સુહાગરાતે સંબંધ બાંધતી વખતે દુલ્હનના મૃત્યુ કે પતિની અજીબોગરીબ માંગ વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ એવુ કદાચ પહેલીવાર બન્યું છે કે જ્યારે સુહાગરાત પર પતિએ એક નહીં પરંતુ બે પત્નીઓ સાથે બાંધ્યા હોય. તમને જાણીને નવાઈ લાગી હશે કે આ કેવી રીતે થયુ. તો તમને જણાવી દઈએ કે, એક જૂની ગર્લફ્રેન્ડ હતી અને બીજી તેની નવી પત્ની. બંને સાથે લગ્ન કર્યા અને બંને સાથે સુહાગરાત પણ મનાવી.
પતિએ બે પત્નીઓ સાથે સુહાગરાત મનાવી
તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે પત્ની અને ગર્લફ્રેન્ડ બંને વ્યક્તિના આવા કૃત્યો માટે સંમત થયા હોય. જો કે તેવુ બન્યું અને તે પછી પતિએ તેની વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું હતું. આ આખો મામલો ઉત્તર પ્રદેશનો છે, જ્યાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને બદલે અન્ય કોઈ સાથે લગ્ન કરવા મંદિર પહોંચ્યો હતો.
આ પણ વાંચો:બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ અને બ્રેકઅપઃ બદલો લેવા માટે ડ્રગ્સ આપીને કર્યું એવું કામ કે….
બંને સાથે લગ્ન કર્યા અને હનીમૂન મનાવ્યું
બન્યું એવું કે પતિ જ્યારે તે નવી ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લઈ રહ્યો હતો ત્યારે તેની જૂની ગર્લફ્રેન્ડને આ વાતની જાણ થઈ. પછી તે મંદિરે પહોંચી, જ્યાં તેનો જૂનો પ્રેમી તેની નવી પ્રેમિકા સાથે લગ્ન કરી રહ્યો હતો. જોકે તેમ છતાં પ્રેમી જરા પણ ગભરાયો નહીં અને ગુસ્સામાં લગ્ન તોડાવવા માટે દોડી આવેલી યુવતીને સમજાવીને તેને પત્ની બનાવી દીધી. અને તેને બંનેની માંગમાં સિંદૂર ભર્યું. અને બંનેની સાથે લગ્ન કર્યા હતા.
મન ન ભરાયું તો આવું કંઈક કર્યું
સમગ્ર બાબત અહીંથી શરૂ થઈ હતી. લગ્ન પછી વરરાજાએ બંને સાથે સુહાગરાત મનાવી ત્યારે ન તો પૂર્વ પ્રેમિકાએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો કે ન તો નવી પત્નીએ. પણ અહીં વરરાજાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. સુહાગરાતના બીજા જ દિવસે (Indian Wife Suhagraat) તે એક સાથે ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પતિએ પસંદ કર્યો એવો રસ્તો કે હવે બધા આશ્ચર્યચકિત થઈ ગયા
હવે પત્નીએ તેના પતિ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મતલબ એક તો લગ્ન સમયે તેની છેતરપિંડી પકડાઈ હતી અને સુહાગરાત પછી પતિએ એકને દગો આપ્યો હતો. મતલબ કે બંને સાથે સુહાગરાત મનાવ્યા પછી જો તેનું ન ભરાયું તો તેણે એવો રસ્તો અપનાવ્યો, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4