પેટ્રોલ ડિઝલનાં ભાવ બાદ હવે એક એવી વસ્તુ જે છે ક્યારેય તેના ભાવમાં કોઇ જાતનો વધારો કરવામાં નથી આવ્યો તે છે માચીસ…એક તરફ પેટ્રોલ ડિઝલનાં ભાવ માં તેમજ તમામ ઘરવખરીના સામાનમાં ભાવ વધી રહ્યો છે, જેની અસર આમ આદમીના ખિસ્સા પર પડી રહી છે, ત્યારે હવે વધુ એક દૈનિક કામમાં આવતી વસ્તુનો પણ ભાવ 14 વર્ષ બાદ વધ્યો છે.
14 વર્ષના લાંબા વનવાસ બાદ આખરે માચીસની ડબ્બીના ભાવ વધવા જઇ રહ્યાં છે, આગામી મહિનાથી હવે માચીસ 2 રુપિયાની વેચાવે.
છેલ્લે 2007 માં આ ભાવ વધારવામાં આવ્યા હતા,ત્યારે 50 પૈસાથી વધારીને ભાવ 1 રુપિયો કરવામાં આવ્યો છે. હવે શિવકાશીમાં મળેલી ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ મેચેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- 1 ડિસેમ્બર થી વધશે માચિસની કિંમતો
- કાચા માલની કિમતોમાં વધારાને કારણે 14 વર્ષ બાદ થઇ રીહ છે વૃધ્ધિ
સમગ્ર તમિલનાડુમાં લગભગ 4 લાખ લોકો છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવે છે, સમગ્ર રીતે આ ઉધોગ સાથે જોડાયેલા હોય તેવા 4 લાખ લોકો છે. જે કર્મચારીઓ માં 90 ટકા મહિલાઓ છે. આ ઉધોગ કર્મચારીઓને વધુ સારી ચુકવણી કરવામાં વધુ સ્થિર કર્મચારીઓને આકર્ષવાની આશા રાખે છે, ઘણા લોકો મનરેગા હેઠળ રસ દાખવી રહ્યાં છે. કારણ કે ત્યાં મનરેગા માં કામ કરવાની રુચિ છે અને તેના હેઠળ સારો પગાર પણ લોકોને મળી રહે છે.
કિંમત વધવાનું કારણ ?
14 साल बाद माचिस के भाव भी बढ़ने जा रहे है, 1 दिसंबर के बाद 1 रू. की बजाय 2 रू. में मिलेगी।
तेल के साथ-साथ अब माचिस का भी भला हो रहा है। मुस्कुराइए 😁
— Mahipal Mahla (@MahipalMahla) October 23, 2021
નિર્માતાઓનું માનવુ છે કે, માચિસ બનાવવા માટે 14 પ્રકારના માલની જરુર પડે છે, 1 કિલોગ્રામ લાલ ફોસ્ફોરસ 425 રુપિયા થી વધીને 810 રુપિયા થઇ ગયો છે. મીણબત્તિ 58 રુપિયાથી વધીને 80 રુપિયા થઇ ગઇ છે, બોક્સ બોર્ડ 36 રુપિયાથી વધીને 55 રુપિયા થઇ ગઇ છે.
જુઓ વીડીયો
માચીસનું બહારનું બોક્સ 36 રુપિયાથી 55 રુપિયા અને અંદરનું 32 થી 58 રુપિયા જેટલે પહોચી ગયુ છે.
કાગળ, પોટેશિયંમ ,સ્પિલંટસ ની કિમત અને ક્લોરેટ તેમજ સલ્ફર માં 10 ઓક્ટોબર થી વૃદ્ધિ થઇ રહી છે. ડીઝલનો પણ વધી રહેલા ભાવે આ ઉધોગ પર અસર નાંખી છે.
આ પણ વાંચો : વાદળોમાંથી પસાર થતી વિશ્વની સૌથી ઉંચી રાઈડ શરૂ,જાણો શું છે ખાસિયતો
Android: http://bit.ly/3ajxBk4