Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝપ્રદુષણ વધતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય,અઠવાડિયા સુધી તમામ સ્કુલ રહેશે બંધ

પ્રદુષણ વધતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય,અઠવાડિયા સુધી તમામ સ્કુલ રહેશે બંધ

kejriwal delhi
Share Now

સુપ્રીમ કોર્ટે શનિવારે કહેવામાં આવ્યું છે કે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે જો જરૂર પડે તો બે દિવસ માટે લોકડાઉન લાદવાનું પગલું ભરો. બાકી જલ્દી કોઇ મક્કમ પગલા લેવામાં આવે જો નહી લેવામાં આવે તો પ્રદુષણ  વધારે વધી શકે છે.ન્યાયાધીશ (CJI) NV રમનાએ કહ્યું કે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ સ્તરે છે.દિલ્હીમાં હવે  હવા અને વાયુ પ્રદૂષણ માટે સુપ્રીમ કોર્ટે શનિવારે કેન્દ્ર સરકારને(Kejriwal government) ફટકાર લગાવતા કહ્યું કે જો જરૂર પડે તો બે દિવસ માટે લોકડાઉન લાદવાનું પગલું ભરો. મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમનાએ કહ્યું કે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ સ્તરે છે. તેમણે કહ્યું કે આ કટોકટીની સ્થિતિ છે અને અમને જણાવો કે તેની સાથે વ્યવહાર કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. 

અઠવાડિયા સુધી તમામ સ્કુલ રહેશે બંધ

તો અઠવાડિયા સુધી તમામ સ્કુલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સાથે જ કેજરીવાલ સરકારનો(Kejriwal government) આ મોટો નિર્ણય કહી શકાય છે. અને સાથે જ હાઇકોટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં હવે પ્રદુષણ મોટા પાયે વધી રહ્યું છે.તો આજ સવારની હવાએ સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી સોમવારે થશે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્યો બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટને જણાવશે. શનિવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી હતી .અને AQI 473 હતો.જ્યારે દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગુરુગ્રામમાં AQI અનુક્રમે 587 અને 557 નોંધાયો હતો.જેના કારણે આજે કેજરીવાલ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

દિવાળી બાદથી જ દિલ્હીના પ્રદુષણમાં એકાએક વધારો થયો હતો.જેને પગલે આજે મુખ્યપ્રધાન કેજરીવાલની(Kejriwal government) અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે,જેમાં એક અઠવાડિયા સુધી તમામ સ્કુલ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં 100 ટકા વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવામાં આવ્યો છે.તો વધતા પ્રદુષણને લઈને આજે મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી

kejriwal delhi

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

વાહનોથી થતા પ્રદૂષણ અંગેની પદ્ધતિ શું છે- SC

સુપ્રીમ કોર્ટે દિલ્હી પંજાબ હરિયાણા સરકારને કેન્દ્ર સરકાર સહિત પ્રદૂષણ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવવાનો આદેશ આપ્યો હતો.કોર્ટે કહ્યું કે રાજ્યોએ પ્રદૂષણને લઈને રાજનીતિ ન કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હી સરકારે વાહનો પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ. તે જ સમયે, જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આ માટે ખેડૂતોને જવાબદાર ઠેરવવાની દિલ્હી અને અન્ય રાજ્ય સરકારોની ફેશન બની ગઈ છે.તો શનિવાર એટલે કે આજ સવાર સુધીમાં વધતા પ્રદુષણને ખૂબ વધારે હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતું.અને હવે આ ગંભીર મુદો બની ગયો છે.તેમણે પૂછ્યું કે ફટાકડા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, તેનું શું થયું? તેમણે કહ્યું, “પ્રદૂષણના 80% કારણો પરાળી બાળવા સિવાયના અન્ય કારણો છે. ફટાકડા, વાહનોના પ્રદૂષણ વગેરેને નિયંત્રિત કરવા માટે તમારી મિકેનિઝમ શું છે? તો જેને લઇ  આજે મુખ્યપ્રધાન કેજરીવાલની(Kejriwal government) અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

 

No comments

leave a comment