Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeએન્ટરટેઈન્મેન્ટજય ભીમ ફિલ્મ રિવ્યુ: સાઉથ સ્ટાર સુર્યાની પાવરફુલ ફિલ્મ

જય ભીમ ફિલ્મ રિવ્યુ: સાઉથ સ્ટાર સુર્યાની પાવરફુલ ફિલ્મ

jAY bHIM
Share Now

ફિલ્મ:  જય ભીમ

સ્ટાર કાસ્ટ:  સુર્યા, લિજો મોલ જોસ, પ્રકાશ રાજ , મણિકંદન

 

ફિલ્મની ઓપનિંગ સીક્વેંસમાં દર્શાવવામાં આવી છે, ઘણા આદિવાસીઓને જેલથી પોલીસ વૈનમાં બેસાડીને લઇ જાય છે. તેમને આ ક્રાઇમ માટે સજા આપવામાં આવી છે, જે તેમણે કરી નથી, આ ગામ એક ઇરુલા આદિવાસીઓ નો સમુહ છે જે શક્શિશાળી લોકોની ખેતીને બચાવે છે. આ સમુદાય સાપ પકડવામાં એક્સપર્ટ હોય છે. પણ તે ગમે તેટલાં લોકોના કામમાં આવે પણ તેમની સ્થિતિ બગડેલી જ રહે છે.

ફિલ્મનો રિવ્યુ

 

ડાયરેક્ટરે ફિલ્મ જય ભીમમાં ટ્રાઇબલ લોકોની માસુમિયલત અને સચ્ચાઇને સુંદર રીતે વર્ણન કર્યું છે, પણ ફિલ્મમાં તમને બધા જ કેરેક્ટર બ્લેક અને વ્હાઇટમાં જોવા મળશે, ફિલ્મ ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઇ કોર્ટમાં મામલાની કાર્યવાહીને ઠીક રીતે નોંધાવવામાં પણ લાંબી છે, મનિકંદન અને લિજો મોલ લોસએ ટ્રાઇબલ કપલની રીતે સારી રીતે કામ કરવામાં આવે છે, સુર્યાના કામને જોઇને તમે પણ પોતાની નજર હટાવી શકે.

તેમને જોઇને એવુ લાગે કે, રિયલમાં આ એક વકીલ જ છે, જેમાં તેમના પાવરફુલ સીન્સ જોઇને જોશ ભરાઇ જાય છે,તેમજ ઇમોશનલ સીન્સ જોઇને તમે પણ ઇમોશનલ થઇ જશો.

જય ભીમ ફિલ્મ ના આર્ટ ડિપાર્ટમેન્ટ ની પણ પ્રશંસા કરવી જોઇએ, જેમાં 90 ના દશકએ બખુબી દર્શાવી છે. હાઇ કોર્ટની કાર્યવાહી અને સેટ નું કામ પણ ખુબ જ સૌથી મહત્વપુર્ણ છે, એસ આર કથિર ની સિનેમાટોગ્રાફી ફિલ્મના બીજા સાઇલેન્ટ હીરો છે.

જો તમારે એક શાનદાર અને અલગ સ્ટોરી જોવી છે, તો તમારે આ ફિલ્મ અચુક જોવી જોઇએ, સુર્યા અને લિજો મોલ જોસની શાનદાર પરફોર્મન્સ તમને ફિલ્મમાં જોવા મળશે.

 

આ પણ વાંચો:  Textaphrenia: ડિઝીટલ યુગની ડિઝીટલ બીમારી આવી ટેક્સ્ટાફ્રેનિયા

No comments

leave a comment