બોલિવુડ પર જાણે એક પછી એક કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડ્રગ્સ કેસ બાદ હવે, દિલ્હીની તિહાડ જેલમાં અંદરથી જ 200 કરોડ રુપિયાની વસુલીનું પેકેટ ચલાવનારી કાંડ સામે આવી છે. બોલિવુડ એકટ્રેસ નોરા ફતેહી જે સ્ટ્રીટ ડાન્સર 3 ડી, બાટલા હાઉસ જેવી ફિલ્મોમાં કામ કરનારી બોલિવુડ એકટ્રેસ નોરા ફતેહીને ED એ સમન પાઠવ્યુ છે, આજે તેમને પુછતાછ માટે પણ બોલાવ્યા છે. પણ હજુ એ નક્કી નથી કે આ પુછપરછમાં નોરા કેન્દ્રીય એજન્સી ની પુછતાછમાં સામેલ થશે કે નહી,
Image Courtsey: @norafatehi) Twitter
જેલની અંદરથી 200 કરોડ રુપિયાની રંગદારી વસુલવાના કારણે સુકેશ ચંદ્રશેખર અને તેની કથિત પત્ની એકટ્રેસ લીના પાલ જેલામા બંધ છે, સુકેશએ નોરા ફતેહીએ પોતાના પ્લાનમાં ફસાવ્યો હતો. એ પણ જેલમાં બેઠાં બેઠાં આ ફ્રોડમાં બોલિવુડની અભિનેત્રીઓને ફસાવવામાં આવ્યા છે. તેવુ કહેવાઇ રહ્યું છે.
Delhi: Actor & dancer Nora Fatehi reaches the Enforcement Directorate (ED) office to join the investigation in connection with the conman Sukesh Chandrashekhar case pic.twitter.com/c3t5YEMEaA
— ANI (@ANI) October 14, 2021
નોરા ફતેહ એક કનેડિયન મોડલ અભિનેત્રી છે, નોરાએ બોલિવુડમાં ઘણા પ્રખ્યાત આઇટમ સોન્ગ પર ડાન્સ કર્યો છે, આ સિવાય સોની પર રજુ થતા સુપર ડાન્સર્સમાં પણ તે જજ રહી ચુકી ઠે, પોતાના હોટ ફોટો દ્વારા તે દર્શકોનું દિલ જીતે છે અને સાથે જ સુંદર ડાન્સર પણ છે.
સલમાન ખાન સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી જેક્લીન ફર્નાડિસને પણ ED એ ત્રીજી વાર સમન પાઠવ્યુ છે, તેમણે સતત પુછતાછમાં સામેલ કરી છે. MTNL સ્થિત ED ની ઓફિસમાં બોલાવી છે, જેક્લીનએ પણ સુકેશને જેલની અંદર જ સાજીસ રચીને પોતાના પ્લાનમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.
#BreakingNews #norafatehi is going to questioned by ED regarding some 200 crore case of money laundering as per news reports. More details awaited. pic.twitter.com/z30bsvumqR
— Viral Bhayani (@viralbhayani77) October 14, 2021
મળતાં ન્યુઝ મુજબ, 200 કરોડની રંગદારી વસુલવાના મુખ્ય આરોપી સુકેશ અભિનેત્રી જેક્લીનને તિહાડ જેલામાં નજીક થી જ કોલ કરતો હતો, સુત્રોનું કહેવુ છે કે, સુકેશ તિહાડ જેલની અંદરથી જ કોલ સ્પુફિંગ સિસ્ટમ દ્વારા એકટ્રેસને કોલ કરતો હતો. પણ તેણે પોતાની ઓળખાણ છુપાવી હતી.
એજન્સીઓનું સુકેશ ચંદ્રશેખરની મહત્વપુર્ણ કોલ ડિટેલ હાથમાં લાગી હતી. આજ રીતે જેક્લીનની સાથે ધોખાધડીની તપાસ એજન્સીઓની જાણકારી મળી હતી.
જુઓ વીડિયો
આ સિવાય એ પણ ખબર છે કે, સુકેશ દ્વારા પોતાની ઓળખ છુપાવવા માટે જેક્લીનને કોલ લગાવવામાં આવતો હતો. સુકેશ ચંદ્રશેખર નામથી આ આરોપી 17 વર્ષની ઉંમરથી જ અપરાધ કરી રહ્યો છે. આજ વચ્ચે ઇડી પોતાની તપાસમાં નોરા ફતેહ અલી ખાનને પુછતાથ કરવા જઇ રહી છે. પણ આ આખી ઘટનામાં એ ક્લિયર નથી કે નોરા આ ઘટનમાં કઇ રીતે જોડાઇ? આ ઘટનામાં સુકેશ અને તેમની પત્ની સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બધા જ વસુલી રેકેટમાં સક્રિય હતા.
આ પણ વાંચો: બીમારી એવી કે લંબાઈ વધારે છે! બીમારીએ અપાવ્યું ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4