Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝએક જાદુઈ થેરાપી પ્લેટ કે જે સમાજ માટે લાવશે એક જાદુઈ પરિવર્તન

એક જાદુઈ થેરાપી પ્લેટ કે જે સમાજ માટે લાવશે એક જાદુઈ પરિવર્તન

Magical therapy plate
Share Now

શું તમે કલ્પાના કરી શકો એક જાદુઈ વસ્તુની, કે જે સમાજ માટે એક જાદુઈ પરિવર્તન લાવી શકે. તમને લાગશે કે જાદુઈ?…આ વડી શું હશે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ તસ્વીરમાં દેખાઈ રહેલી આ પ્લેટ એક જાદુઈ પ્લેટ છે. ( Magical therapy plate ) ના-ના આ કોઈ મજાક નથી, પરંતુ હકીકતમાં આ પ્લેટ દ્વારા કંઈક એવો જાદુ થાય છે કે જેનાથી તમારા શરીરનાં 5 લોક ખુલી જાય છે. આપને લાગશે કે કયા 5 લોક? તો ચાલો જાણીએ આ જાદુઈ પ્લેટ વિશે. ( Magical therapy plate ) 

કોરોના મહામારી, ( Corona epidemic ) આ મહામારીમાં જેટલા પણ લોકો સંક્રમિત થયા છે તેટલા લોકો મનથી ભાંગી પડતા હોય છે. અને સાજા થયા બાદ પણ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતામાં ( Immunity )  ઘટાડો થઈ જાય છે. કોરોના વાયરસની ( Corona virus ) 3rd વેવ અમુક શહેરોમાં શરૂ પણ થઈ ચુકી છે. જેના માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવી ખુબ જ જરૂરી છે. ઘણા નિષ્ણાંતો દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં પરસાણા હેલ્થ સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર વિજયભાઈ પરસાણા ( Managing Director Vijaybhai Parsana )દ્વારા એક જાદુઈ થેરાપી પ્લેટની શોધ કરાઈ છે. ( Magical therapy plate ) આ પ્લેટ વિશે લોકો સુધી સંપુર્ણ માહીતી પહોંચાડવા મહિલાઓ માટે એક વર્કશોપ યોજવામાં આવી હતી. આ વર્કશોપમાં 20 થી 25 પ્રતિષ્ઠિત મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને કેવી રીતે આ જાદુઈ થેરાપી પ્લેટનો ( Magical therapy plate ) ઉપયોગ થાય છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Managing Director Vijaybhai Parsana

Managing Director Vijaybhai Parsana

આ થેરાપી પ્લેટને બનાવવા 12 વર્ષ સુધીનો સમય લાગ્યો હતો. જેમાં અનેક ટ્રાયલ પણ લેવામાં આવ્યા હતા. ( Magical therapy plate ) ત્યારબાદ તેને તૈયાર કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં આ પ્લેટનો ઘણા લોકો ઉપર ટ્રાયલ લેવામાં આવ્યો છે. આ પ્લેટ દ્વારા દરેક વ્યક્તિના શરીરમાં આવેલા 5 લોકને આ પ્લેટ ખોલી નાખે છે. જેમાં મગજ, ખભો, કમર, ઈનર થાઈ, અને ઘુંટણના એમ મળી કુલ પાંચ લોકને ખોલી શરીરને ફ્લેક્સીબલ કરી આપે છે. ( Makes the body flexible ) જેમાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. આ પ્લેટના ઉપયોગથી શરીરનાં તમામ દુખાવા ( All the pain ), ડાયજેશન ( Digestion ), અનિદ્રા ( Insomnia ) , સ્ટીફ થયેલા મસલ્સમાં ( Stiffened muscles ) જોરદાર રિઝલ્ટ આપે છે. ( Magical therapy plate )  આ સિવાય પણ આ પ્લેટ દ્વારા અનેક એવા ફાયદા પણ થઈ રહ્યા છે. આ પ્લેટ દ્વારા ચેતાતંત્ર જાગૃત થાય છે અને ડિપ્રેશન દૂર થાય છે. જે હાલના સમયમાં લોકો માટે ખુબ જરૂરી છે.

Therapy treatment

Therapy treatment

આ પ્લેટને ખરીદવા માટે આપ આ ફોન નંબર પર ફોન કરીને ઓનલાઈન ઓર્ડર કરાવી શકો છો.  આ પ્લેટને એમેઝોન અને ઓટીટી ઈન્ડિયાનાં  શોપ પેજ પર જઈને પણ તમે ખરીદી શકો છો. – Parsana Therapy Plate

ફોન નંબર – 9023433475

વધુ વાંચો- સાઈરામના જીવન વિષે આ જાણો છો ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment