Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘રામાયણ’ મા મહામંત્રી આર્ય સુમંતનો રોલ ભજવનાર ચંદ્રશેખર વૈધનું નિધન

‘રામાયણ’ મા મહામંત્રી આર્ય સુમંતનો રોલ ભજવનાર ચંદ્રશેખર વૈધનું નિધન

actor Chandrashekhar
Share Now

રામાયણ સિરિયલમાં મહત્વનો રોલ પ્લે કરનાર મહામંત્રી આર્ય સુમંત એટલે કે એક્ટર ચંદ્રશેખર વૈધ ( Chandrashekhar Dies) નું લાંબી બીમારી બાદ નિધન થયુ છે. રામાનંદ સાગરની સિરિયલ રામાયણના પાત્રોને કોણ ભુલી શકે, જેમાં રાજા દશરથ હોય ભગવાન રામ કે પછ સીતા, હાલ પણ કોઇ બીજી રામાયણ સિરિયલને ટક્કર આપી શકતુ નથી. આ સિરિયલમાં રાજા દશરથના મહામંત્રીનો કિરદાર એક્ટર ચંદ્રશેખર નિભાવ્યો હતો.

લાંબી બીમારીના કારણે નિધન

Chandrashekhar

PC: Google Image

એક્ટર ચંદ્રશેખર વૈધ થોડા સમય પહેલાં તંદુરસ્ત હતા, બુધવારે વધુ તાવ આવવાને કારણે મુંબઇની હોસ્પિટલમાં એડમિટ કરાવવ્ હતા જે બાદ તેમને હોસ્પિટલમાંથી પણ તેમને રજા આપી દીધી હતી, પણ 98 વર્ષની ઉંમરે સુતા સુતા જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. તેમના નિધની માહિતી એક્ટરના પુત્રએ આપી હતી. ચંદ્રશેખર વૈધના પુત્ર અશોકે જણાવ્યુ હતુ કે, તેમના પિતા 16 જુનના દિવસે સવારે 7 વાગ્યે ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

કોણ હતા ચંદ્રશેખર વૈધ?

Ramayan Actor

PC: Google Image

હૈદરાબાદમાં જન્મેલા ચંદ્રશેખરે પોતાની પહેલી ફિલ્મ સુરંગમાં હિરોની ભુમિકા નિભાવી હતી. તેમની ફિલ્મોની જો વાત કરીએ તો કવિ, મસ્તાના, કાલી ટોપી લાલ રુમાલ, બરાદરી, સ્ટ્રીટ સિંગર જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની કલાકારી દર્શાવી હતી.

રામાયણ સીરિયલમાં લોકપ્રિય કિરદાર નિભાવ્યો

વર્ષ 1998 માં રામાનંદ સાગરની રામાયણ દુરદર્શન પર રિલીઝ થઇ હતી. જેના પાત્રો આજે પણ લોકોને યાદ છે, જેમાંથી રાજા દશરથના મહામંત્રી તરિકે આર્ય સુમંતનો અભિનય ચંદ્રશેખરે કર્યો હતો. જે બાદ  એક્ટર ચંદ્રશેખર વૈધ સીરીયલમાં પણ કામ કરવાનું શરુ કર્યું હતુ.

Veteran actor Chandrashekhar

PC: Shakti Arora’s Instagram

ગેટવે ઓફ ઇન્ડિયા, ફેશન, બરસાત કી રાત, કિન્ગ કોન્ગ અને અંગુલિમાલ જેવી ફિલ્મોમાં ચંદ્રશેખર વૈધ ની ભુમિકાઓ એવી હતી જેનો અભિનય લોકોએ સૌથી વધુ પસંદ કર્યો હતો.

કહેવાય છે કે એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યુ કે, તે ઇન્ડ્ર્સ્ટીથી બહાર થઇ જશે, તેમને કામ મળવુ પણ મુસ્કેલ બની જશે, 50 વર્ષની ઉંમરમાં તેમણે ગુલઝારને આસિસ્ટ કરવાનું શરુ કર્યું હતુ.   

અરુન ગોવિલે કર્યું  ટ્વીટ

 

રામાયણ સિરિયલમાં રામનો અભિનય કરનાર અરુન ગોવિલે ટ્વીટ કરીને એક્ટર ચંદ્રશેખર વૈધને શ્રધ્ધાજંલી આપી હતી.

50 અને 60 ના દશકમાં કરિયરની શરુઆત કરી

1953 માં લીડ હિરો તરીકે ફિલ્મો કર્યા બાદ ચંદ્રશેખરે 60 અને 70 ના દશકમાં કટી પતંગ, હમતુમ ઓર વો, અજનબી મહેબુબા, શક્તિ, શરાબી, દ બર્નિંગ ટ્રેન, શક્તિ શરાબી જેવી ફિલ્મોમાં ચરિત્ર ભુમિકાઓ નિભાવી હતી.

આ પણ વાંચો:  મુસ્લિમ વૃદ્વ સાથે મારઝુડ કરવાની બાબતમાં આ બોલિવુડ એક્ટ્રેસને યુઝર્સ કેમ કરી રહ્યાં છે ટ્રોલ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment