અમેરિકા (America)ના મિશિગનમાં એક હાઇસ્કુલ (High school)માં ગઇકાલે મંગળવારે એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ (Shooting)કર્યું હતુ. આ ફાયરિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે.
Shooting માં 8 લોકો ઘાયલ
ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હાઇસ્કુલમાં બપોર બાદ થયેલા હુમલા (Attack)માં એક શિક્ષક સહિત 8 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે પોલીસે ફાયરિંગ કરનારા વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ભારતના આ એક નિર્ણયથી ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન દેશ પર મોહી ગયો, જાણો તેનુ કારણ
પોલીસે Shooting મામલે શું કહ્યું?
આ મામલાને લઇને પોલીસે (Police)જણાવ્યું હતુ કે, મંગળવારે કોલ બાદ આ ઘટનાની જાણકારી મળી હતી. આરોપીએ ગણતરીની મિનિટમાં 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. હુમલામાં વિદ્યાર્થી એક જ હતો. આ સમગ્ર મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.
અમરેલીમાં ધોળા દિવસે ફાયરીંગ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4