Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeટ્રાવેલદુનિયાની એવી જગ્યાઓ જ્યાં મેઘરાજાની થાય છે સૌથી ધમાકેદાર એન્ટ્રી

દુનિયાની એવી જગ્યાઓ જ્યાં મેઘરાજાની થાય છે સૌથી ધમાકેદાર એન્ટ્રી

Rain
Share Now

વરસાદની શરુઆત થઇ ગઇ છે, મોનસુનની દેશમાં શરુઆત પણ થઇ ગઇ છે, ત્યારે થોડા સમય પહેલાં જ મુંબઇને જળબંબાકાર હાલત વરસાદે કરી નાંખી હતી. ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજા 17 તારિખથી વરસી રહ્યાં છે, નાના નાના ગામડાઓમાં પણ વરસાદ આવવાથી ખેડુતોમાં પણ ખુશીની લહેર જોવા મળે છે.

શહેરના રસ્તાઓ જ્યાં ટ્રાફિક જામ થતો હોય તેની સામે એજ રસ્તાઓ પર જાણે નાવ લઇને નીકળવુ પડશે તેવી ફિલિંગ થતી હોય છે. જ્યાં ત્યાં કાગડા છત્રી હાલતમાં તમને માનવ મહેરામણ જોવા મળી જશે. પણ શું તમે જાણો છો કે, જે વરસાદ ખેડુતો, મોર અને માનવમહેરામણને કુશ કરે છે, તે સૌથી વધુ ક્યાં વરસે છે.

Mawsynram

Image Courtesy: Google Image

મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે, ત્યારે OTTINDIA પર આપણે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તેવા સ્થળોની તમને મુલાકાત કરાવશે. 

દુનિયાની એવી જગ્યાઓ જ્યાં મેઘરાજા વરસે છે મન મુકીને

માસિનરાવ, મેઘાલય

vilage

Image Courtesy: youtube

સૌથી પહેલા આપણે વાત કરીશું ભારતમાં આવેલા માસિનરાવ, મેઘાલયની જે એક ગામ છે,જ્યાં પુરી દુનિયામાંથી સૌથી વધુ જો વરસાદ નોંધાતો હોય તો તે માસિનરાવ છે. આ વિસ્તાર પહાડી છે, જ્યાં હિમાલયની ચોટીયા બંગાળની ખાડી આવવાથી આવનારા વાદળોને રોકી લે છે,  જે વાદળ અહીમં સુંદર રીતે વરસે છે અને નજારો પણ જોવા જેવો અદ્ભુત હોય છે. અહીં સૌથી વધુ વરસાદ પડે છે. આ ગામમાં વર્ષમાં 11,871 મિલીમિટર વરસાદનો રેકોર્ડ કરવામાં આવ્યો છે.    

ચેરાપુંજી, મેઘાલય, ભારત

cherapunji

Image Courtesy:Travel Raftaar

આ સ્થાન માસિનરામમાંથી લગભગ 15 કિલોમીટર દુર છે, મેઘાલયમાં જ વસેવો ચેરાપુંજી દુનિયાનો સૌથી નમ સ્થાન છે, જ્યાં વર્ષની કહી શકાય કે, 11,777 મિલીમીટરનો વરસાદ થાય છે. તમને જાણીને નવાઇ લાગસે કે ગરમીમાં તો અહીં 23 ડિગ્રી સુધી તાપમાન હોય છે, આ વિસ્તારમાં મોનસુનની એન્ટ્રી થતા જ વિસ્તારમાં જાણે ઠંડક પ્રસરી જાય છે.

ટટેંડો, કોલમ્બિયા, દક્ષિણ અમેરિકા

Tantedo kolmbiya

Image Courtesy: Google Image

દેશમાં એવી ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં સૌથ સૌથી વધુ વરસાદ વરસે છે, જેમાંથી ત્રીજા સ્થાને ટટેંડો છે જે કોલમ્બિયા, દક્ષિણ અમેરિકામાં આવેલ જગ્યા છે. પણ આ જગ્યા હંમેશા ગરમજ રહે છે, પણ અહીં ના ઘણા ખાસ એરરિયા જ્યાં વધુ વરસાદ માટે જાણીતા છે. ટટેંડો નામથી નાના એવા સ્થાનમાં વરસાદના બે મોસમ છે. ટટેંડોની જનસંખ્યા 1000 થી પણ ઓછી છે. જ્યાં વર્ષમાં લગભગ 11,770 મિલીમીટર નો વરસાદ થાય છે. તમે મોનસનમાં જો ટ્રાવેલિંગનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ બધી જગ્યાઓ કુદરતના સૌંદર્યથી ભરપુર છે.

ક્રોપ્ડ નદી, ન્યુઝીલેન્ડ

cropd River

Image Courtesy: Travelar

ન્યુઝીલેન્ડમાં સ્થિત ક્રોપ્ડ નદી 9 કિલોમીટર લાંબી છે, ત્યાં વર્ષમાં 11,516 મિલિટલિટરનો વરસાદ વરસે છે. અહીં ક્રોપ્પ નદીની પાસે વદુ વરસાદ થાય છે.

સૈન એંટોનિયો,આફ્રિકા

सैन एंटोनियो, अफ्रीका

Image Courtesy: Google Image

સૈન એન્ટોનિયો ડે યુરેકાને ફક્ત યુરેકા ગામના નામથી પણ ઓળખવામા આવે છે. અહીં વર્ષની 10.450 મિલીમીટર વરસાદ થાય છે.

આ પણ વાંચો: તળાવ પાસે આવી સિસોટી કોણ મારે!

No comments

leave a comment