Puppy Girl Jenna: ડોગ (કૂતરા) જેવું વર્તન જોઈને તેમને કૂતરો કહેવામાં આવે, ત્યારે વ્યક્તિ એટલો ગુસ્સે થઈ જાય છે કે તે એકબીજાની સામે લડી લે છે હાથાપાઈ પર ઉતરી જે છે. પરંતુ અમેરિકામાં (American Girl Jenna) એક છોકરી પોતાની મરજીથી કૂતરાની જેમ વર્તે છે. તે આ કામનો આનંદ માણી રહ્યો છે પરંતુ તેને આ કામ માટે પૈસા પણ મળી રહ્યા છે એ પણ લાખોમાં. જો કે ઘણા લોકો તેના આ કૃત્યની નિંદા કરે છે, પરંતુ પુપી ગર્લને તેનો કોઈ વાંધો નથી. Puppy Girl Jenna તરીકે જાણીતી 21 વર્ષની અમેરિકન યુવતી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. જેમાં જેનાની એક્ટિંગ જોઈને તમે કહેશો કે આ બિલકુલ એનિમલ જેવું એક્ટ કરે છે. આવો જ એક વીડિયો જેનાએ થોડા દિવસો પહેલા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં તે પાણી પીતી જોવા મળી રહી છે.
Woof 😳 https://t.co/EwfKpvXTW9
— jenna (@puppygirljenna) January 6, 2022
આ પણ વાંચો: આ દેશમાં ચાલી રહ્યો છે યુવતીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો ધંધો, ઉમર જાણીને ચોંકી જશો!
બે હાથ હોવા છતાં તે વાસણમાં મોં નાખીને ખૂબ આનંદથી પાણી પીવે છે
પપી ગર્લ જેન્નાની પાણી પીવાની સ્ટાઈલ બિલકુલ ડોગી જેવી છે. બે હાથ હોવા છતાં તે વાસણમાં મોં નાખીને ખૂબ આનંદથી પાણી પી રહી છે. વીડિયોમાં તમે જેન્નાના ગળાની આસપાસની સાંકળ પણ જોઈ શકો છો, જે તમને મોટાભાગના વીડિયોમાં જોવા મળશે. આ સિવાય જેનાએ હાલમાં જ એક અન્ય વીડિયો શેર કર્યો હતો જેમાં તે અને અન્ય એક છોકરી કૂતરાની જેમ એકબીજા સાથે લડી રહ્યા હતા. વીડિયોમાં American Girl Jenna કૂતરાની જેમ ભસવાનો અવાજ પણ આવી રહ્યો હતો.
repost hehe forgot to add my tag 🐶 my owner said he is taking me on a walk when he gets back if i’m good 🥳 pic.twitter.com/whGxdGNE2W
— jenna (@puppygirljenna) June 15, 2020
જેનીના આવા વીડિયો કે ફોટોની ઘણી ડિમાન્ડ:
વચ્ચેના રસ્તા પર શૂટ થયેલો આ વીડિયો જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જેનીના આવા વીડિયો કે ફોટોની ઘણી ડિમાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, American Girl Jenna લાખો રૂપિયાની કમાણી કરે છે, જો કે પૈસા કમાવવાની આ રીત ખરેખર આશ્ચર્યજનક છે.
જુઓ આ વિડીયો: latest Bollywood updates
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4