Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeહેલ્થગરમ પાણીમાં આ એક વસ્તું મિક્સ કરો, બની જશે જાદુઇ પાણી ,કમાલનો થશે ફાયદો!

ગરમ પાણીમાં આ એક વસ્તું મિક્સ કરો, બની જશે જાદુઇ પાણી ,કમાલનો થશે ફાયદો!

HONNY
Share Now

આપણા શરીરનો 60 ટકાથી વધારે  ભાગ પાણી થી બનેલો છે.તેથી જ દાદી દાદી બાળપણથી જ આપને  પાણી પીવાની સલાહ આપી રહ્યા છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે.અને આજના સમયમાં બિઝી સિડયુલમાં હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે . અને તેની સાથે જ જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ છે. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે, તેઓ ગરમ પાણી પીવે છે.તો સાથે જ ગળાથી થતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.ગરમ પાણી પિવાથી શરીરને ખૂબ ફાયદો જોવા મળે છે. અને ધણા લોકો રોજિંદા જીવનમા પણ પહેલીથી જ પીતા આવ્યા છે. તો સાથે કોરોના કાળમાં પણ લોકો ધણા ટેવાયા જોવા મળ્યા છે.ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ જો પાણી ખોટી રીતે પીવામાં આવે છે, તો આ પાણી તમારા માટે નુકસાનકારક પણ છે. સવારે ઉઠ્યા પછી એકવાર હુંફાળુ પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી, જો તમે દિવસમાં ઘણી વખત ગરમ પાણી પીતા હોવ તો તમને આ સમસ્યાઓ થઈ શકે છે.તો વધુ પડ્તું કોઇ સેવનએ હેલ્થ માટે હાનિકારક છે. તો આજે તમને અમે જણાવીશું કે પાણીમાં આ વસ્તું નાખવાથી થશે અનેક ફાયદાઓ 

નવશેકા પાણીમાં ઉમેરો આ વસ્તું

નવશેકા પાણીમાં ઉમેરો મધ અને તેની સાથે તમે લીબુંનો રસ પણ ઉમેરો. આ વસ્તુઓ પાણીમાં નાખવાથી તમને ધણા ફાયદાઓ થશે.તો સાથે જ  ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે અને થશે ફાયદો. તો સાથે જ તમારી હેલ્થને થશે ફાયદો. અને વધારે ફાયદામાં શરીર ઉતારવામાં પણ ધણું ફાયદાકારક રહે છે.HOT WATAR

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં કરશે મદદ

ઇમ્યૂનિટી વધારવા માટે લોકો અવનવા પૈતરા અજમાવે છે. ત્યારે નવશેકા પાણીમાં મધ ઉમેરીને પીવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાઓ વધી જશે. મધમાં એેન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે. માત્ર એટલુ જ નહી નવશેકા પાણીમાં મધ નાંખીને પીવા થી વજન પણ કંટ્રોલમાં રહે છે. અને તમારે રોજ પિવાથી તમારી તબિયત પણ સારી રહેવાની શક્યતાો વધી જાય છે. 

ઇમ્યૂનિટી બૂસ્ટ કરવામાં કરશે મદદ

સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં મધ ભેળવીને પીવાથી ઇમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે. ઇમ્યૂનિટી મજબૂત થવા પર શરીરને ઘણા વાયરલ ઇન્ફેક્શનથી બચાવી શકે છે આવામાં કોરોનાકાળમાં ચોક્કસ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો. તો આ પાણીમાં નાખીને પિવાથી તમને થશે ધણા ફાયદો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment