Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝIndian Army Recruitment 2021: ભારતીય સેનામાં જોડાવાનો ગોલ્ડન ચાન્સ, મળશે 2 લાખ સુધીનો પગાર!

Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં જોડાવાનો ગોલ્ડન ચાન્સ, મળશે 2 લાખ સુધીનો પગાર!

army
Share Now

સૈન્ય અથવા લશ્કર અથવા સેના એ એક સશસ્ત્ર સંગઠન છે .કે જે દેશ અથવા તેના નાગરિકો અથવા કોઈપણ સરકાર અને તેનાથી સંબંધિત લોકોના હિતો અને ઉદ્દેશો વધારવા અને સુરક્ષિત કરવા માટે જીવલેણ શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ સેનામા જોડાવાનું ધણા લોકોનો ઉદેશ હોય છે.તો સાથે જ સેનાનું કામ દેશ અને નાગરિકોનું રક્ષણ કરવું, તેમના દુશ્મનો પર હુમલો કરવો અને દુશ્મનોનો પીછો કરવો છે. લશ્કરી જવાબદારીઓ વિવિધ રુપમાં હોય છે એટલે કે સાતે તેમને  દેશની સેવા પણ કરવાની હોય છે.તો દેશનો સૈનીક દિવસ  રાત દેશની સેવા કરતા હોય છે. તો સાથે જ  કેટલાક સ્થળોએ લશ્કરને અલગ અલગ કામ અપાય છે. કેટલાક સ્થળો અને સમયમાં સૈન્યનો ઉપયોગ વિશેષ રાજકીય વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું,

કઈ રીતે કરી શકશો અરજી

ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-133) માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. કર્યુ છે. જે અંતર્ગત યોગ્ય અવિવાહિત પુરૂષ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ 26 માર્ચ 2021 સુધી અથવા એ પહેલા અરજી કરી શકશે. ભારતીય સેના ટીજીસી 2021 માટે સત્તાવાર વેબસાઈટ  પર જાહેરાત કરવામાં આવી છે. અને તેની વેબસાઇડ પરથી અપલોડ કરી શકો છો.તો જે લોકોને અધિકારી બનવાનો વિચાર છે એ લોકોને આ ગોલ્ડન ચાન્સ છેભારતીય સેના રિમાઉન્ટ વેટરનરી કોરમાં શોર્ટ સર્વિસ કમિશન માટે પુરૂષ પશુ ચિકિત્સા ગ્રેજ્યુએટની અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માટે  સત્તાવાર વેબ સાઈટર જઈને અરજી કરી શકે છે.ધણા બધાનું  સ્વપન હોય છે કે તેમને દેશની સેવામાં જો઼ડાવાનું તો હવે તમે કરી શકો છો એપ્લાઇ.તો આ સાથે અનેક યુવાનો આ તક સાથે જોડાઇ શકે છે.ભારતીય સેનામાં અધિકારી બનવા માટેનો આ અનોખો ચાન્સ છે.તો આ ભરતીના ફોર્મ ભરતાની સાથે જ અનેક યુવાનોની અરજીઓ આવી હતી.

 

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર:30થી વધુ પરીક્ષાઓ હવે 24 નવેમ્બરે લેવાશે

Indian Army ભરતી માટેની યોગ્યતા :

ભારતીય સેના રિમાઉન્ટ વેટરનરી કોરમાં શોર્ટ સર્વિસ કમિશન માટે પુરૂષ પશુ ચિકિત્સા ગ્રેજ્યુએટની અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માટે ની સત્તાવાર વેબ સાઈટ પર જઈને અરજી કરી શકાય છે.તો સાથે જ આ તારીખની અંદર અરજીઓ કરી દેવામાં આવશે.તો આ તારીખ છે ઓફલાઈન અરજી જમાં કરવાની છેલ્લી તારીખ 18 નવેમબર છે. આ સિવાય ઉમેદવાર નોંધાવી શકાય છે. તેમના દ્વારા ઓનલાઇન તારીખો આપવામાં આવી છે. તો સાથે જ ઓફિસયલ પણ લિંક મુકવામાં આવી છેર્મીમાં જવાનો રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. સોસીયલ માધ્યમથી સત્તવાર નોટીફિકેશન જોઈ શકો છો. આ ભર્તી પ્રક્રિયા કુલ 29 પદ માટે છે. ભારતીય સૈન્યમાં કાયમી આયોગ માટે ભારતીય મિલિટરી એકેડેમી , દ આર્કિટેક્ચર, મિકેનિકલ વગેરે માટે ખાલી જગ્યાઓ ભરવાની છે.ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિધ્યાલયથી BV.Sc/BVSc & AH ની ડિગ્રી પ્રાપ્ત કરેલી જોઈએ. અથવા તો તેના સમકક્ષ વિદેશી ડિગ્રી પ્રપ્ત કરનાર ઉમેદવારોની યોગ્યતા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ અધિનિયમ, 1964 ની બીજી અનુસુચીમાં સામવીષ્ઠ હોવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment