Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝ વિપક્ષની રજૂઆત:અતિવૃષ્ટિથી અનેક જિલ્લાઓમાં નુકસાન, સરકાર સર્વે કરાવી રાહત પેકેજમાં સમાવેશ કરે

 વિપક્ષની રજૂઆત:અતિવૃષ્ટિથી અનેક જિલ્લાઓમાં નુકસાન, સરકાર સર્વે કરાવી રાહત પેકેજમાં સમાવેશ કરે

paresh dhanani
Share Now

અતિવરસાદના કારણે ખેડુતોના પાકને નુકસાન થયું છે. તો ખેડુતોને ઉનાળું પાક પણ નહતો મળ્યો.કેમકે ઉનાળામાં તાઉતે વાવઝોડુ આવવાથી ખેડુતોનો બધો પાક નિષ્ફળ થવા પામ્યો હતો.એક બાજુ કુદરત તો એક બાજુ સરકાર માર મારી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.ખેડુતોની હાલાત કફોડી બની છે.  તો  પરેશ ધાનાણી દ્વારા રજુઆત કરવામાં આવી છે કે ખેડુતોને રાહતના પેકેજ આપવામાં આવે. ખેડુતોને ચોમાયું ચિઝનમાં પણ માઠી અસર પડી છે. કેમકે વરસાદ વાવણી બાદ વરસાદ ખેચાણો અને ત્યાર બાદ વરસાદ આવ્યો તો ખરો પણ ત્યાં સુધીમાં તો ધણો ખરો પાકનો નાશ થઇ ચૂક્યો હતો. તો ખેડુતોને પડ્યા પર પાટું જેવી હાલત જોવા મળી રહી છે, કેમકે ફરી વાર વાવેતર કરવાથી ખેડુતોને વધારે ખર્ચ થવા પામ્યો છે.તો ખેડુતોને નફો ઓછો અને નુકશાન વધારે થઇ રહ્યું છે.તો અતિવરસાદને લઇને પરેશ ધાનાણીએ  સર્વ કરી રાહતના પકેજમાં ઉમેરો કરના માંંગ કરવામાં આવી છે,

કયાં જિલ્લાઓનો કરાયો રાહત પેકેજમાં સમાવેશ  

કૃષિ રાહત પેકેજમાં ચાર જ જિલ્લાનો સમાવેશ કરાયો હોવાથી પરેશ ધાનાણીએ ભેદભાવ દૂર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય આપવાની માગ કરી છે. જે સમાવેશ કરવામાં આવ્યા છે તેથી પણ વધારે ગામડાઓમાં નુકશાની થવા પામી છે.આથી ખેડુતોને સાથે રાખીને પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ રજુઆત કરી છે.તો ગુજરાતમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.તો જેને લઇ સરકાર દ્વારા રાહત પેકેજમાં માત્ર જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરાયો છે. ત્યારે નેતા વિપક્ષે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોને પણ રાહતે મૂડી મળે તેવી રજુઆત કરવામાં આવી છે.પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

paresh dhanani

આ પણ વાંચો: એક શહેર જ્યાં આપવામાં આવે છે અનોખી દાવત…એવું શહેર જે દાળભાતનું દિવાનું છે

પરેશ ધાનાણીએ શુંં કરી રજુઆત 

પરેશ ધાનાણીએ વરસાદી આંકડાની માહિતી સાથે રજુઆત કરી છે.તો સાથે  જ માપદંડના આધારે માત્ર ચાર જિલ્લાઓ માટે રાહતના પેકેજ આપવામાં આવ્યા છે. તો ધાનાણી દ્વારા રજુઆત કરવામાં આવી  કે ભેદવાભાવ વ ગર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતના પેકેજ આપવામાં આવે અને ખેડુતોને સહાય આપવામાં આવે.જેના કારણે આ રાહત પેકેજથી ખેડુતો શિયાળું પાકનું વાવેતર કરી શકે.જેને લઇને આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પત્રમાં વીજળીની તંગી અંગે રજૂઆત કરવામા આવીસૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વીજળીની તંગી હોવાના કારણે અવારનવાર વીજકાપ લાદવામા આવતો હોવાની પત્રમાં રજૂઆત કરવામા આવી છે. ધાનાણીની રજૂઆત છે કે, ખેડૂતો વીજળીના અભાવે નવા પાકનું વાવેતર કરી શકતા નથી અને જે પાક ઉભો છે તેને પિયત પણ કરી શકતા નથી. તાઉ-તે વાવાઝોડા બાદ હજી પણ કેટલાક વિસ્તારમાં ખેતી વિષયક વીજ પુરવઠો પૂર્વવત ના થયો હોવાની રજૂઆત કરવામા આવી છે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment