સેન્ટ્રલ રેલવેએ (Indian Railway) મુંબઇ ડિવિઝનમાં આવનારા રેલવે સ્ટેશન પર ફેસ્ટિવ સીઝનમાં પહેલાં પ્લેટફોર્મ ટિકીટ ની સુવિધા ફરીથી શરુ થઇ છે. ફેસ્ટિવલ સીઝનની શરુઆત થઇ ગઇ છે, ત્યારે રેલવે યાત્રિયો માટે ઝટકો લાગી શકે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. તહેવારોમાં લોકો અને પ્રવાસીઓ ખાસ કરીને ટ્રેનમાં સફર કરવાનું પસંદ કરતાં હોય છે, ત્યારે તેમને મુકવા માટે પણ પરિવારના લોકો સ્ટેશન પર આવતા હોય છે, જેથી સ્ટેશન પર ભીડ રહેતી હોય છે.
હાલ જ્યારે કોરોનાનો (Corona) સમય ચાલી રહ્યો છે, કેસ વધી રહ્યાં છે અને કેસની સાથે સાથે વેક્સિનેશને પણ જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે રેલવે પ્રશાસનને 8 ઓક્ટોબર,2021 માં ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બહાર પાડવાની સુવિધા શરુ કરી છે. પણ યાત્રિઓ માટે ઝાટકો આપનારા આ સમાચાર છે, કે હવે યાત્રિ 50 રુપિયામાં ટિકિટ લઇ શકશે.
Image Courtsey: Pintrest
કઇ કઇ જગ્યાએ વધ્યો છે ટિકીટનો ભાવ?
રેલવે પ્રશાસન મુંબઇ ડિવિઝનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ,લોકમાન્ય તિલક ટરમિનસ, રલ્યાણ, ઢાણે, દાદાર અને પનવલે સ્ટેશન(Panvel stations) પર પ્લેટફોર્મ પર જવા માટે લોકોને 50 રુપિયા ખર્ચ કરવા પડશે.
કયા કારણે મોંઘી થઇ પ્લેટ ફોર્મ ટીકીટ?
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફથી એક પ્રેસ રિલિઝ બહાર પાડી છે, જે પ્રમાણે ટિકિટનો દામ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજ કારણે ફેસ્ટિવ સિઝનમાં પ્લેટફોર્મ, સ્ટેશન અને કોનકોર્સ ટર્મિનસ પર લોકોની સૌથી વધુ ભીડ ભેગી ન થાય. ટિકિટનો ભાવ વધુ હોવાના કારણે ઓછા લોકોની એન્ટ્રી થઇ શકે છે.
આ સિવાય પુર્વ મધ્ય રેલ્વેએ પોતાના ટ્વીટમાં એક નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. પુજા દરમિયાન યાત્રિયોની સુવિધા અને હેતુ માટે નવી દિલ્હી આનંદ વિહાર ટર્મિનસથી પુર્વ મધ્ય રેલના મુજ્જફ્ફરપુર , દરભંગા,બરૌની,સહરસા, જયનગર સ્ટેશનો પર ફેસ્ટિવલ ટ્રેનની શરુઆત કરવામાં આવશે.જેમાં કોવિડ પ્રોટોકોલને પણ ધ્યાનમાં લેવાશે.
पूजा के दौरान यात्रियों की सुविधा हेतु नई दिल्ली/आनंद विहार टर्मिनस से पूर्व मध्य रेल के मुजफ्फरपुर,दरभंगा, बरौनी, सहरसा एवं जयनगर स्टेशनों के लिए फेस्टिवल स्पेशल ट्रेनों का परिचालन किया जायेगा ।
यात्रियों से अनुरोध है कि कृपया यात्रा के दौरान कोविड प्रोटोकॉल का पालन अवश्य करें। pic.twitter.com/KQrhx8KK2m
— East Central Railway (@ECRlyHJP) October 9, 2021
આ ટ્રેનનું થશે સંચાલન …
આની સાથે જ સ્પેશયલ ગાડીનું સિયાલદહ અને હરિદ્વારની વચ્ચે સંચાલન કરવામાં આવી રહ્યું છે, તેનું સંચાલન 9 ઓક્ટોબરથી શરુ કરવામાં આવ્યુ છે, જે 28 નવેમ્બર સુધી કરવામાં આવશે.
धनबाद गया-पंडित दीन दयाल उपाध्याय जंक्शन के रास्ते सियालदह और हरिद्वार के मध्य दिनाँक 09.10.2021 से 28.11.2021 तक पूजा स्पेशल ट्रेन का परिचालन किया जाएगा ।
यात्रियों से अनुरोध है कि कृपया यात्रा के दौरान कोविड-19 प्रोटोकॉल का पालन अवश्य करें pic.twitter.com/GOsS9yM11p
— East Central Railway (@ECRlyHJP) October 9, 2021
દેશમાં આગામી દિવસોમાં ઘણા ત્યોહાર આવી રહ્યાં છે, દશેરા,દિવાળી અને છઠ પુજા દરમિયાન ઘણા લોકો યાત્રા કરે છે, કોવિડ 19 ના ખતરો અને ભીડભાડથી બચવા માટે આ ટ્રેન લોકોની યાત્રાને વધુ સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.
જુઓ વીડિયો:
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર સહિત દેશના 10 શહેરો વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4