Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeઇતિહાસઆજના દિવસથી જ ભારતીય સેનાને સંપૂર્ણ રીતે બ્રિટિશ આર્મીથી મળી હતી મુક્તિ, જાણો Indian Army Dayનો ઇતિહાસ

આજના દિવસથી જ ભારતીય સેનાને સંપૂર્ણ રીતે બ્રિટિશ આર્મીથી મળી હતી મુક્તિ, જાણો Indian Army Dayનો ઇતિહાસ

Army Day 2022
Share Now

ભારતીય સેના દિવસ (Indian Army Day)  

અખંડ ભારતની આન, બાન અને શાન માટે,  આપણા સૌ દેશવાસિયોની રક્ષા માટે ભારતીય સેના હંમેશા તત્પર રહે છે. રાષ્ટપ્રેમ, ત્યાગ, બલિદાન અને શૌર્યની અદભુત અટુટ ભાવના સાથે સર્દી, ગરમી, વરસાદ હોય, માઇનસ ડિગ્રી તાપમાનમાં હિમવર્ષા થતી હોય, પ્રાકૃતિક આપદાઓની સ્થિતિ હોય કે, માં ભૌમ ની રક્ષામાટે આંતકિયોની નાપાક હરકતોને જબડાતોડ જવાબ આપવાનો હોય, ભારત દેશની ગૌરવશાળી સેના હંમેશા આપણા કર્તવ્યમાટે અડિખમ હોય છે. ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  આજે ભારતીય સેના દિવસના ગૌરવાશાળી ઐતિહાસિક દિવસ પર સૌ દેશવાસિઓને ખુબ ખુબ શુભકામનાઓં પાઠવી રહ્યા છે અને રણબાંકુરોની હિંમત, શૌર્ય, શહાદતને સલામ કરી રહ્યા છે.    

Indian Army Day

Indian Army Day

દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઉજવવામાં

દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઉજવવામાં આવે છે. આજના દિવસથી જ ભારતીય સેનાને  સંપૂર્ણ રીતે બ્રિટિશ આર્મીથી મુક્તિ મળી હતી. 15 જાન્યુઆરી 1949ના દિવસે ભારતીય સેનાને જનરલ કે.એમ. કરિઅપ્પા ના રુપે પ્રથમ વખત ભારતીય કમાન્ડર ઇન ચીફ મળ્યા હતા. 

આ પણ વાંચો: National Youth Day 2022: ‘રાષ્ટીય યુવા દિવસ’ તે મહાન આત્માને યાદ કરવાનો દિવસ છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનનો પરિચય કરાવ્યો

K. M. Cariappa

K. M. Cariappa, Former Chairman of the Chiefs of Staff Committee, Google Image

ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં (Indian Army Day)

આપણા ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારતીય સેનાનું મનોબળ જબરદસ્ત મજબૂત થયું છે આપણા જાંબાઝ જવાનોને સતત સમ્માન સાથે બિરદાવામાં આવે છે તેમની સુરક્ષા માટે અને રક્ષા સંસાધનોના સ્વદેશી નિર્માણ માટે મજબૂતી અને આત્મનિર્ભરતા મળી છે, 70 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી સફળતા ગણાય છે. સરકાર દેશના જવાનોની પડખે ઉભી રહીને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે સંકલ્પબદ્ધ છે.

જુઓ આ વિડીયો: આ કારણે ઉજવવામાં આવે છે આર્મી ડે 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment