Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝતુલસી શ્યામનાં પ્રમુખ પ્રતાપભાઈ સુરગભાઈ વરુનું નિધન

તુલસી શ્યામનાં પ્રમુખ પ્રતાપભાઈ સુરગભાઈ વરુનું નિધન

president pratapbhai varu
Share Now

જયારે કોઈ આપણું પોતીકી જાય ત્યારે અંદરની લાગણી જ હૈયા ફાટ રુદન કરતી હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે જયારે કોઈ સમાજ સેવક અને મીઠો – મધુરો લોકોના હૈયે વસવાટ કરી રહેલો વ્યક્તિ ભગવાનને વ્હાલો થાય ત્યારે પણ હૃદયને ખુબ મોટો આંચકો લાગતો હોઈ છે. એવી જ ઘટના બની છે,રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને તુલસી શ્યામ શ્યામ બાપા ની પવિત્ર જગ્યા ટ્રસ્ટ ના પ્રમુખ એવા બાબરીયાવાડ નો રાત નો હોકારો, સમાજની દિકરીઓને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસ કરનાર વ્યક્તિ એટલે પ્રતાપભાઈ સુરગભાઈ વરુ આવા ધુઆધાર આગેવાન નિધનથી આજે સમગ્ર કાઠી સમાજ અને આસપાસના લાગણી સાથે બંધાયેલા લોકો ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. જમીન વિકાસ બેન્કના ડેલીગેટ, સહકારી ખેડૂત પ્રતિનિધિ આપણી વચ્ચેથી વિદાય લીધી છે ખૂબ જ દુઃખ છે શ્યામ બાપા તેમના આત્માને શાંતિ આપે. તેમના કુટુંબ ઉપર આવેલી જવાબદારી સહન કરવાની પ્રભુ શક્તિ આપે.તેવી પ્રાર્થના વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવી હતી.

ભક્તિ  : છોટી અયોધ્યા વિશેની અદભુત કથા 

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment