કહી શકાય કે ભારત માટે ઓલમ્પિકમાં મેડલ લાવવાની શરુઆત થઇ ગઇ છે, પહેલાં બેડમિન્ટન પ્લેયર પીવી સિન્ધુએ સતત 2 ઓલમ્પિકમાં મેડલ જીત્યો હોય તેવી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે. આ સિવાય મહિલા હોકી ટીમે પણ ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત મહિલા હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોચી છે.
ગઇ કાલે ભારતીય પુરુષ હોકી (Indian men’s hockey team) ટીમે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતુ, આ મેચમાં ભારતની પુરુષ હોકી ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી ગઇ છે, ત્યારે નવાઇની વાત એ છે કે 4 દાયકા પછી ભારતીય પુરુષ હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે. જો ભારતીય બેલ્જીયમ સાથે ફાઇનલ મેચમાં રમવાનુ હશે, જો આ મેચ ભારતીય જીતી જાય છે, તો ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી જશે.
ભારતીય ટીમે પુલ તબક્કામાં 5 માંથી 4 મેચ જીતી છે..
What-a-match!! 🔥#MenInBlue defeats Great Britain 3-1 in the quarter-finals.
Indian Men's #Hockey team storms to SEMI-FINALS!! 🥳
Let's cheer for them, let's #Cheer4India! 🇮🇳 @WeAreTeamIndia pic.twitter.com/odhONly4Ah
— MyGovIndia (@mygovindia) August 1, 2021
ઓલ્મિપકમાં ભારત અને ગ્રેટ બ્રિટનનો રેકોર્ડ
વાસુદેવન ભાસ્કરનનની ટીમે ફાઇનલમાં સ્પેનને 4-3 થી હરાવ્યુ હતુ. ભારત વર્લ્ડ રેન્કિંગમાં 3 જા નંબરે છે, જ્યારે બ્રિટન છઠ્ઠા નંબરે છે,આ વખત બંને ટીમો સામસામે આવી છે. ભારત અને બ્રિટને 4-4 વખત મેચ જીતી છે. ઓલમ્પિકમાં ઇન્ડિયન હોકીએ સૌથી વધુ મેડલ પુરુષ હોકીએ પ્રાપ્ત કર્યા છે,
હોકી ટીમના ઇતિહાસ રચવાની સાથે પુર્વ સ્પોર્ટસ મિનિસ્ટર કિરણ રિજિજુએ ટીમને શુભકામનાઓ આપતા ટ્ટવીટ કર્યું કે,
મારી પાસે શબ્દ નથી, કે હું કેટલો ખુશ છુ, 49 વર્ષનો એક લાંબી રાહ જોયા બાદ ઓલમ્પિકમાં સેમિફાઇનલમાં રમશે ભારત: પુર્વ સ્પોર્ટસ મિનિસ્ટર કિરણ રિજિજુ
India won Hockey Gold at the 1964 Tokyo Olympics. Let's hope Tokyo is lucky for us again in 2021 too!
Both India's Men's & women's Hockey Teams have qualified for the quarter finals at #Tokyo2020 Olympics! It's a historic moment for us. Congrats @TheHockeyIndia #Cheer4India 🇮🇳 pic.twitter.com/MgWdgSmD5S
— Kiren Rijiju (@KirenRijiju) July 31, 2021
કયા કયા વર્ષમાં મેળવ્યા મેડલ
- 1928
- 1932
- 1936
- 1948
- 1952
- 1956
- 1964
- 1908
આ એ વર્ષ છે, જ્યારે પુરુશ હોકી ટીમે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જે બાદ બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ટીમના પુર્વ કેપ્ટન વાસુદેવ ભાસ્કરનનું માનવુ હતુ કે, ભારતીય હૉકી ટીમને લંડન ઓલમ્પિકમાં પદક પ્રાપ્ત કરવા માટે પોતાની શૈલીમાં જ આક્રમક હોકી રમવી જોઇએ.
આજે ભારતની ઓલમ્પિકમાં કઇ કઇ રમત?
નિશાનેબાજી
બપોરે 1:20 વાગ્યે: પુરુષોની 50 મીટર રાઇફલ ફાઇનલ
ઘોડેસવારી
બપોરે 1:30 વાગ્યે: ફવાદ મિર્ઝા, ઇવેન્ટિંગ જમ્પિંગ વ્યક્તિગત ક્વોલિફાયર
સાંજે 5:15 વાગ્યે: ઇવેન્ટિંગ વ્યક્તિગત જમ્પિંગ ફાઇનલ
એથ્લેટિક્સ
સાંજે 4:30 વાગ્યે: કમલપ્રીત કૌર, મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલ
આ પણ વાંચો: ઐતિહાસિક દિવસ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય હોકી ટીમ પહોંચી સેમી-ફાઇનલમાં!
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4