Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeસ્પોર્ટ્સOlympics Live: નીરજ ચમક્યો: ભારતને 12 વર્ષે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ

Olympics Live: નીરજ ચમક્યો: ભારતને 12 વર્ષે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ

Niraj Chopara (1)
Share Now

સ્પોર્ટસ ન્યુઝ: સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા આજે ફાઇનલ મુકાબલો હતો, આ મેચની ઘણા લોકો રાહ જોઇને બેઠાં હતા, ત્યારે ભારત (India) અને પાકિસ્તાન(Pakistan) આજે સાંજે 4:30 વાગે આમને સામને રમાઇ હતી પાકિસ્તાન તરફથી અરશદ નદીમ અને ભારત તરફથી નીરજ ચોપડા  રમ્યા હતા.

આ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો , ભારત અત્યાર સુધી ક્યારેય 6 મેડલથી વધુ નથી જીતી શક્યું, સર્વાધિક 6 મેડલ ભારતે  2012માં મળ્યા હતા. ભારતીય ખેલમાં નવો ઇતિહાસ રચી દીધો છે, ઓલમ્પિક એથલિટ્સમાં ભારતનો પ્રથમ પદક છે. ભારતનો ઓલમ્પિકમાં 100 વધુ વર્ષનો ઇંતજાર હવે ખત્મ થયો છે. ક્વોલિફાઇનલમાં નીરજે 86.59 મીટરભાલા ફેંકીને ગોલ્ડ મેડલમાં જગ્યા બનાવી હતી. 

Live Update 

હરિયાણાના હોમ મિનિસ્ટર નીરજ ચોપડાની જીતથી ડાન્સ કરવા લાગ્યા, દેશમાં એક ખુશીની લહેર છે

 

 

Pm મોદીએ પાઠવી શુભેચ્છા, દેશમાં ખુશીની લહેર

 

નીરજ ચમક્યો: ભારતને 12 વર્ષે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ

05:25 PM

ચોથો રાઉન્ડ ફાઇલ રહ્યો

05:13 PM

પ્રથમ સ્થાન પર બનેલા છે નીરજ 

05:04 PM

પાકિસ્તાનના અરશદ નદીમ ફાઇનલ મુકાબલામાં 82.40 મીટર દુર ભાલો ફેંક્યો હતો, તેમનો બીજો પ્રયાસ ફાઉલ ગયો હતો.

4:59 PM

12 વર્ષ બાદ ભારતને ગોલ્ડની આશા

ત્રીજા પ્રયત્નમાં વધારે દુર ન જઇ શક્યો ભાલો, 76.79 મીટર જ દુર ભાલો જઇ શક્યો હતો. નીરજનો સર્વશ્રેષ્ઠ 87.58 મીટર રહ્યો જે પહેલા સ્થાન પર છે.

 

4:54:PM નીરજ ચોપડા ટોપ પર.

 

4:48 Pm

 

 

નીરજ પહેલા સ્થાન પર બનેલા છે, જ્યારે તેમના બાદ જર્મની ના જુલિયન વેબરએ સૌથી દુર ભાલો ફેંક્યો છે, જેમણે 85.30 મીટર દુર ભાલો ફેંક્યો છે, જર્મનીના જોહોનેસ વેટરનો થ્રો 82.52 મીટર રહ્યો.

 

આ પણ વાંચો: બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજને 8-0 થી હરાવ્યો, ભારતના ખાતામાં બ્રોન્ઝ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment