Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝCNBC TVના એન્કર & ટેક્નિકલ એનાલિસ્ટ અલ્પેશ ફુરીયા બંનેની મીલીભગતથી રિટેલ ટ્રેડર્સને કરોડોનો ચૂનો

CNBC TVના એન્કર & ટેક્નિકલ એનાલિસ્ટ અલ્પેશ ફુરીયા બંનેની મીલીભગતથી રિટેલ ટ્રેડર્સને કરોડોનો ચૂનો

Pradeep Pandya SEBI Ban : SEBI ban Pradeep Pandtya & Technical analyst Alpesh Furiya in stock market scam 2021
Share Now

શેર માર્કેટથી નફો મેળવી કમાણી કરતા રોકાણકારો નસીબને અજમાવીને લાભની આશાએ રોકાણ કરતા હોય છે. તેઓ સ્ટોક માર્કેટના સલાહકારોની સલાહ લેતા હોય છે. ઘણાં ખરા એક્સપર્ટ્સ આમાં પણ પોતાનો નફો જોઈ લોકોને છેતરતા હોય છે. આવી જ ઘટના સામે આવી છે જેણે રોકાણકારોની આંખો ખોલી નાખી છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ આવા ઠગોને પ્રતિબંધિત કર્યા છે.

Fraudulent trades: Sebi bars television channel anchor, five others from securities  market

CNBC TV માં Stock 20-20, મુનાફે કી તૈયારી, પહલા સૌદા, કમાઈ કા અડ્ડા વગેરે પ્રોગ્રામ ચલાવે છે રિટેલ ટ્રેડર્સને બતાવે છે કયો શેર આજે વધશે કે ઘટશે?

એન્કર પ્રદીપ પંડ્યા અને અલ્પેશ ફુરીયા શેરમાર્કેટ એક્સપર્ટ બંને લોકો એક બે દિવસ પહેલા નીચા ભાવે મોટા પ્રમાણમાં શેર ખરીદી લેતા હતા અને પછી અલ્પેશ ફુરીયા શેર ખરીદવા માટે ભલામણ કરતા શેરનો ભાવ કૃત્રિમ રીતે ઉપર લઈ જતા અને પછી રિટેલ ટ્રેડર્સ શેર ખરીદે એટલે આ અલ્પેશ ફુરીયા મંડળી ઉંચા ભાવે શેર વેચી દેતા અને મંડળી મોટો નફો કરતી પબ્લિકને નુકસાન કરાવી ફસાવતા આવુ છેલ્લા 13 વર્ષથી ચાલતુ હતુ…

SEBI Restrains CNBC-Awaaz Television Anchor Pradeep Pandya From Dealing In  Securities - honestcolumnist

પહેલા આ લોકો ન્યુઝ આપતા હવે ટિપ્સ પ્રોવાઈડર બની ગયા હતા..

” પંડ્યા કા ફંડા” નામથી ટ્રેડર્સ કો ચલાવે ડંડા એમ લૂંટ ચલાવી. બંને લોકો શેરમાં પમ્પ અને ડમ્પ કરતા આ વાત સેબીને ખબર પડી બંને ઉપર બાન લગાવી 8.4 કરોડ રૂપિયાનો દંડ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે, 2021 ની શરૂઆતમાં હેમંત ધાઈ પકડાયા અને 2.95 કરોડ દંડ વસુલ કર્યો અને કાયમી બાન લગાવ્યો હતો. આવા કિસ્સાઓ સામે આવતા લાગે છે કે હવે કોઈના ભરોસે ક્યારેય ટ્રેડિંગ કરવો નહી, જુગાર સટ્ટો રમવો નહી, ટિપ્સ હોટલમાં મળે, હંમેશા શીખીને જ શેરમાર્કેટમાં પ્રોફિટ મળશે એ સત્ય છે.

SEBI એ આ માટે નિયમ પણ બનાવેલ છે કે કોઈ TV એન્કર કે ટેક્નિકલ એનાલિસ્ટ શેર પોતે ખરીદી કે વેચી ના શકે પરંતુ આ લોકો ફેમિલી, સગા સબંધી, મિત્ર, બ્રોકર વગેરે અપાવી વોલ્યૂમ કરતા. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે,

CNBC ચેનલમાં જ વારંવાર આવુ કેમ થાય છે?

બીજી ચેનલની તપાસ કરશે સેબી ?

CNBC ચેનલ કેમ કોઈ કડક નિયમ બનાવતી નથી એક કિસ્સામાં પકડાયા પછી CNBC કેમ કડક ના થઈ પછી બીજો કિસ્સો આવ્યો?

આ પણ વાંચો :  ભારતમાં દર સાતમો બાળક ડિપ્રેશનનો શિકાર, સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સના રિપોર્ટમાં થયો ખુલાસો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment