રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) દરેક વર્ષે 31 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ભારતના લોહ પુરુષ તરીકે ઓળખાતા આર્યન મેન ઓફ ઇન્ડિયા એટલે કે સરદાર વલ્લભભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel) ની જન્મ જયંતિ મનાવવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 2014 માં આ દિવસની શરુઆત કરવામાં આવી હતી.
image Courtsey: Britannica
સરદાર વલ્લભભાઇ પટેલે ભારતની સ્વતંત્રતા આંદોલનમાં 560 રિયાસતો થી ભારતના એકીકરણ મં મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી.સ્વાતંત્ર્ય ભારતના પહેલાં ઉપ પ્રધાન મંત્રી અને ગૃહ મંત્રી હતા. પટેલે રાષ્ટ્રને એકજુટ કરીને પ્રયાસોને સ્વીકાર કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે?
ભારત વિવિધતાઓનો આ દેશ છે, ધર્મ,સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ભાષાઓ રાષ્ટ્રની એકતાને બનાવી રાખવામાં માટે મહત્વપુર્ણ છે. આ દિવસ ભારતીય ઇતિહાસમાં પટેલને યોગદાન કરવા માટે જાગરુકતા ફેલાવવા માટે નો ઉદ્રેશ્ય છે.
રાષ્ટ્રીય એકતા દિવસનું મહત્વ
ભારતના ગૃહ મંત્રાલયને રાષ્ટ્રીય એકતા દિવસ માટે આધિકારિક નિવેદનમાં કહ્યું, કે રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની અંતનિહિત તાકત અને લચીલાપનને ફરીથી જોડીને, એકતા અને અખંડતા માટે વાસ્તવિક અને સંભાવિત ખતરોનો સામનો કરવા માટેનો અવસર અને અમારા દેશની સુરક્ષા પ્રદાન કરશે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોવા માટે રોજ ના 15,000 લોકો આવે છે
- આ સ્ટુચ્યુનું નિર્માણ પદ્મવિભુષણથી સન્માનિત રાવ વી. સુતારની દેખરેખ હેઠળ થઇ છે.
- આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમછી 3.5 કિલોમીટર દુર છે.
- સરદાર પટેલની મુર્તિનું કુલ વજન 1700 ટન છે, તેની ઉંચાઉ 522 અને 182 મીટર છે.
- પગની લંબાઇ 80 ફુટ, હાથ 70 ફુટ અને ખભા 140 ફુટ અને ચહેરાની ઉંચાઇ 70 ફુટ છે.
- આ સ્ટેચ્યુ 33 મહિનામાં બનીને તૈયાર થઇ છે, જે પણ એક અલગ રેકોર્ડ છે.
- દુનિયાની આ સિવાય બીજી ઘણી મુર્તિઓ છે જે લાંબી છે
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉંચાઇમાં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી પણ બે ઘણી ઉંચી છે
જુઓ વીડિયો
એકતાની મુર્તિ (Statue of Unity)
પટેલની 143 ની વર્ષગાંઠ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ નં ઉદ્ઘાટન કર્યું હતુ. આ દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા છે, જેની ઉંચાઇ 182 મીટર છે.
આ મુર્તિ કેવડિયા કોલોનીમાં નર્મદા નદી પર સરદાર સરોવર બંધ ની સામે સ્થિત છે. જ્યાં વર્ષ દરમિયાન ઘણા પ્રવાસીઓ આવતા રહે છે.
ગુજરાતની શાનમાં એક વધારો કરતી આ સ્ટેચુ ઓફ યુનિટિ વિદેશી પ્રવાસીઓ માટે નું પણ મનગમતું સ્થળ છે.
આ પણ વાંચો: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ વિરાટ પ્રતિમાની વિરાટ વાતો
આવી જ રોચક માહિતી મેળવવા માટે જોતા રહો OTT India