Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝPNB ફ્રોડ : જાણો કઇ રીતે મેહુલ ચૌકસીની થઇ ધરપકડ

PNB ફ્રોડ : જાણો કઇ રીતે મેહુલ ચૌકસીની થઇ ધરપકડ

Mehul
Share Now

PNB ફ્રોડ ના મામલે ભાગેડુ આર્થિક અપરાધી મેહુલ ચૌકસી(Mehul Choksi)ની ધરપકડ કરી દેવામાં આવી છે. હીરા કારોબારી મેહુલ ચૌકસનીની ધરપકડ ડોમેનિકામાંથી કરવામાં આવી. રવિવારે ચૌકસી એટુંગુઆ અને બરબુડા(Bermuda)થી લાપતા થવાની સુચના મળી હતી, જ્યાં તેણે નાગરિકતા પણ લઇ લીધી હતી.  

સ્થાનિક મીડિયા એન્ટીગુઆ ન્યુઝ રુમની રિપોર્ટ પ્રમાણે, રવિવારે એન્ટીગુઆ અને બારમુડાના રોયલ ફોર્સના કમિશ્નર એટલી રોડને કહ્યું છે કે, બલ ચૌકસી જ્યાં છુપાયો હતો તેની શોધખોળ કરી રહી છે જે કથિત રીતે તે લાપતા છે.

કઇ રીતે થઇ મેહુલ ચૌકસીની ધરપકડ

ડોમેનિકાની પોલીસ હવે મેહુલ ચૌકસીને એન્ટીંગા પોલીસને સૌપવની તૈયારીમાં છે, મેહુલ ચૌકસી અચાનાક જ ત્રણ દિવસ પહેલાં જ અચાનક  ઘાયબ થઇ ગયો હતો. મેહુલ ચૌકસીના પરિવારે 23 મેએ તેનો લાપતા થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. જે બાદથી તેની શોધખોલ ચાલુ થિ ગઇ હતી.

 

ભાગેડુ મેહુલ ચૌકસીએ એક CBIની વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. મેહુલ ચૌકસીએ PNB બેન્ક સાથે 13,500 કરોડનો ઘોટાળો કર્યો હતો. જે બાદ તે નીરવ મોદી સાથે 2018 થી એન્ટીગુઆ અને બરમુડા(Bermuda)માં રહેતો હતો.

PNB

PNB

એન્ટીગુઆના પ્રધાનંત્રીએ કહી આ વાત…

એન્ટીગુઆ અને બરમુડાના પ્રધાનંત્રી ગૈસ્ટન બ્રાઉલીએ કહ્યું છે કે, ડોમેનિકામાં ધરપકડ થયેલ ભગોડા હીરાનો વ્યાપારીને ભારત મોકલવામાં આવશે. વધુ જાણકારી સાથે જણાવી દઇએ કે, ત્યાંની મીડિયા મુજબ રવિવારથી મેહુલ ચૌકસીની તપાસ ચાલુ છે. ચૌકસી લાસ્ટ રવિવાર 5.15 વાગે સાંઝે જોવા મળ્યો હતો. આ બાદ ઇન્ટરપોલે તેના વિરુદ્ધ નોટિસ બહાર પાડી હતી. જે મુજબ પાડોશી દેશ ડોમેનિકા (Dominica)એ તેને પકડી પાડ્યો હતો.

શું છે કાયદા?

પ્રધાનમંત્રી બ્રાઉનીએ કહ્યું કે, ડોમેનિકા મેહુલ ચૌકસીના પ્રત્યપર્ળ પર સહમત થઇ ગઇ છે. જે બાદ એન્ટીગુઆ તેને ફરી સ્વીકાર નહી કરી શકે. મેહુલ ચૌકસીને એન્ટીગુઆ ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યાં તેમણે ઓલરેડી નાગરિકત્વ અને સુરક્ષા પ્રાપ્ત છે.

લોકો પાસે સુચના માંગી રહી હતી પોલીસ

એન્ટીગુઆની પોલીસ લાપતા કારોબારીની તપાસ માટે એક શોધખોળ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસ લોકોને મેહુલ ચૌકસીનો ફોટો બતાવીને સુચના મેળવી રહી હતી.          

આ પણ વાંચો: બાબાએ સાયન્સ વિરુદ્ધ ઉઠાવ્યા સવાલ

શુ  હતી પુરી ઘટના?

પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કોઇ નાની ઘટના ન હતી. દેશની બીજા નંબરની સૌથી મોટી બેન્કમાં 11 હજોર કરોડ રૂપિયાથી વધુનો ફ્રોડ સામે આવ્યો હતો.

આ બાબતે બેન્કનું કહેવુ હતુ કે, લણ-દેણની આ ફ્રોડમાં અમુક ખાસ લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટનાનો મુક્ય આરોપી નીરવ મોદી લંડનની જેલની હવા ખાઇ રહ્યો છે.

લંડનની અદાલત અને સરકારે પ્રત્યર્પળની મંજુરી પણ આપી દીધી છે. જે બાબતે હાઇકોર્ટમાં નિર્ણય આવવામાં  10 થી 12 મહીનાનો સમય લાગી શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment