Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ6 સાલ દી પંજાબ દી કુડી છા ગઈ, પંજાબી કલ્ચરને શોખ બનાવી આપી આગવી ઓળખ

6 સાલ દી પંજાબ દી કુડી છા ગઈ, પંજાબી કલ્ચરને શોખ બનાવી આપી આગવી ઓળખ

Panjabi Girl
Share Now

યુ ટ્યુબ પર આજકાલ રાતોરાત સ્ટાર બની ગયેલા લોકો વિશે અમે તમને અપડેટ આપતા હોઇએ છીએ, સોશિયલ મીડિયાના આ જમાનામાં ઘણા એવા લોકો છે, જે ડાન્સિંગ, સિંગિગ, કુકીંગ કે પોતાના સ્ટ્ન્ટ કે પછી કોમેડી કરીને લોકોને મનોંરંજન આપતા રહેતા હોય છે.

પ્લે સ્ટોરમાં પણ એવી ઘણી એપ છે, જે તમારી કલાને બહાર લાવવા માટે ક પ્લેટફોર્મ પુરુ પાડે છે, ત્યારે આજે આપણે વાત કરીશું પંજાબ શહેરની પંજાબી યુટ્યુબર કનિષ્ઠ કૌશિકની ( KishtuK ) , યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના માધ્યમ દ્વારા તમે તમારી કલાને બહાર લાવી શકો છો, તો એકબાજુ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સારો તો ખરાબ પણ યુઝ લોકો કરી રહ્યાં છે.

Punjab

Image Courtsey: KishtuK Insta

લોકો પોતાના વિચારો અને સંસ્કારોને સોસિયલ મીડિયામાં મુકીને ગમે તે ધર્મ અને સમુદાયના લોકોને પણ બદનામ કરતા હોય તેવા કિસ્સા બહાર આવતા રહે છે. ત્યારે આજના આ યુગમાં પંજાબની આ નાનકડી યુ ટ્યુબર પોતાની સંસ્કૃતિને સાચવવાનું કામ કરી રહી છે.  

માત્ર 2 વર્ષની જ છે આ કુડી

આ પણ વાંચો:  ઝારખંડની ભાઇ બહેનની આ જોડી ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ

  • પંજાબની આ નાનકડી બાળકીનું નામ કનિષ્ઠ કૌશિક
  • કનિષ્ઠ કૌશિક તેના વીડિયોમાં પંજાબી લોકગીતો ગાઇ છે
  • બાળકીની ઉમર માત્ર બે વર્ષની છે
  • બીજા ધોરણમાં અભ્યાસ કરે છે કિશ્ટુ
KishtuK

Image Courtsey : KishtuK Insta

અત્યારની પેઢી જ્યારે વિદેશોમાં રહેતા લોકોનું અનુકરણ કરી રહી છે, જીન્સ અને સ્કરર્ટ પહેરી રહી છે, ત્યારે આ બાળકી લોકોને પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રત્યે એક સુંદર મેસેજ પણ આપી રહી છે. નાની બાળકીના સપના જાણીને પણ તમને નવાઇ લાગશે, તે ઇચ્છે છે કે તે ટીવી પર આવે અને લોકો તેની સાથે ફોટો ક્લીક કરાવે. આ સાથે જ તે એક એક્ટર, સિંગર અને સારી માણસ બનવા માંગે છે. આ બાળકીના વીડિયો ઘણા લોકપ્રિય થયા છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા પ્રશંસકો છે.

ક્લિક કરીને જોવો વીડિયો 

 

ટીચર્સ પણ કરે છે સપોર્ટ

વીડિયો બનાવવાની સાથે સાથે તે શાળાએ પણ જાય છે અને ભણવામાં હોંશિયાર પણ છે, કિશ્ટુના ટીચર્સ પણ કિશ્ટુને સપોર્ટ કરે છે. આ સાથે પરિવારના લોકો પણ કિશ્ટુને સપોર્ટ કરે છે, કિશ્ટિના પિતા મ્યુઝિક સાથે જોડાયેલા કામ કરે છે.સાથે કિશ્ટુની મમ્મી અને માસી તેના વીડિયો માટે કિશ્ટુને તૈયાર કરવાનું કામ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment