Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટતો શું બોલિવુડ ફિલ્મોમાં કામ કરશે આ ઇટાલિયન એક્ટર મિશેલ?

તો શું બોલિવુડ ફિલ્મોમાં કામ કરશે આ ઇટાલિયન એક્ટર મિશેલ?

Michele Morrone
Share Now

365 Days દ્વારા રાતોરાત સ્ટાર બની ગયેલ ઇટાલિયન અભિનેતા મિશેલ મોરોન ( Michele Morrone)  જે થોડા સમયથી ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર અભિનેતાને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા. રાતોરાત સ્ટાર બનેલા મિશેલ ( Michele Morrone) એક એક્ટરની સાથે સાથે એક સિંગર, મોડેલ અને ફેશન ડિઝાઇનર પણ છે.

બોલીવુડમાં કામ કરશે મિશેલ?

Michele Morrone,

Image Courtesy: Michele Morrone, Instagram)

એક ઇન્ટરવ્યૂમાં મિશેલે જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે બોલિવુડ તેને કાસ્ટ કરવામાં રસ દાખવી રહી છે, તો તેની મેનેજમેન્ટ ટીમ ભારતમાં પણ વિસ્તાર કરી રહી છે.

જ્યારે મિશેલને પુછવામાં આવ્યુ કે શું તમે હિન્દી ફિલ્મો જોવો છો ત્યારે તેમને કહ્યું કે, મને ક્લચર, મ્યુઝિક ખુબ ગમે છે. મેં બોલુવુડ વિશે વાંચવાનું સ્ટાર્ટ કર્યું છે. મિશેલે એક ઇન્ટરવ્યુહમાં જણાવ્યુ છે કે, મને ચેલેન્જીંગ રોલ કરવા ગમે છે, અને હિન્દી ફિલ્મો કરવી મને ગમશે. મારી મેનેજમેન્ટ ટીમ ભારતમાં પણ વિસ્તાર કરી રહી છે.

ફેમસ બોલિવુડ સેલેબ્રેટી તેમને કરે છે ફોલો

આ બાબત પર મિશેલે જણાવ્યુ કે, આ એક અમેઝીંગ છે, અને સમ્માનિત વાત ચે મારા માટે, હું આના માટે વિનમ્ર છુ. સેલિબ્રિટિઓ તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરે છે. જે તેમના માટે ગર્વની વાત છે.

મિશેલે જણાવ્યુ હતુ કે, માત્ર 11 વર્ષની ઉમરમાં તેણે થિયેટર સ્કુલ જોઇન કર્યું હતુ. અને ત્યારથી જ તે એક્ટીંગ કરી રહ્યાં છે. હુ મારા ઇન્ટરનેશલન એક્ટર બનવાના સપનાને પુર્ણ કરવામાં લાગેલો હતો અને હું દુનિયાને બતાવવા માંગતો હતો કે, હું દુનિયામાં કઇ કરી શકુ છુ.

પ્રાઇવેટ ફોટો લીક થવાના કારણે ચર્ચામાં આવ્યા હતા

Michele_Morrone_post_about_photo_leak

આ બાબત પર અભિનેતાની પ્રાઇવેટ પુલ ફોટો લીક થઇ ગઇ હતી, જે બાબત મીશેલને પસંદ આવી નહોતી. આ ફોટો લીક થવા બાબત પર અભિનેતાએ નારાજગી વ્યક્ત કરી હતી.

પોસ્ટમાં અભિનેતાએ લખ્યુ હતુ કે, એક અભિનેતાના રુપમાં તમારુ જીવન સાર્વજનિક થઇ જાય છે, પણ એક માણસના રુપમાં પણ હું ગોપનીયતાને પસંદ કરીશ, હું પર્સનલ લાઇફનો ખુબ મોટો પ્રસંશક છુ, કોઇની પ્રાઇવસી પર એટેક કરવો તે સારી વાત નથી. જે ખુબ અપમાનજનક છે, મારા મતે કહુ તો હું એમ કહીસ કે જે થયુ એ ખુબ જ અપમાનજનક છે.

અભિનેતાએ પોતાના લીક થયેલા ફોટો ઓનલાઇન પોર્ટલ પરથી પાછા માંગ્યા છે, મોરોન 365 ડેઝ માં ગેંગસ્ટર માસ્લિમો ટોરેસેલિ પ્રમુખ ભુમિકામાં છે. આગલી કડીમાં તે લૌરા બિલના રુપમાં સહકલાકાર અન્ના મારિયા ની સાથે જોવા મળશે.          

 આ પણ વાંચો:  ‘મને રાતોરાત ક્રિમિનલ બનાવી દીધો’ : પર્લ વી પુરી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment