Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeકહાનીરિઅલ લાઇફ ટારઝન: જંગલોમાં 40 વર્ષ વિતાવનાર Ho Van Lang નું નિધન

રિઅલ લાઇફ ટારઝન: જંગલોમાં 40 વર્ષ વિતાવનાર Ho Van Lang નું નિધન

Real-Life Tarzan
Share Now

તમે બાળપણમાં ટારજન (Real life Tarzan) અને મુગલીની સ્ટોરી વિશે સાંભળ્યુ હશે, નાના હતા ત્યારે આપણુ બાળપણ બસ આજ રીતે કોમિક્સની બુક્સ અને બાળવાર્તાઓ વાંચીને પસાર થયુ હશે.  તેમજ લકી લોકો હશે જે બાળકોએ પોતાના દાદા દાદી સાથે વાર્તાઓ સાંભળી હશે. પણ જો તમને ખબર પડે કે તમે જે વાર્તાઓ સાંભળી રહ્યાં છો, તે માત્ર કોઇ કલ્પના નહી પણ સત્ય હકિકત છે.

Tarzan star Joe Lara dies in plane crash at 58 - Television News

પરીઓ અને જીનની વાત નહી પણ આપણે વાત કરી રહ્યાં છીએ, જંગલમાં વસતાં ટારજનની…હા, ટારજન, વાસ્તવિક દુનિયાનો એ ટારજન જે આપણા વચ્ચે હતા.

આ દુનિયામાં પણ એક ટારજન છે, તેના વિશે 8 વરિષ પહેલાં જ જાણકારી મળી હતી, 41 વર્ષ સુધી જંગલોમાં () રહ્યાં બાદ તેને ઇંસાની સભ્યતા વચ્ચે લાવવામાં આવ્યો હતો. પણ દુખની વાત એ છે કે, હવે આપણા વચ્ચે એ ટારજન (Real life Tarzan) નથી રહ્યો, મોર્ડન લાઇફ (Modern Life) માં ટાર્જન સેટ ન થઇ શક્યો. જંગલોમાં રહ્યાં બાદ માનવ વસાહતો વચ્ચે આ ટાર્ઝન માત્ર 8 વર્ષ જ નિકાળી શક્યો હતો.

કોણ હતો રિઅલ લાઇફ ટારઝન? (Real life Tarzan)

Modern Life

આ ટાર્ઝનનું નામ હો વૈન લેંગ (Ho Van Lang) હતુ, તે પિતા સાથે 41 વર્ષ સુધી જીવિત રહ્યાં બાદ કેન્સરથી તેનું નિધન થયુ છે. 1972 માં પિતા સાથે તે જંગલોમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો, વિયતનામ યુદ્વ દરમિયાન અમેરિકા બોમ્બ બ્લાસ્ટમાં તેમના અડધો પરિવાર છિનવાઇ ગયો હતો.

પિતા સાથે હો વૈન લેંગ (Ho Van Lang) વિયતનામના જંગલોમાં (Vietnamese jungle) વસવાટ કરતો હતો, ટારઝનના પિતા એક વિયતનામી સિપાહી હતા, જે વિયતનામ યુદ્વ દરમિયાન પોતાના નાના બાળકનું જીવન બચાવવા માટે જંગલોમાં છુપાવવા આવી ગયા હતા. ટારઝનની માતા અને તેના ભાઇ બહેનનું બોમ્બ વિસ્ફોટમાં નિધન થઇ ગયુ હતુ. ત્યારથી જ પિતા અને પુત્ર જંગલમાં વસવાટ કરવા લાગ્યા હતા.

Ho Van Lang

IMAGE COURTSEY: EPA

બીજા માણસને ક્યારેય જોયો નથી

હો વૈન લેંગ (Ho Van Lang) એ પોતાના જીવનમાં ક્યારેય બીજા કોઇ માણસને જોયો જ નથી, તેણે ઇંસાની સભ્યતા, માણસની બોલ ચાલની ભાષા, સભ્યતા, ખાવા- પિવાની રીત વિશે ખબર જ નહોતી.

 

આપણુ દુર્ભાગ્ય છે કે આજે ટાર્ઝન આપણા વચ્ચે નથી

Ho Van Thanh

IMAGE COURTSEY: EPA

હો વૈન લેંગ (Ho Van Lang) નું જીવન વર્ષ 2013 માં બહાર આવ્યુ, લોકોને આ વાતની જાણ થઇ કે, જંગલમાં કોઇ રહે છે, તો તે પિતા પુત્રને 2013 માં બહાર લાવવામાં આવ્યો.

પણ પહેલાં જ ટારઝનના પિતા ઇંસાની સભ્યતા વચ્ચે એડજસ્ટ ન કરી શક્યા, તેમની સ્થિતિ બગડી જતાં, તેમની મોત થઇ ગઇ, જે બાદ હવે ઇન્સાની સભ્યતાના 8 વર્ષ જીવ્યા બાદ તે એડજસ્ટ ન થઇ શકતા હવે ટારઝનનું પણ મોત થયુ છે.

ફિલ્મના ટાર્ઝન પણ પ્લેન ક્રેસમાં થયુ હતુ મોત

વર્ષ 1990ના સુપરહિટ ટીવી ધારાવાહિક ટારઝનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અભિનેતા જો લારા(Joe Lara) નું પ્લેન ક્રેશ થતા 21 મે 2021 ના રોજ તેમનું પણ નિધન થયુ હતુ. 

આ પણ વાંચો:  પ્લેન ક્રેશમાં હોલીવુડનાં ટાર્જન ફેમ જો લારાનું નિધન

8 વર્ષમાં લેંગને લિવર કેન્સર થઇ ગયુ

મીડીયા રિપોર્ટસ મુજબ, ડુ કાસ્ટવે નામની કંપની જે લોકોને જંગલોમાં રહેવાની ટ્રીક આપતી હોય છે, તે કંપનીઓને એલવેરો સેરેજોએ લેંગધથી માણસો વચ્ચે આવ્યા બાદ મુલાકાત કરી હતી.

 

એલવરોએ જણાવ્યુ કે, ટારઝનની મોત માણસો વચ્ચે આવતાની સાથે તેમના બદલાવના કારણે થઇ છે. તેમના કહેવા પ્રમાણે, લેંગ તૈયાર ખાદ પદાર્થ ખાવા લાગ્યો હતો, અને દારુનું પણ સેવન કરવા લાગ્યો હતો, જે કારણે તેમનો બદલાવ પણ જંગલની તુલનામાં ચેન્જ થઇ ગયો હતો. આ સિવાય તેમની સર્વાઇલવ સ્કિલ કમાલની હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment