Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝમુંબઇમાં ભારે વરસાદ, ઘરોમાં પાણી ધુસ્યા, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

મુંબઇમાં ભારે વરસાદ, ઘરોમાં પાણી ધુસ્યા, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Mumbai Water Filed in ubway IMD
Share Now

મુંબઇમાં દક્ષિણ-પશ્વિમ મોનસુનની ( Mumbai Rain) શરુઆત થઇ ગઇ છે. પહેલાં મુંબઇમાં વરસાદ ( Mumbai Rain) નું ટ્રેલર આવી ગયુ અને હવે જાણે મુંબઇ છબાછબ ભરાઇ ગયુ હોય તેમ ફોટો અને વિડિયોમાં લાગી રહ્યું છે. કુર્લા, સાંતાક્રુઝ અને અંધેરી સહિત ઘણા એરિયામાં પાણીથી ભરાઇ ગયા છે. મુંબઇના ઘણા બધા એરિયામાં પાણી ભરાઇ જતાં (Waterlogging) જેવી સ્થિતિ થઇ છે.લોકોના ધઘરોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇવાળા પણ આ સમસ્યા સાથે લડી રહ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, મુંબઇમાં 13 થી 14 જુન દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, રસ્તા પર લોકોને વાહન લઇ જવામાં પ્રોબલેમ થઇ રહી છે, આ મુંબઇના અમુક વિસ્તારોમાં તો લોકોનાં ઘરોમાં પાણી પણ ભરાઇ ગયા છે.

 

હવામાન વિભાગે  IMD એ મુંબઇમાં ઘણા વિસ્તારમાં 13 જુને ભારે વરસાદ થવાનો એલર્ટ પણ આપી દીધો છે. મહારાષ્ટ્રમાં રત્નાગિરી અને રાયગઢ જીલ્લામાં 13 જુને ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતુ.

IMD મુજબ મુંબઇ, ઠાણે , રાયગઢ અને રત્નાગિરી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. રાયગઢ અને રત્નાગિરી જીલ્લામાં શનિવારે આજ રીતનો એલર્ટ જાહેર કર્યો હતો. મુંબઇમાં 24 કલાકમાં જ 204.55 મિમિ થી વધુ ભારે વરસાદ થયો હતો.

પ્રશાસન એલર્ટ

મુંબઇમાં ભારે વરસાદના કારણે એલર્ટ પર છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં NDRF ના 15 દળો અલગ અલગ વિસ્તારોમાં તૈનાત થઇ ગયા છે. એનડીઆરએફ(NDRF)ના મહાનિદેશક એસ.એન પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, 4 દળોની રત્નાગિરી , 2-2 દળ મુંબઇમાં પાલઘર, રાયગઢ ,સિંધુદુર્ગ અને ઠાણેમાં તથા એક દળ ને કુર્લામાં તૈનાત કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: આકાશમાં ‘રિંગ ઓફ ફાયર’ નો સુંદર નજારો, NASA એ શેર કર્યા ફોટોઝ

BMC એ સમુદ્ર થી દુર રહેવાની કરી અપીલ

mumbairainstoday-1623231063

PC: PTI

ભારતીય હવામાન વિભાગ(IMD) 13 થી 14 જુને મુંબઇ શહેરના ઉપનગરોમાં ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેમાં બીએમસી એ લોકોને સમુદ્ર વિસ્તારો અને કિનારાથી દુર રહેવાની અપી કરી છે.

વરસાદને લઇને BMC એ કહ્યું છે કે, 13 થી 14 જુનને મુંબઇ માટે ભારે વરસાદની ચેતાવની આપી છે. આ સિવાય આપતા પ્રબંધન એજન્સીઓને સતર્ક પણ કરી દીધી છે, વરસાદમાં એવી કોઇ દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે, ફાયર બિગ્રેડ બધા જ પ્રબંધનના લોકોને એકસાથે રહેવાનું કહેવામા આવ્યુ છે. આ સિવાય ટીમને સ્ટેન્ડ બાય પર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

 

No comments

leave a comment