Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeસાયન્સ & ઈનોવેશનતો શું ધરતીના વિનાસને અટકાવવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો પડશે?

તો શું ધરતીના વિનાસને અટકાવવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો પડશે?

Share Now

અમેરિકાના લોરેન્સ લીવરમોર નેશનલ લેબોરેટરી (Lawrence Livermore National Laboratory)  ના એક પુર્વ શોધકર્તા પૈટ્રિક કિંગએ સુઝાવ કર્યો છે, ભવિષ્યમાં ધરતીને તબાહ થતા રોકવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો પડી શકે છે. વિજ્ઞાન આ બાબત સાબિત કરી ચુક્યું છે, 6.6 કરોડ વર્ષ પહેલાં આ ધરતી એક ક્ષુદગ્રહ સાથે ટકરાવ્યો હતો, જેમાં કમજોર ડાયનાસોર જેવા ખુબ જ મોટા જીવનું અસ્તિત્વ પણ ખત્મ થઇ ગયુ હતુ, પણ ત્યારથી આ ધરતી પર ફક્ત કોઇ મોટી ઘટના નથી થઇ.

NASA is working on asteroid deflecting machine

@Nasa

પણ આનો મતલબ એ પણ નથી કે, આપણુ ભવિષ્ય પણ પુરી સુરક્ષિત છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, ધરતી પર માત્ર એક ક્ષુદગ્રહ ટકરાવતાની ઘટના ફક્ત સીમિત નથી. પણ આ ભવિષ્યમાં જોખિમ બરકરાર છે, આજ દિશામાં આગળ કામ કરનારી વૈજ્ઞાનિક પૈટ્રિક કિંગે પણ આપણને ચેતવ્યા છે.

 

ધરતી પર કેમ ટકરાય છે ક્ષુદગ્રહ

ભવિષ્યમાં ક્ષુદગ્રહથી બચવા માટે ધરતી પર ટકરાવ્યા બાદ રોકવામાં અસફળ હોય છે, ત્યારે અમારી પાસે માનવતા ને બચાવવા માટે ફક્ત એક જ રસ્તો બચી જશે. તે છે પરમાણુનો ઉપયોગ.

 

ધરતી પર શું થશે અસર?

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ત્યારે તો અંતરિક્ષ વૈજ્ઞાનિક નતાલી સ્ટાર્કી કહે છે કે, આ સ્થિતિ થી બચવા માટે અમે એક ખાસ રીત અપનાવીશ. તેનું કહેવુ છે કે જો કોઇ ક્ષુજગ્રહ ઝડપથી ધરતીની પાસે ટકરાય છે, તો તેની અસર ધરતીના કક્ષ સુધી પહોંચવુ ખતરનાક સાબિત થઇ શકે છે, આવુ કરવાથી ધરતીનો રેડિયોધર્મી તત્વોની કોઇ અસર નહી થાય.

અંતિમ વિકલ્પ?

આ શોધ એક્ટ્રોનોટિકા જર્નલ માં પ્રકાશિત થઇ છે, જેમાં તેમણે કહેવામાં આવ્યુ છે કે ક્ષુદગ્રહને રોકવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ અંતિમ વિકલ્પ હશે, કારણ કે ક્ષુદગ્રહોને રોકવા માટે પરમાણુ બોમ્બ નો ઉપયોગ જટિલ હશે.

આ સુઝાવના કારણે ઘણા વૈજ્ઞાનિકો ચિંતામાં પણ છે, તેમનું કહેવુ છે કે, આમ કરવાથી માનવતાને બચાવવા માટે આપણે માનવતાને જ નષ્ટ કરી દઇશુ. પરમાણુ બોમ્બમાંથી નીકળનારી રેડિયોધર્મી તત્વ પુરી સૃષ્ટિને તબાહ કરી દે છે.

આ પણ વાંચો: Big B Birthday નિમિતે જાણો તેમના ફિલ્મી કરિયરની કેટલીક રસપ્રદ વાતો…

 

No comments

leave a comment