Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeહેલ્થહેલ્થ ટીપ્સ: જાપાનના લોકોનું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું શું આ છે રહસ્ય?

હેલ્થ ટીપ્સ: જાપાનના લોકોનું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું શું આ છે રહસ્ય?

Japan food
Share Now

જાપાનના લોકો સારા સ્વાસ્થ્ય (Japan People diet) અને લાંબા આયુષ્ય માટે ઓળખાય છે, કહેવાય છે કે પહેલાના સમયના લોકોનું આયુષ્ય લાંબુ હતુ અને સ્વાસ્થ્યની રીતે પણ ફીટ લાઇફ જીવતા હતા, તો આજકાલ જ્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને લોકો બીમારીઓમાં પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કારણ છે આપણે આટલા લાંબા આયુષ્નું અને સાથે જ એવુ ફુડ અને હેલ્થી લાઇફ (Healthy Life) માટે શું કરવુ જોઇએ?

તો આજે OTT India માં આપણે જાપાનના લોકોની લાઇફ સ્ટાઇલ (Japan People diet) અને ફુડ વિશે ચર્ચા કરીશુ..

Japan

Image Courtesy : The New york time

જાપાનના લોકો મોસ્ટલી એવુ ફુડ ખાવાનું પસંદ કરે છે, જે શરીરમાં ઇમ્યુનિટિ વધારવાનું કામ કરે છે, સૌથી પહેલાં આવે છે, ફોર્મેશન ફુડ..

ફોર્મેશન ફુડ..

ફોર્મેટેશનથી બનેલા ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે, જાપાનમાં ફોર્મેટેશનનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. જાપાનના લોકો આવા ફુડ ખાવાના શોખિન પણ હોય છે, અલગ અલગ કોફી અને ચોકલેટ બીન્સને પણ ફોર્મેટ કરી જુદા જુદા પ્રકારની ડીશ બનાવીને તેનો આનંદ લેવામાં આવતો હોય છે.

japanese-food

એક -પ્રકારના પ્રોસેસ્ડ ફૂડ હેઠળ અનાજને પીસી, દૂધના પેસ્ટ્યુરાઇઝ કરી અને મીટના નાના-નાના ટુકડા કરી ફોર્મેટેડ ફૂડ બનાવવામાં આવે છે. જે ફુડને જાપાનના લોકો ઘણા ચાવથી ખાય છે.

ખમીર એટલે શું?

જાપાનના લોકો પોતાના ભોજનના હિસાબે ખમીર બનાવે છે, તમને સવાલ થશે કે ખમીર એટલે શું?

ફૂડમાં બે સપ્તાહ સુધી અનાજને ફોર્મેટ કરવામાં આવે છે, જેમ કે વાઈન બનાવવા માટે અંગુરને બે સપ્તાહ સુધી ફોર્મેટ કરવામાં આવે છે, તેમફેમસ ફૂડ સુશી અને ફનાજુસીને બનાવવા માટે ચોખાને 2 થી 3 વર્ષ સુધી ફોર્મેટ કરવામાં આવે છે.

કાન્સાસ યુનિવર્સીટીમાં જાપાની ઇતિહાસના પ્રોફેસર એરિક રથે ડિસ્કવર મેગેઝીનને જણાવ્યું, “ફોર્મેટેડ ફૂડ વગર જાપાનના પારંપરિક ભોજનની કલ્પના પણ ન કરી શકાય.”

આપણે જાણીએ જ છીએ કે આપણી લાઇફ એક જગ્યા પર બેઠાં બેઠાં કામ કરવુ તે શરીરને નુકશાન કરતુ હોય છે, જેમ કે મોટાપા, કેન્સર અને ડાયાબિટીઝ તેમજ હાર્ટ અટેકની સમસ્યાઓ આવી જાય છે, મતલબ કે તમારી શરીરની એક્ટીવીટી થવી ખુબ જરુરી છે.

“ફોર્મેટેડ ફૂડ વગર જાપાનના પારંપરિક ભોજનની કલ્પના પણ ન કરી શકાય.”

Essential Japanese Food &

Image Courtesy: Agoda

 

  • માત્ર જાપાન જ દર વર્ષે દુનિયામાં 10 ટકા સપ્લાઇ થતી માછલીને (Fish) ખાઇ જાય છે, જેની સાથે સાથે તે લોકો Seaweed નું દર વર્ષે સેવન કરે છે, માત્ર 1 કપ Seaweed માં જ 5 થી 10 પ્રકારના પ્રોટીન ઉપલબ્ધ હોય છે.
  •  આ સાથે કહેવાય છે કે સમુદ્ર્માં રહેનારી વસ્તુઓનું સેવન કરવાથી હંમેશા જવાન જ રહો છો,જેના કારણે જાપાનના લોકોની ત્વચા ચીકની રહે છે, અને સાથે સાથે તેમના હેર કાળા અને લાંબા રહે છે.
  •  જાપાની પોતાના ખાનપાનમાં મેદો અને શાકભાજીનો ઉપયોગ એકદમ ઓછા પ્રમાણમાં કરે છે.
  •  જાપાનમાં બ્રાઉન, ગ્રીન ચોખા વધુ ખવાય છે, ભારતમાં વધુ રોટી ખવાય છે, ત્યારે જાપાનના લોકો ભાત ખાય છે.
_White-rice

Image Courtesy : Voypon

  • તળેલા અને ફ્રાઇ કરેલ ફુડ ઓછા પ્રમાણમાં પોતાના આહાર માં લેતા હોય છે. જાપાનના લોકોના ઘરમાં વધુમં વધુ અનાજને બોઇલ કરીને જ ખાવામાં આવે છે, તેમજ ધીમી આંચ પર જમવાનું બનાવવામાં આવે છે.
  •  જાપાનના લોકો પોતાનો હેલ્થ ચેકઅપ વર્ષમાં 12 વાર કરાવે છે.
  •  જાપાનના લોકો ફર્મેટેસનની પ્રક્રિયા દ્વારા પોતાના ફુડને સ્વાદિષ્ટ બનાવે છે, જેમાં સોયાબીન, આચાર, સોસ અને સોયા સોસનો ઉપયોગ થાય છે,

કહી શકાય કે, ફર્મેટેડ ફુડ જાપાનના લોકોનું જીવન છે, પુરી દુનિયામાં પણ લોકો ફર્મેટેડ ફુડને પસંદ કરી રહ્યાં છે. ડાયટમા પણ લોકો આ ફુડનો સમાવેશ કરે છે. ડાયાબિટીઝ, હાઇપરટેંશનથી બચવા માટે ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેમાં ઘણા વિટામીન હોય છે. જેમાં ફુડ, વેજીટેબલ્સ અને ફિશ નર્વસ સિસ્ટમ અને દિમાગ માટે પણ ફાયદાકારક છે. એક સ્ટડી પ્રમાણે બીજા દેશો કરતાં જાપાનના લોકો ફિઝીકલી એક્ટીવ છે.

 

હેલ્થ સાથે જોડાયેલા નુસ્ખા અને દેશ વિદેશના સમાચાર જાણવા માટે જોતા રહો OTT India

આ પણ વાંચો:  પીરીયડ્સમાં થતા પેઇનને હળવો બનાવવા પીવો આ જાદુઇ ચા…

No comments

leave a comment