Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝવર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ: 19 નવેમ્બરે ચંદ્રગ્રહણના દિવસે આ ફેરફારો થશે

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ: 19 નવેમ્બરે ચંદ્રગ્રહણના દિવસે આ ફેરફારો થશે

Lunar eclipse
Share Now

ગ્રહણોથી ધણા ફેરફાર જોવા મળે છે.તો જેના કારણે કોઇ વસ્તું બનવાની હોય તો તેમના એંધાણ પણ મળી રહે છે.અને સાથે જ નિષ્ણાતો આ ગ્રહણોથી તમે જાણી શકે છે.અને તેવો ગ્રહણોથી ધણા ફેરફારથી ધણાં અંદાજા લગાવતા હોય છે.અને ધણી વખત આ અંદાજાઓ સાચા પણ પડી જતા હોય છે. તો આ વર્ષના છેલ્લું અને આખરી ગ્રહન આવી રહ્યું છે.ગ્રહનના કારણે  ભૂકંપ, બરફવર્ષા અને થોડી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે, દેશમાં દુર્ઘટનાઓ વધવાની પણ શક્યતાઓ પણ જોવા મળે છે.આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ(Lunar eclipse) 19 નવેમ્બર એટલે કારતક પૂનમના દિવસે જોવા મળશે.અને જ્યારે 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ થશે. બંને જ ગ્રહણ એક જ પખવાડિયામાં થશે.

ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થશે. 19 તારીખના રોજ ચંદ્રગ્રહણ આંશિક રીતે અરૂણાચલ પ્રદેશ અને આસામના થોડા ભાગમાં થોડા સમય માટે જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમી, ઉત્તરી અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં તે સ્પષ્ટ જોવા મળી શકે છે.તેની અસર વાતાવરણમાં પણ જોવા મળી શકે છે. તો બીજી વાત જો કરવામાં આવે તો આ ગ્રહણ જ્યાં જોવા મળશે નહીં. ત્યાં સૂતક માન્ય રહેશે નહીં. જોકે, જ્યોતિષોનોનું કહેવું છે કે અમુક રાશી પર તેની અસર જોવા મળી શકે છે.

ગ્રહણ કાળમાં પૂજનનું મહત્વ

કારતક પૂર્ણિમાએ ભારતીય સમય પ્રમાણે ગ્રહણ સવારે 11.30 કલાકથી સાંજે 5.35 સુધી રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે.આખા દેશમાં આ ગ્રહણ જોવા ન મળવાથી તેનું સૂતક પણ માન્ય રહેશે તો નહી. પરંતુ મંદિર અને ઘરમાં પૂજા કરવામાં આવશે. પૂનમના દિવસે ગ્રહણનો પ્રભાવ ન રહેવાથી દાન-પુણ્ય માટે આ દિવસ શ્રેષ્ઠ રહેશે.તેવી વાત અમૂક નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી છે.તો સાથે તેઓએ જણાવ્યું હતું કે ગ્રહણ પછી બે-ત્રણ દિવસની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે.અને જેથી દેશના ઉત્તર ભાગમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.બીજું ગ્રહણ 15 દિવસમાં જ એટલે તે પખવાડિયામાં જ 4 ડિસેમ્બરના રોજ કારતક અમાસના દિવસે થશે.પરંતુ જે પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. સાથે જ આ તે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. પરંતુ ભારતમાં જોવા મળશે નહીં જેથી તેનું મહત્ત્વ પણ રહેશે નહીં. તે પછી વર્ષ 2022માં 16 મેના રોજ ફરી ચંદ્ર ગ્રહણ (Lunar eclipse)થશે. તે પણ ભારતમાં જોવા મળશે નહીં. આ ગ્રહણના કારણે વાતાવરણમાં ફેરફાર પણ થશે.અને બીજા પણ ધણા ફેરફારો જોવા મળશે.Lunar eclipse

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

નિષ્ણાતોઓ શુ કરી ભવિષ્યવાણી

 ચંદ્રગ્રહણના(Lunar eclipse) કારણે ભારતના થોડા ભાગ સહિત ચીન, નેપાળ કે રશિયામાં ભૂકંપના ઝટકા અનુભવ થઈ શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.તો વાતાવરણમાં નુકસાન પહોંચાડનાર ફેરફાર થઈ શકે છે. દેશમાં ખંડ વૃષ્ટિ એટલે થોડા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. રાજનીતિમાં વિવાદિત વાતો વધી શકે છે.તો  દુર્ઘટના થવાની શક્યતા છે. સીમા ઉપર વિવાદ અને તણાવનું વાતાવરણ રહેશે.લોકોમાં માનસિક તણાવ સાથે અજાણ્યો ભય પણ વધશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે.પરંતુ શુ થશે તે તો હવે થયા પછી જ ખબર પડી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment