વેબસિરીઝ મિર્ઝાપુરમાં લલિતનો રોલ ભજવનારા અને મુન્ના ભૈયાના ખાસ મિત્ર એવા બ્રમ્હા મિશ્રાનું નિધન (Brahma Mishra passed away)થયું છે. આ તમામ વચ્ચે દુ:ખદ વાત એ છે કે, પોલીસને તેમનો મૃતદેહ તેમના ઘરેથી જ મળ્યો હતો. એક્ટર Divyendu Sharma ઉર્ફે મુન્ના ભૈયાએ આ ન્યુઝને સોશિયલ મીડિયા પર શેર કરતા દુ:ખ વ્યક્ત કર્યુ છે.
Brahma Mishra, our Lalit.
thank you for making us laugh, thank you for making us cry.
thank you for always reminding us the loyalty & love a frienship holds
always in our heart 💙 pic.twitter.com/sGhzCBl8hO— amazon prime video IN (@PrimeVideoIN) December 2, 2021
લલિતનો અભિનય ફેન્સને ઘણો પસંદ કર્યો. એક્ટિંગ (Acting)ની શરૂઆત કર્યા બાદ કેટલાક વર્ષોમાં જ અભિનેતા બ્રમ્હાએ લોકોના દીલ જીતી લીધા હતા. તેના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ આ તમામ વચ્ચે અભિનેતાએ એક્ટિંગ શરૂ કર્યાના ગણતરીના વર્ષોમાં જ ફિલ્મી દુનિયાને અલવીદા કહી દીધુ.
જણાવી દઇએ કે, બ્રમ્હા મિશ્વા (Brahma Mishra)એ ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા, દંગલ, માંઝી, હવાઇજાદા અને તમામની પહેલી પસંદ એવી મિર્ઝાપુરમાં અભિનય કરતા જોવા મળે છે.
ઓમિક્રોનને લઇને ભારતની તૈયારી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4