Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝJEE Advanced નું પરિણામ જાહેર, ગુજરાતના 10 વિદ્યાર્થીએ મેદાન માર્યું

JEE Advanced નું પરિણામ જાહેર, ગુજરાતના 10 વિદ્યાર્થીએ મેદાન માર્યું

JEE Advanced
Share Now

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)એ જેઈઈ એડવાન્સ્ડ (JEE Advanced)2021નું પરિણામ જાહેર કર્યું છે. JEE Advanced ની આ પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું. પરીક્ષામાં IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તો રાજ્યમાંથી પણ 10 છોકરાઓએ પરિણામમાં મેદાન માર્યું છે.

ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ JEE Advanced  માં મેદાન માર્યું

જેઇઇ એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર થયુ છે. જેમાં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં ગુજરાતના નમન સોનીએ છઠ્ઠો, અનંત કિડામ્બીએ 13 મો, પરમ શાહે 52મો, લિસન કડીવારે 57મો, પાર્થ પટેલે 72મો અને રાઘવ અજમેરાએ 93મો રેન્ક મેળવી ટોપ 100 માં સ્થામ મેળવવામાં સફળ રહ્યાં છે.

આ પણ વાંચો: Surat: ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓને માર મારવા મામલે મોટી કાર્યવાહી, બે પોલીસકર્મી સસ્પેન્ડ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) તરફથી NIT માં એડમિશન માટે કાઉન્સલિંગની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ થશે અને જોસા દ્વારા અધિકૃત વેબસાઈટ josaa.nic.in પર આયોજિત કરાશે.

NSUI એ કુલપતિને પહેરાવ્યો પૈસાનો હાર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment