Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeઑટો & ગેજેટ્સ New Technology: Google નાં આ ફિચરથી હવે વોઇસનો ઉપયોગ કરીને નાણા ટ્રાન્સફર કરી શકાશે

 New Technology: Google નાં આ ફિચરથી હવે વોઇસનો ઉપયોગ કરીને નાણા ટ્રાન્સફર કરી શકાશે

g pay
Share Now

આપણે આજથી 30 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ સમયમાં કીપેડ વાળા મોબાઈલ હતા. અને આપણે મોબાઇલનો ઉપયોગ બીજા લોકો સાથે સંપર્ક કરવા માટે કરતાં હતા અને કોઈ પણ વસ્તુને લખીને રાખવા માટે આપણે કાગળનો ઉપયોગ કરતા હતા અને અત્યારે પણ કરીએ છે.હવે 2021ના વર્ષમાં તમે પાછા આવી જાવ. અત્યારે બધા પાસે મોબાઈલ, ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજી છે જેના દ્વારા આપણે વિવિધ કામ કરતાં હોઈએ છીએ.તો ગુગલ(Google Pay )નવા નવા ફિચર માર્કટમાં આવતા રહે છે.તો ગૂગલ પે દ્વારા ગુરુવારે સ્પીચ-ટુ-ટેક્સ્ટના આગામી ફિચર વિશે જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુઝરને બીજા યુઝરના બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવા માટે વોઇસ ઇનપુટનો લાભ મળશે.તો હવે ગૂગલ હવે પૈસાનું પણ નવુૂં ફિચર લાવી રહ્યું છે.જેને લઇને ગૂગલ દ્વારા આ માટેની જાહેરાત કરવામાં આવી છે.

આ ભાષાનો વિક્લ્પ મળી શકશે

ગૂગલ ફોર ઈન્ડિયા 2021 ઈવેન્ટમાં ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાના હેતુથી એક મહત્વના ફિચરની જાહેરાત કરવામાં આવી છે.જેની સાથે આવતા વર્ષથી (Google Pay) પર Hinglish વિકલ્પ ઉપલબ્ધ થશે. Hinglish ની મદદથી Google Pay દ્વારા નાણા ટ્રાન્સફર કરવા વધુ સરળ બની જશે.તો લોકોને હવે સરળ રહે તે માટે આ શરૂ કરવામાં આવશે.લોકો કરી શકશે હવે આસાનીથી પેમેટ.Google એ સ્પીચ-ટુ-ટેક્સ્ટ સુવિધાના આગામી લોન્ચ વિશે જાહેરાત કરી છે.જે યુઝરને અન્ય બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવા માટે વોઇસ ઇનપુટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.જેમાં હિન્દી અથવા અંગ્રેજી બંને ભાષાનો વિકલ્પ આપવામાં આવશે.Google Pay

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

આવતા મહિનાઓમાં Google Pay પર આ સુવિધાઓ પણ મળશે

 વાર્ષિક ધોરણે 15 અબજથી વધુ વ્યવહારો સાથે, Google Pay હવે ગ્રુપ સુવિધાનો ઉપયોગ કરીને ખર્ચને વિભાજિત કરવાની ક્ષમતાને સમર્થન આપી રહ્યુ છે. Google Payમાં  આગામી મહિનાથી માય શોપની સુવિધા પણ મળી રહી છે. તો આવતા મહિનાઓમાં આ સુવિધાઓ જલ્દી આવશે તેવી વાત તો હાલ મળી રહી છે.નાના સ્ટોરના વેપારીઓને (Google Pay )એપમાંથી જ સમગ્ર ઇન્વેન્ટરી પ્રદર્શિત કરવાની મંજૂરી આપશે.ભારતની અડધી વસ્તી હજુ પણ ઓફલાઇન વ્યવહારો કરી રહી છે. ત્યારે વધુ લોકો સુધી પહોંચવા માટે Google એ JioPhone ને ક્સ્ટ લાવવા સાથે  Jio સાથે ભાગીદારી કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment