Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeએન્ટરટેઈન્મેન્ટજસ્ટિસ ચંદ્રુ: એ વકીલ જેના પર બની છે સુર્યાની હિટ ફિલ્મ ‘જય ભીમ’

જસ્ટિસ ચંદ્રુ: એ વકીલ જેના પર બની છે સુર્યાની હિટ ફિલ્મ ‘જય ભીમ’

Jay Bhim
Share Now

ફિલ્મો સમાજનો આઇનો કહેવાય છે, ત્યારે સમાજની દશા અને દુર્દશા દર્શાવતી એક ફિલ્મની હાલ ખુબ ચર્ચા ચાલી રહી છે તે છે જય ભીમ, જે ફિલ્મ બની છે માર્ચ 1951 માં તામિલનાડુમાં જન્મેલા જસ્ટિસ ચંદુ પર , તે શાળાના દિવસોથી જ મજબુત સમાજવાદી વિશેષતા વાળા નેતા હતા. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સદજસ્યના રુપમાં યુવાના ચંદુએ પોતાના કોલેજમાં રહેલી અનિયમિતતાઓ નો બહાદુરી થી મુકાલબો કર્યો હતો.

એક યુવા રુપમાં સર્વહારા વર્ગ માટે આ વાત સ્પષ્ટ હતી કે તેમણે એક લોકપ્રિય ટાયરનાં નિર્માણ ફર્મમાં શ્રમિકોને તેમનો હક આપવા માટે મોટી રેલી કરી હતી.  તેમના જોરદાર વિરોધને લઇને તેમના કોલેજ પ્રબંધન બોર્ડમાં ઘણી નારાજગી ફેલાઇ ગઇ હતી, કારણ ટાયર કંપનીએ સદસ્ય આ બોર્ડમાં શામિલ થયા હતા.

Reason For Police Indiscipline Inherent In Its Colonial Origin : Interview With Justice Chandru, Who Inspired Jai Bhim Movie

 

શાયદ એવુ કહી શકાય કે, કમજોર વર્ગોએ અધિકાર આપવા માટે નો એક ઉત્સાહ તેમણે કોલેજમાં પ્રવેશ માટે પણ પ્રેરિત કર્યા. તેમણે 1976 માં એક વકીલના રુપમાં નામાંકના મળી, તેમણે આ સાથે જ એક મેંટોર મજગુર વર્ગના સશક્તિકરણ ના રુપમાં પ્રતિ તેમણે પ્રતિબદ્વતાને રિપિટ કરતા કામ કરવાની સલાહ આપી.

વરિષ્ટ વકીલ એનજીઆર પ્રસાદ, જેના અડર ચંદુ એ બતોર જુનુરર કામ કર્યુ. લોકોના માથા પર ઘર નથી, કોઇ સરનામુ નથી, તેમણે રેશન કાર્ડ પણ મળતુ નથી, તો તેઓ મતાધિકાર કઇ રીતે કરી શકે છે? આદિવાસીઓના હકો માટે લડતા કર્મશીલ અને સ્થાનિક નેતા વચ્ચે થયેલો આ સંવાદ છે, તામિલ ફિલ્મોના સુપરસ્ટાર સુર્યાને લઇને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ બનાવવામાં આવી અને રિલીઝ થઇ.

ફિલ્મનાં એક દ્રશ્ય સામે લોકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો, ટ્વીટર પર ફિલ્મ ટ્રેન્ડિંગ  પણ થઇ, ફિલ્મમાં એક સીન હતો જેમાં અભિનેતા પ્રકાશ રાજનું પાત્ર હિન્દી ભાષી એક માણસને થપ્પડ મારી દે છે.

તેનું રિઝન હતુ કે,સામેવાળો આ પાત્ર ભજવી રહ્યો છે,તે તામિલ માં નહી પણ હિન્દીમાં બોલતો હોય છે. ત્યારે અભિનેતા કહે છે કે, તામિલમાં વાત કર. આ વિવાદ પણ સોશિયલ મીડિયામાં ભારે ચગ્યો હતો. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

OTT India પર આજે વાત કરીશું જય ભીમ ફિલ્મની રિઅલ સ્ટોરીની…

1993 માં એક સત્ય ઘટના બની હતી જેમાં તમિલનાડુમાં મુદત્રી ગામમાં એક કુરવા આદિવાસી સમુદાયના ચાર પરિવાર રહેતા હતા. રાજકન્નુ અને સેંગઇ નામના દંપતિ પોતાનું ગુજરાત ખેતી કરીને ચલાવતા હતા, એક વાર રાજકન્નુ પોતાના પરિવારને મુકીને બહાર પૈસા કમાવવા માટે જાય છે, ત્યારે અચાનક રાતે ગામમાં પોલીસ આવીને સેંગઇને પુછે છે કે તારો પતિ ક્યાં છે? સેંગઇએ કહ્યું કે, કામ પર ગયા છે.જે બાદ પોલીસે કહ્યું કે, પાસના ગામમાં જ દોઢ લાખ રુપિયાના સોનાના દાગીના ચોરાયા છે, જેના માટે તારા પતિની શોધ ચાલી રહી છે.

જે બાદ પોલીસ સેંગઇને અને તેના પતિના ભાઇ અને બહેનને ગાડીમાં બેસાડીને લઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં આખી ઘટનામાં સેંગઇના દિકરાને પણ હાથ પાછળ બાંધીને મારવામાં આવ્યો, જે તેમને કર્યો જ નથી તે ગુન્હો તેમને કબુલવા માટે બળજબરી અને માર મારવામાં આવ્યો

બીજા દિવસે બધાને છોડી દેવામાં આવ્યા કારણ કે, સેંગઇ ના પતિની ધરપકડ પોલીસે કરી નાંખી હતી. ત પણ જ્યારે સેંગઇ પોતાના પતિને જેલમાં બારીમાંથી જોવે છે તો કપડાં વગરનો અને પોલીસે ખુબ જ માર માર્યો હોય તેવી સ્થિતિમાં હોય છે.

