Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘સબ જાનતા હૈ વિક્રમાદિત્ય, લેકિન કુછ ભી બતાને કો તૈયાર નહી’ ક્યું? રાધે શ્યામનું ધમાકેદાર ટિઝર

‘સબ જાનતા હૈ વિક્રમાદિત્ય, લેકિન કુછ ભી બતાને કો તૈયાર નહી’ ક્યું? રાધે શ્યામનું ધમાકેદાર ટિઝર

Radhe-Shyam-film
Share Now

રાધેશ્યામ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે, પ્રભાસના બર્થ ડે પર મેકર્સે દર્શકોને અને પ્રભાસને આપ્યુ સુંદર ગિફ્ટ એમ કહી શકાય. હા સાઉથ ના સ્ટાર પ્રભાસનો આજે 43 મો બર્થ ડે છે, તેમની ફિલ્મ રાધે શ્યામ જેના માટે દર્શકો લાંબા સમયથી રાહવ જોઇને બેઠાં હતા, હવે પ્રભાસના ફેન્સની એ રાહ ખત્મ થઇ છે, પ્રભાસના બર્થ ડે પર મેકર્સે પ્રભાસના લુક અને રોલને દર્શાવતુ રાધે શ્યામનું ટીઝર રિલીઝ(Radhe Shyam Teaser) કર્યું છે.

Radhe Shyam on Twitter: "Many Festivals. One Love! 💞 Here's wishing everyone a very Happy Ugadi, Gudi Padwa, Baisakhi, Vishu, Puthandu, Jur Sithal, Cheti Chand, Bohag Bihu, Navreh & Poila Boshak! #30JulWithRS

Radhe Shyam Teaser

પ્રભાસની એક રોમેન્ટીક અંદાજમાં આ એન્ટ્રી લોકોને કુબ પસંદ પડી રહી છે, ટ્વીટર પર પણ લોકો આ ટીઝરને શેર કરી રહ્યાં છે કે, ટ્વીટર પર ટ્રેન્ડીંગ થઇ રહ્યું છે, ફિલ્મ સાથે જોડાયેલા ઘણા પોસ્ટર્સ અને અસેટનો ખુલાસો પણ થયા બાદ, પ્રશંસક અહીં પહોંચી રહ્યાં છે.

પ્રભાસનો આજે જન્મ દિવસ છે, તેના આ ખાસ દિવસ પર રાધે શ્યામ નું ટીઝર શેયર કરવામાં આવી રહ્યું છે. આ ટીઝર જેટલું ધમાકેદાર છે એટલું જ દિલચસ્પ પણ છે, કારણ કે આ ટીઝરમાં પ્રભાસના ચરિત્ર વિશે તેણે એક પહેલીમાં કહ્યું છે, પહેલીમાં ચરિત્ર કોણ અને કયુ છે તે સ્પષ્ટ થઇ રહ્યું છે, અભિનેતા એક જ્યોતિષની ભુમિકામાં જોવા મળી રહ્યાં છે, આ ફિલ્મ આવતા વર્ષે 14 જાન્યુઆરીના દિવસે રિવલીઝ થશે.

ફિલ્મમાં કોણ કોણ છે?

Prabhas and Pooja Hegde resume Radhe Shyam shooting in Hyderabad. See pic - Movies News

 

તો જણાવી દઇએ કે, પ્રભાસની ફિલ્મમાં પુજા હેગડે પણ મહત્વની ભુમિકામાં જોવા મળી રહ્યાં છે, પ્રભાસે હાલ પોતાના ઇન્સ્ટંગ્રામ પર પોતાની ફિલ્મ રાધે શ્યામનું ટીઝર શેર કર્યું છે.

પ્રભાસે પોસ્ટર શેર કરતાં લખ્યુ છે કે, Vikramaditya will see you soon…’ ‘ ટીઝર  જોયા બાદ જ એક્ટર ની ભુમિકા ખુબ જ અનોખી છે, હવે ફેન્સ આ ફિલ્મને જોવા માટે સુપર એક્સાઇટેડડ થઇ ગયા છે.

થિયેટરમાં 14 જાન્યુઆરી 2022 ના રોજ ફિલ્મ ધમાકો કરવા માટે તૈયાર છે.  રાધે શ્યામ એક બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી સીરીઝ દ્વારા પ્રસ્તુત રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે.

પ્રભાસ આજે ઉજવણી કરી રહ્યો છે જન્મદિવસની

     Radhe Shyam: THIS scene in Prabhas, Pooja Hegde starrer cost a whopping Rs 1.6 crore | Regional-cinema News – India TV                                                                                                                 

ફિલ્મ બાહુબલી દ્વારા દુનિયાભરમાં ખાસ ઓળખ બનાવનાર એક્ટર પ્રભાસ આજે 23 ઓક્ટોબર પોતાનો 42 બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે.

વર્ષ 1979 માં પ્રભાસ નું જન્મ ચેન્નઇમાં થયો હતો. પહેલાં પ્રભાસ ફક્ત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતાં હતા. પણ બાહુબલી ફિલ્મ બાદ તેમને દેશ અને દુનિયામાં એક નવી ઓળખ મળી હતી.

 

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની મોંઘવારી બાદ હવે દિવાળીએ દિવાસળી પણ ભડકે બળશે, ભાવ થશે ડબલ

No comments

leave a comment