Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 17.
Homeડિફેન્સMilitary chopper crashed: કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 13ના મોત CDS બિપિન રાવત પણ સવાર હતા

Military chopper crashed: કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 13ના મોત CDS બિપિન રાવત પણ સવાર હતા

Military chopper crashed
Share Now

Military chopper crashed તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇ પાસેથી મળતી માહિતી મુજબ આર્મીના હેલિકોપ્ટરની ક્રેશ થવાની દુર્ઘટનામાં 13ના મોત નિપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે.

ભારતીય વાયુસેનાએ કરી પુષ્ટિ
ભારતીય વાયુસેનાએ ટ્વિટ દ્વારા જણાવ્યું કે, IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમાં CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

 આ પણ વાંચો: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ના બને તે માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ભારતીય આર્મી ગુજરાતની મદદે જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment