Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeલાઇફ સ્ટાઇલમહિલાએ તેના પતિને કરાવવું પડ્યું સ્તનપાન, કારણ જાણી ચોંકી જશો

મહિલાએ તેના પતિને કરાવવું પડ્યું સ્તનપાન, કારણ જાણી ચોંકી જશો

breastfeed her husband
Share Now

બાળકના જન્મ બાદ દરેક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે. ત્યારે આ તમામ વચ્ચે અનેકવાર માતાને મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે. મહિલાએ તેના બાળકને બાજુ પર મુકી પતિને સ્તનપાન (breastfeed her husband)કરાવવું પડ્યું હતુ. આ અંગેનું કારણ જાણવા આગળ વાંચો આ અહેવાલ.

મહિલા બાળકને સ્તનપાન નહતી કરાવી શકતી

ખાનગી સમાચાર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના એક શહેરમાં રહેતી મહિલાએ ટિકટોક પર એક વીડિયો શેર કરીને પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. મહિલાએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે, તેને પુત્રીના જન્મ બાદ બ્રેસ્ટફીડ (breastfeed )કરાવવામાં મુશ્કેલી સર્જાઇ રહી હતી. મહિલાએ જણાવ્યું કે તેને બ્રેસ્ટમાં મિલ્ક ડકટ બ્લોક થઇ ગયું હતું. જેના કારણે તેનુ દુધ બહાર આવતું નહતું. આ કારણે મહિલા તેની દિકરીને દુધ પીવડાવી શકતી નહતી.

મહિલાએ આગળ જણાવતા કહ્યું કે, મિલ્ક ડકટ બ્લોક થવાના કારણે તેને અસહ્ય દુ:ખાવો થતો હતો. ત્યારબાદ તેને ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે આ મુશ્કેલીથી બ્રેસ્ટ (Breast)માં દૂધ ગંઠાઇ જવાના કારણે કેન્સરનું જોખમ વધી શકે છે. ત્યારબાદ મહિલાએ આ અંગેની સારવાર અંગે વાંચ્યું. જેમાં જણાવ્યું કે સ્તનમાંથી સક કરીને દૂધને બહાર કાઢવું પડશે. આ એકમાત્ર ઇલાજ હતો જેનાથી બ્લોકને રોકી શકાય.

આ પણ વાંચો: હનીમૂન પર જ પતિએ તમામ હદ વટાવી દીધી, ત્યારબાદ પણ મન ન ભરાયુ તો કર્યું આ ગંદુ કામ

આ તમામ બાદ મહિલાએ પતિ પાસે મદદ માગી હતી. તેણીએ ક્યારેય વિચાર્યુ નહતુ કે તે તેના પતિને સ્તનપાન કરાવશે. આ માટે તેના પતિએ પણ ના ન પાડી. મહિલાએ આગળ જણાવતા કહ્યું કે, બે દિવસ દુ:ખાવો રહ્યા બાદ તેના પતિએ મદદ કરી તો તેને ખુબ જ રાહત અનુભવી હતી. મહિલાના પતિએ પણ અનુભવ શેર કરતા જણાવ્યું કે, આવુ કરવુ તેના માટે અજીબોગરીબ હતું. તે પાસે એક વાસણ રાખતો હતો જેમાં તે દુધ કાઢીને નાખતો હતો.

અસહ્ય દુ:ખાના કારણે પત્નીએ breastfeed her husband કરાવવુ પડતુ

મહિલાના પતિએ આગળ જણાવતા કહ્યું કે, તેની પત્ની અસહ્ય દુ:ખાવો સહન કરી રહી હતી. જેના કારણે તેને આમ કરવાની ફરજ પડી. પતિએ આગળ જણાવતા કહ્યું કે, એવું લાગતું હતું કે, જાણે તેની પત્નીને સાપે ડંસી લીધી અને તે ઝેરને શરીરમાંથી બહાર કાઢી રહ્યો છે. ટિકટોક (Tiktok)પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો મહિલાના પતિના ભરપુર વખાણ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment