Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeભક્તિHappy Birthday Krishna જન્માષ્ટમી પર જાણો, નટખટ નંદલાલાની જાણી અજાણી વાતો

Happy Birthday Krishna જન્માષ્ટમી પર જાણો, નટખટ નંદલાલાની જાણી અજાણી વાતો

Janmashtmi
Share Now

આજે જન્માષ્ટમી છે, દેવ, રણછોડ ,માખન ચોર કે પછી નંદલાલા, શ્યામ,ક્રિષ્ના કહો એટલા નામ ઓછા ત્યારે આજે જ્યારે ભગવાન શ્રી ક્રિષ્નનો જન્મ દિવસ છે, ત્યારે તેમના વિશેની થોડીક અજાણી વાતો (Krishna Unknown Fact )જાણીશુ…

જ્યારે શ્રી કૃષ્ણ (Krishna) યુવા હતા

કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તેમનો દેહ ત્યાગ કર્યો ત્યારે તેમની ઉંમર 119 વર્ષની હતી, પણ રોચક વાત તો એ છે કે ત્યારે શ્રી કૃષ્ણના દેહના કેશ શ્વેત નહોતા…ના એમના શરીર પર કોઇ કરચલીઓ હતી, 119 વર્ષની ઉંમરમાં શ્રી ક્રિષ્ના યુવા જેવા જ લાગતા હતા, કહેવાય છે કે શ્રી ક્રિષ્ના પોતાના હિસાબથી પોતાનો દેહ ઢાળી દેતા હતા. ક્યારેક તેમનું શરીર સ્ત્રીઓની જેમ કોમળ થઇ જતુ તો ક્યારેક કઠોર થઇ જતુ.

શ્રી ક્રિષ્નાની ગંધ

શ્રી ક્રિષ્નાના શરીરમાંથી ક્યારેક માદક ગંધ આવતી હતી, જેના કારણે શ્રી ક્રિષ્ના વેશ બદલી નાંખે તો પણ તે ઓળખાઇ જતા હતા. ઘણા ગ્રંથોના પ્રમાણે શ્રી ક્રિષ્નાના શરીરમાંથી ગોપીકાચંદન અને રાતરાણી જેવી સુગંધ આવતી હતી. ઘણા લોકો અષ્ટગંધ પણ કહેતા હતા,

શ્રીક્રિષ્નાની પ્રેમિકા

ભગવાન નંદલાલા પ્રેમિકાઓ સાથે જ રાસલીલાઓ કરતા હતા, જેમાંથી તેમની પ્રિય રાધા અને લલિતા હતી. લલિતા નામક પ્રેમિકાને મોક્ષ ન મળવાને કારણે કહેવાય છે કે, તેમણે બીજો જન્મ મીરા ના રુપમાં લીધો હતો।

ક્રિષ્ના અને ઇસા વસીના એક જ હતા

શ્રી ક્રિષ્નાનો ઇસા વસીના જીવન પર એક મોટો પ્રભાવ છે, તેમના જન્મી કથા પણ શ્રી ક્રિષ્નાના જન્મ સાથે મળતી આવે છે, ધ બાઇબલ ઇન ઇન્ડિયામાં જણાવવામાં આવ્યુ છે કે, ભગવાન શ્રી ક્રિષ્ના અને જીસસ ક્રાઇસ બંને એકજ હતા,

શ્રી ક્રિષ્નાનું દિલ

શ્રી ક્રિષ્નાનું દિલ તેમના દેહને ત્યાગયા બાદ વધેલા યદુવંશી અને અર્જુનની સાથે હસ્તિનાપુર ચાલ્યા ગયા, તેમજ પાંડવો દ્વારા શ્રી ક્રિષ્નાના શરીરનો દાહ સંસ્કાર કરી દેવામાં આવ્યો. પણ આગમાં વલિન તઇને પણ તેમનું દિવ સળગતુ રહ્યુ, જેના કારણે તેને નદીમાં પધરાવવુ પડ્યુ.

 

આ પણ વાંચો: પંડિત ધ્રુવ દત્ત જી પાસેથી જાણો વર્ષમાં બે વખત કેમ મનાવવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment