Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeભક્તિMaha Ashtami નિમિતે વિધિ વિધાનથી હવન કરીને મા આદ્યાશક્તિની કરો આરાધના

Maha Ashtami નિમિતે વિધિ વિધાનથી હવન કરીને મા આદ્યાશક્તિની કરો આરાધના

Maha Ashtami
Share Now

આજે શારદીય નવરાત્રીની મહાષ્ટમી તિથી છે. અષ્ટમી (Maha Ashtami) પર મા દુર્ગાના 8માં સ્વરૂપ માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. માતા તેમના ભક્તો માટે અન્નપૂર્ણાનું સ્વરુપ છે. આથી માતાજીના ભક્ત અષ્ટમીના(Maha Ashtami) દિવસે કન્યાઓની પૂજા અને સમ્માન કરતા મહાગૌરીની કૃપા પ્રાપ્ત કરે છે. ઘણાં લોકો અષ્ટમી તિથિ પર નવરાત્રીના વ્રતનું સમાપન કરે છે. આ દિવસે ભક્તો હવન પણ કરે છે. આવો જાણીએ હવન કરવાના શુભ મહૂર્ત, હવન વિધિ અને મંત્ર અને આરતી.

Maha Ashtami હવનનું શુભ મહૂર્ત

સાંજે 7:42
રાત્રે 8:07 સુધી

હવનની વિઘિ

  • હવન કરતા પહેલા સ્નાન કરો
  • સ્વચ્છ કપડા પહેરો
  • મંદિરને સાફ કરીને, ગંગાજળ છાંટો
  • હવન કુંડની ચારેય તરફ સફાઈ કરો
  • હવન કરતા પહેલા પૂજા અને હવન સામગ્રી ભેગી કરી લો
  • તમારા માથાને સ્કાર્ફ કે રુમાલથી ઢાંકી દો
  • હવન માટે લાકડીઓને હવન કુંડમાં વિઘિ અનુસાર રાખો.
  • હવે કપૂરની મદદથી અગ્નિને પ્રજ્વલિત કરો
  • મંત્રોના ઉચ્ચારણ સાથે હવન કરો

હવન કરતી વખતે આ મંત્રોનું ઉચ્ચારણ કરવુ.

ॐ आग्नेय नम: स्वाहा

ॐ गणेशाय नम: स्वाहा

ॐ गौरियाय नम: स्वाहा

ॐ नवग्रहाय नम: स्वाहा

ॐ दुर्गाय नम: स्वाहा

ॐ महाकालिकाय नम: स्वाहा

ॐ हनुमते नम: स्वाहा

ॐ भैरवाय नम: स्वाहा

ॐ कुल देवताय नम: स्वाहा

ॐओम स्थान देवताय नम: स्वाहा

ॐ ब्रह्माय नम: स्वाहाॐ विष्णुवे नम: स्वाहा

ॐ शिवाय नम: स्वाहा
ॐ जयंती मंगलाकाली

भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवाधात्री स्वाहा

ॐ ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु: शशि भूमि सुतो बुधश्च: गुरुश्च शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांति करा भवंतु स्वाहा

ॐ गुरुर्ब्रह्मा, गुरुर्विष्णु, गुरुर्देवा महेश्वर: गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नम: स्वाहा

ॐ शरणागत दीनार्त परित्राण परायणे, सर्व स्थार्ति हरे देवि नारायणी नमस्तुते

ત્યારબાદ નારિયેળ પર મોળી બાંધી દો. પાન, સોપારી, લવિંગ, પતાસા, પૂરી, ખીર વગેરે રાખો. ત્યારબાદ તેને હવન કુંડની વચ્ચે રાખી દો. હવે વધેલી હવન સામગ્રીની સાથે પૂર્ણ આહુતિ આપો.

આ પણ વાંચોઃ-  Doddagaddavalli માં સ્થિત લક્ષ્મીજીના પ્રાચીન મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવો

સંપૂર્ણ આહુતિ મંત્ર

ॐ पूर्णमद: पूर्णमिदम् पुर्णात पूण्य मुदच्यते, पुणस्य पूर्णमादाय पूर्णमेल विसिस्यते स्वाहा

(ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. OTT India આ વાતની પુષ્ટિ કરતુ નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો)

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment