર્ષની શરુઆતમાં જ વિજણી અને ઉર્જાના સાધનનો ઉપયોગ નહી કરી શકે, આવતા મહિનામાં આ ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓ પણ બંધ થઇ જશે, કારણ કે વધતા ભાવને તે ઝેલી નહી શકે.

કેજરીવાલે પીએમ મોદીને લખી ચીઠ્ઠી

 

કોલસાની અછતના કારણે દિલ્હી માં વિજળીની જરુરતને પુરા કરવા માટે ગેસ પર અછતના કારણે કહેવાઇ રહ્યું છે કે, 9 ઓક્ટોબરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રીને પત્રમાં લખ્યુ હતુ કે, થર્મલ પાવર પ્લાન્ટ કોલસાના સ્ટોકની જાણકારી આપી હતી.

  • બીજા પાવર પ્લાન્ટ થી કોલસો દાદરી અને ઝઝર પ્લાન્ટ મોક્લ્યો
  • બવાના GTPS અને પ્રગતિ મેદાન, આ ત્રણેય ગેસ પ્લાન્ટ ને પર્યાપ્ત ગેસ આપવામાં આવ્યો
  • ઇલેકટ્રીસિટી એક્સચેંજમાં મુનાફાખોરી ન થાય, જેના માટે 20 રુપિયા પ્રતિ યુનિટ વિજળી વેચવા માટે અધિકતમ રેટ નક્કી કરવામાં આવે.

આ કારણે કિમતો પર લાગવામાં આવેલી સીમાઓને પણ હટાવવાની વાત થઇ રહી છે જેને કંપનીઓને થતા નુકશાનના કારણે બંધ થતા બચાવી શકાય. ભારતની સ્થિતિને લઇને વરિષ્ઠ પત્રકાર અને આર્થિક મામલાઓમાં જાણકાર પ્રંજોય ગુહા ઠાકુર કહે છે કે,ભારતમાં ઉર્જા અને આપુર્તિના સંકટને લઇને રાજ્ય સરકારથી લઇને વિજળી કંપનીઓ સુધી ચિંતા જાહેર કરી ચુકી છે, છતાં પણ સરકાર ઇનકાર નથી કરતી.

જુઓ વીડિયો

 

ભારતમાં ઉર્જા સંકટ માટે ઘણા કારણો જવાબદાર છે, જેમાં લોકડાઉન ખોલ્યા બાદ વૈશ્વિક અને ઘરેલુ માંગમાં બઢોતરી થઇ છે, આ વર્ષે વરસાદ પણ વધુ પડ્યો છે, કોલસો વિતરણ કરનારી કંપનીઓ પણ કર્જમાં ડુબેલી છે.આ સંકટ પણ રાતોરાત નથી આવ્યુ, ગુજરાત,પંજાહબ, રાજસ્થાન અને તામિલનાડુથી નારાજગીની સાથે ભારત સરકારને લખ્યુ છે કે, વિજળી ઉત્પાદનના કારખાના બંધ થઇ જશે.

 

આ પણ વાંચો: લોકનાયક જેપી: સંપુર્ણ ક્રાંતિના જનક જેમની સામે 400 ડકૈતોએ કર્યું હતુ આત્મસમર્પણ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment