જામનગર (Jamnagar)શહેરમાં રહેતી એક સગીરા પર તેની પિતાની ઉંમરના શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને શારીરિક અડપલાં કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આરોપી દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Jamnagar માં પિતાની ઉંમરનાએ સગીરા સાથે જાહેરમાં…
શહેરમાં રહેતી સગીરા પર ભાયા આંબલિયા નામના નરાધમે લાખોટા તળાવ પર સગીરાને લઇ જઇ જાહેરમાં શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવારનવાર સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો ખુલાસો થતા પોલીસ દ્વારા પિતાની ફરિયાદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: હનીમૂન દરમિયાન જ 18 વર્ષની દુલ્હનને થઈ અસહ્ય પીડા, ત્યારબાદ પતિએ જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો
Jamnagar ના લાખોટા તળાવમાં નજરે ચઢ્યા
આરોપી ભાયા આંબલિયાએ તળાવમાં પિતાની ઓળખ આપીને તરૂણી સાથે પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કર્યા બાદ બંને ખાનગીમાં સ્થળ શોધવાના પ્રયાસ કરી રહ્યા હતા. જેના પગલે આખરે તંત્ર દ્વારા સીસીટીવી (CCTV)ચેક કરવામાં આવતા બંને રોમાન્સ કરતા નજરે ચઢ્યા હતા. આ સમગ્ર મામલા પર લાખોટા તળાવના ગાર્ડનું ધ્યાન જતાં તેને સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરી હતી. ત્યારે પોલીસને માહિતી મળતાની સાથે જ સ્થળ પર પહોંચી પુછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. અંતે આ મામલે ફરિયાદ નોંધાવાતા પોલીસે (Police)વધુ તપાસ હાથ ધરી છે.
CEO ની લાલચ આપી દુષ્કર્મ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4