પોલીસે રાજકન્નુને ખુબ જ બર્બરતાથી માર્યો હતો. જે બાદ સેંગઇ પોતાના પતિને જમવાનું આપે છે. પણ રાજકન્નુ બેભાન અવસ્થામાં હતો અને તે ચાલી પણ નહોતો શકતો.પોલીસે એટલી ખરાબ રીતે રાજકન્નુને માર્યો હતો કે તે બેભાન અવસ્થામાં હતો.

સેંગઇ ઘરે જાય છે, તો થોડા સમય પછી તેને ખબર પડે છે કે, તેનો પતિ જેલમાંથી ભાગી ગયો છે. પણ સેંગઇ આ વાત માનવા તૈયાર ન થઇ.

22 માર્ચ 1993 માં મીનસુરુટિટી પોલીસ સ્ટેશન પાસેથી એક બોડી મળે છે, જે લાવારિસ હતી.પોલીસે રાજકન્નુની ભાભી સાથે પણ ખરાબ વર્તન કર્યું હતુ, જે બાદ તેણે પુછપરછ માં કપડાં પણ ફાડી નાંખ્યા હતા.

જ્યાંથી શરુ થઇ એક ન્યાય માટેની લડાઇ….

પોલીસે રાજકન્નુને જેલમાં મારીમારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પતિને શોધવા માટે તે એક દિવસ ચેન્નઇનાં એક વકીલ વિશે જાણીને તેમની પાસે મદદ માંગી. તે માણસ હતો જસ્ટિસ ચંદુ..ફિલ્મ જય ભીમ માં સુર્યાનો કિરદાર તેમના પર આધારિત છે. જસ્ટિસ ચંદુના હાથમા કેસ આવવાથી આખો મામલો બહાર આવ્યો અને જસ્ટિસ ચંદુએ સેંગઇની મદદ કરવાનું નક્કી કર્યું.

‘Jai Bhim’ director Tha Se Gnanavel: ‘More brutal than lock-up torture is the silence of society’

 

મદ્રાસ હાઇકોર્ટમાં હેબિ.સ કોરપસ ની રિટ યાચિકા નોંધાવી, મદ્રાસ હાઇકોર્ટે સેંગઇને મુઆવજા આપવા અને મામલાની સીબીઆઇ તપાસ કરવાનો પણ આદેશ આપ્યો.

 

2006 માં મદ્રાસ હાઇકોર્ટે રાજકન્નુ ની મોત પર 5 પોલીસ કરૃમીઓને દોષિત જાહેર કર્યા.જે ઘટના બાદ 13 વર્ષ બાદ પોલીસ કર્મીઓને આજીવન કારાવાસ ની સજા મળી હતી. જેમાં એક ડૉક્ટરને 3 વર્ષી જેલ થઇ. આ પુરી ઘટના કાનુની પ્રક્રિયાના કેન્દ્રમાં જસ્ટિસ ચંદ્રુ હતા. જેમણે કેરલમાં ગવાહોને શોધ્યા. અદાલતમાં પોલીસ જુઠુ બોલી રહી હતી. આ ફિલ્મ પોલીસની બર્બરતાને રજુ કરે છે.

જસ્ટિસ ચંદ્રુના ઐતિહાસિક નિર્ણય

  • મંદિરોમાં પુજારી બની શકે છે મહિલાઓ
  • જાતિનું વિચાર્યાં વગર સામુહિક દફન જમીન હોવી જોઇએ
  • નાટકોના મંચ માટે પોલીસની અનુમતિની આવશ્યકતાઓ નથી
  • મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સમુદાય આધારિત આરક્ષણ હોવુ જોઇએ.

ચંદુ છે કોણ?

વકીલ માં કોઇ પણ રસ નહોતો પણ દુર્ઘટનાવશ તે આ ફિલ્ડમાં આવી ગયા હતા. પોતાના કોલેજના સમમાં તે વામપંથી આંદોલનમાં જોડાઇ ગયા હતા. જે દરમિયાન તેમણે પુરા તામિલનાડુની યાત્રા કરી હતી. જેમાં તે અલગ અલગ લોકો સાથે રહ્યાં હતા.

તેમનુમ કહેવુ છે કે, જ્યારે હું કોલેજમાં હતે, ત્યારે દેશમાં ઇમરજન્સી લાગી હતી, ત્યારે મેં જોયુ કે લોકોને પોતાના મુળ અધિકારો તરફથી વંચિત કરવામાં આવી રહ્યાં છે,  જસ્ટિસ ચંદ્રુને 2006 માં મદ્રાસ હાઇકોર્ટ નો એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા.

જજ કરિયર દરમિયાન તેમણે 96 હજાર મામલાઓની સુનાવણી કરી હતી. આ એક રેકોર્ડ હતો, જજ પોતાના કરિયર દરમિયાન 10 થી 20 હજાર મામલાઓની સુનાવણી કરતા હોય છે. દુનિયાના દરેક નાગરિકને આ અસાધારણ વ્યક્તિત્વ ચંદુ પર ગ્રવ થવો જોઇએ.

 

આ પણ વાંચો: કમલ હાસન એક એવા એક્ટર જેમની સ્ટોરી ફિલ્મથી ઓછી નથી

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment