Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeભક્તિDiwali 2021: આજે નરક ચતુર્થી, કઇ રીતે કરશો પુજા, જાણો શુભ મુહુર્ત

Diwali 2021: આજે નરક ચતુર્થી, કઇ રીતે કરશો પુજા, જાણો શુભ મુહુર્ત

Mahakali Ma
Share Now

દિવાળીના તહેવારની શરુઆત ગુરુવારથી થઇ રહી છે, ત્યારે પણ આ તહેવારની શરુઆત પાંચ દિવસની ઉજવણી રુપે થાય છે, વાઘ બારસ, ધન તેરસથી લઇને કાળી ચૌદશ અને નાની દિવાળી તેમજ બેસતુ વર્ષ રોજ નવાં નવા દિવસ આવે છે, લોકો નવા કપડા પહેરીને પુજા પાઠ કરે છે. આજે નરક ચતુર્થી છે, જેને નાની દિવાળી પણ કહેવાય છે, ઘરની સાફ સફાઇ કર્યા બાદ લોકો શોપિંગ કરે છે અને ઘરની સજાવટ પણ કરે છે.

Negative Powers Will Out From Home After This Upay On Narak Chaudas - Narak Chaudas 2019: आज ​के दिन घर के बुजुर्ग से कराएं ये एक उपाय, घर की सारी नकारात्मक और

નાની દિવાળી

આ દિવાળીનો તહેવાર 3 નવેમ્બરનાં રોજ મનવવામાં આવે છે, જેમાં દિવાળીના એક દિવસ પહેલાં જ મનાવવામાં આવે છે. જ્યારે 4 નવેમ્બરે દિવાળીની ઉજવણી દેશભરમાં થશે. નાની દિવાળી હિન્દુ સમુદાયના લોકો પુજા-પાઠ અને ધાર્મિક અનુષ્ના માટે અનુકુળ સમય ને શુભ મુહુર્ત નામથી ઓળખાય છે.

 

આ વખતે નાની દિવાળી પુજા પાઠ અને ધાર્મિક અનુષ્ઠાન માટે અનુકુળ સમય મટે શુભ મુહુર્તથી  ઓળખવામાં આવે છે. આ વખતે શુભ મુહુર્ત 9:02 વાગ્યાથી છે, જે સવારે 6:03 સવાર સુધી રહેશે. સ્નાન અને અભયંગા સ્નાનનું સમય સવારે 5 વાગ્યાથી 40 મિનિટથી 6 વાગીને 3 મિનિટ સુધી રહેશે. માન્યતા એ પણ છે કે, આ પવિત્ર સ્નાન કરવાથી આત્માની શુદ્ધી થાય છે. અને મોત બાદ નરક ની યાતનાઓથી પણ છુટકારો મળે છે.

 

નરકાસુરનો વધ

ભગવાન કૃષ્ણએ આજે નરકાસુર નામનો રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે નરક ચૌદસ કહેવામાં આવે છે, મુક્તિ પર્વ પણ માનવામાં આવે છે.નરકાસુર રાક્ષસ દેવ દેવિઓ  અને મનુષ્યો બધા ખુબ પરેશાન કરતો હતો, શ્રીમદ્વભાગવત્ ગીતા અનુસાર નરકાસુરએસ ફક્ત દેવતાઓ ની નાકમાં જ દમ કરી રાખ્ હતો, પણ 16 હજાર સ્ત્રિયો ને પણ બંદી બનાવીને રાખવામાં આવી હતી.

3 એ લોક તેના અત્યાચાર થી પરેશાન હતા, જ્યારે કોઇ હલ ના મળ્યુ તો દેવી દેવતાઓએ ભગવાન કૃષ્ણ ની શરણ લેવાનું જ ઉચિત સમજ્યુ, દેવી દેવતાઓએ ભગવાન પાસે મદદ માંગી.

જુઓ વીડિયો

 

નરકાસુરનો શ્રાપ

એ પણ માનવામાં આવે છે કે, નરકાસુરને એ શ્રાપ મળ્યો હતો કે, તે કોઇ સ્ત્રીના કારણે મરી જશે, એવામાં ભગવાન કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદ કરી હતી. તેમણે પોતાના સારથી બનાવ્યા અને નરકાસુરો વધ  કર્યો. આ દિવસ કાળી ચૌદશનો જ છે, જેને નરક ચૌદસ પણ કહેવામાં આવે છે. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રિઓને નરકાસુરની કૈદમાંથી મુક્તિ અપાવી હતી.

આ પ્રકારે નિરાસ્ત્રત સ્ત્રિયો સમાજમાં પુરા સમ્માન સાથે રહી શકે તે માટે ભગવાને પોતે 16,000 સ્ત્રિઓને પોતાના નામથી રક્ષાસુક્ત્ર કર્યું જેથી સંપુર્ણ આર્યાવૃત માં આ સ્ત્રિઓએ શ્રી કૃષ્ણની પત્નીઓની જેમ સમ્માન મળી શકે.

 

આ પણ વાંચો: દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…

No comments

leave a comment