કર્ણાટક ટ્રાંસપોર્ટ ઓર્થોરેટીઝ (Karnataka transport authorities) એ 15 કાર જપ્ત કરી છે. જેમાં બેંગલુરુના UB શહેરમાં એક રોલ્સ રોયસ ની સાથે 15 અન્ય લગ્જરી કારને જપ્ત કરી છે. જે રોલ્સ રોયસ કાર ( Amitabh Bachchan ) ની છે. જેમાંથી ટ્રાંસફર ઓર્થોરિટીએ જે કાર જપ્ત કરી છે, તેમાંથી 5 પુડુચેરી માં રજિસ્ટ્ર્ડ છે, જ્યાં રોડ ટેક્સ ઓછો છે, બાકી 2 મહારાષ્ટ્રમાં રજિસ્ટ્ર્ડ છે. જેમાંથી મોસ્ટલી કારનું ઇન્સ્યોરન્સ પણ એક્સપાયર થઇ ગયુ છે.
કારના મામલામાં એક ટ્વીસ્ટ
આ કારના મામલામાં એક ટ્વીસ્ટ છે, આ કારમાંથી એક કાર અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan ) છે, થોડા વર્ષ પહેલાં અમિતાભ બચ્ચને એક કાર વેચવા માટે મુકી હતી,વ્હાઇટ કલરની રોલ્સ રોય જે તેમને વિનોદ ચોપરાએ ગિફ્ટમાં આપી હતી. કારનો રજીસ્ટ્રેશન નંબર MH 02/BB2 છે.
એક મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કારને અમિતાભ બચ્ચને 2019માં વેચી નાંખી હતી, આ કારને જેણે ખરીદી હતી તે વ્યક્તિનું નામ યુસુફ શરીફ ઉર્ફ ડી બાબુ છે. પણ આ કારને બાબુએ પોતાના નામ પર કરાવી નથી, આ ગાડી બેંગલુરુમાં જપ્ત થઇ છે. પણ પોતાના નામ પર ગાડી ન કરનારા બાબુ ની આ ગાડી બેંગલુરુના યુબી સિટી પાર્કમાં હતી, ટ્રાંસપોર્ટ ઓર્થોરિટીએ તેને સીઝ કરી નાંખી છે. ગાડીની માઇગ્રેશનની તારીખ થી 11 મહિના બાદ કોઇ પણ વાહનના અન્ય રાજ્યમાં રજિસ્ટ્રેસન સંખ્યાની સાથે ચાલવાની અનુમતિ નથી.
Image Courtesy : Karnataka transport authorities
અમિતાભ બચ્ચન પાસેથી આ કાર માટે 27 ફેબ્રુઆરી , 2019માં ખરીદી હતી, કારના માલિકે જણાવ્યુ કે, આ કાર માટે 6 કરોડ રૂપિયા આપ્યા છે. ત્યારે એ સમયે તેમની પાસે જરુરી ડોક્યુમેનટ્સ નતા, હાલાકી ટ્રાસફર લેટર હતો, જેમાં વાહનનું વેચાણ થવાની વાત છે. કાર જપ્ત થયા બાદ હવે જો કોઇ ચોક્કસ વેલિડ લેટર કે ડોક્યમેન્ટસ રજુ કરવામાં ન આવ્યા તો વિભાગ તરફથી એક્શન લેવામાં આવશે.
ડોક્યુમેન્ટ્રી ન હોવાના કારણ કાર્યવાહી થશે
ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટની પાસે કોઇ ડિટેલ નથી, 35 વર્ષના સલમાને પોલીસને જણાવ્યુ કે, આ કાર તેના પિતા અમિતાભ બચ્ચન પાસેથી ખરીદીને લાવ્યા હતા.
વર્કફ્ન્ટની વાત કરીએ તો મહાનાયક અમિતાભ બચ્ચન 23 તારીખથી તેમનો શો કોન બનેગા કરોડપતિ લઇને સોની ટીવી પર આવી ગયા છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોતા હતા. આ શોમાં પોતાના જ્ઞાન દ્વારા તેણે રોકડ રકમ જીતવાની હોય છે. જે શો માં નાના ગામડાથી લઇને સેલિબ્રિટિ પણ આવે છે.
આ પણ વાંચો: KBC 13 માં શું બદલાવ થયા?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4